RBIની મોટી યોજના : હવે મોબાઈલ નંબર જેવી બેંક પોર્ટેબિલિટી, એકાઉન્ટ નંબર બદલીયા વગર બદલી શકશો બેંક
ભારતીય રિઝર્વ બેંક (Reserve Bank of India) દ્વારા બેંકિંગ ક્ષેત્રમાં એક મોટો સુધારો લાવવા માટે મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી રહી છે. નવી વ્યવસ્થા મુજબ, હવે ખાતાધારકો મોબાઈલ નંબર પોર્ટની જેમ પોતાનો બેંક એકાઉન્ટ નંબર બદલ્યા વગર સરળતાથી બેંક બદલી શકશે.…










