Skip to content
સોમવાર, નવેમ્બર 2, 2026 Ahmedabad 34°C

Politics

2,642 stories

રાજ્યસભામાં મોટો ફેરફાર : આમ આદમી પાર્ટીએ રાઘવ ચઢ્ઢાને ડેપ્યુટી લીડર પદેથી હટાવ્યા

દેશની રાજનીતિમાં મહત્વપૂર્ણ વિકાસ સામે આવ્યો છે, જ્યાં આમ આદમી પાર્ટી (AAP)એ પોતાના સાંસદ રાઘવ ચઢ્ઢાને રાજ્યસભામાં ડેપ્યુટી લીડર પદેથી હટાવવાનો નિર્ણય લીધો છે. ગુરુવારે (2 એપ્રિલ) આ અંગે સત્તાવાર માહિતી સામે આવી, જેને કારણે રાજકીય વર્તુળોમાં ચર્ચાઓ તેજ બની…

· 2 min read

ટ્રમ્પનું રાષ્ટ્રજોગ સંબોધન : 2-3 અઠવાડિયાંમાં યુદ્ધ પૂરું કરવાના સંકેત

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ 1 એપ્રિલ 2026ના રોજ વ્હાઇટ હાઉસમાંથી દેશને સંબોધન કરતા ઈરાન સામે ચાલી રહેલા યુદ્ધ અને ‘ઓપરેશન એપિક ફ્યુરી’ વિશે મહત્વપૂર્ણ માહિતી આપી હતી. આશરે 20 મિનિટના આ ભાષણમાં ટ્રમ્પે દાવો કર્યો કે આ સૈન્ય કાર્યવાહી માત્ર…

· 3 min read

યુદ્ધ વચ્ચે કેન્દ્ર સરકારનો મહત્ત્વપૂર્ણ નિર્ણય, ખાતર કંપનીઓને મોટી રાહત

ભારત સરકારે ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા અને આયાત ખર્ચ ઘટાડવા માટે એક મહત્વપૂર્ણ પગલું લીધું છે. ભારત નાણા મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા નોટિફિકેશન મુજબ 2 એપ્રિલથી 30 જૂન, 2026 સુધી 40થી વધુ પેટ્રોકેમિકલ્સ, પોલિમર્સ અને ઔદ્યોગિક ઇન્ટરમીડિએટ્સ પરની બેઝિક કસ્ટમ્સ ડ્યુટી (BCD)…

· 3 min read

કેન્દ્ર સરકારનું નિવેદન : દેશમાં ક્રૂડ ઓઇલનો પૂરતો સ્ટોક, રિફાઇનરીઓ પૂર્ણ ક્ષમતાથી કરી રહી છે કામ

દેશમાં પેટ્રોલ અને ડીઝલની સંભવિત અછત અને ભાવવૃદ્ધિ અંગે ચાલી રહેલી અટકળો વચ્ચે, કેન્દ્ર સરકારે બુધવારે પરિસ્થિતિને સ્પષ્ટ કરી છે. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે જણાવ્યું કે ભારતમાં ક્રૂડ ઓઇલનો પૂરતો સ્ટોક છે અને આગામી બે મહિના માટે મજબૂત વ્યવસ્થા…

· 2 min read

ભારતમાં GST વસૂલાતે બનાવ્યો નવો રેકોર્ડ : માર્ચમાં 8.8% વૃદ્ધિ, 2 લાખ કરોડને વટાવી ગઈ

ભારતના મજબૂત આર્થિક પરિબળો વચ્ચે Goods and Services Tax (GST) વસૂલાતમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. માર્ચ 2026 દરમિયાન કુલ GST વસૂલાત 8.8 ટકા વધીને ₹2,00,064 કરોડ થઈ ગઈ છે, જે ગયા વર્ષના સમાન સમયગાળા દરમિયાન ₹1,83,845 કરોડ હતી. સરકાર…

· 3 min read

વડા પ્રધાન સ્ટાર્મરનું એલાન : ‘આ અમારું યુદ્ધ નથી, UK નહીં જોડાય’, પશ્ચિમ એશિયા સંકટ વચ્ચે સ્પષ્ટતા

પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધ અને વધતા વૈશ્વિક તણાવ વચ્ચે કિયર સ્ટાર્મરએ મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. પ્રેસ કૉન્ફરન્સ દરમિયાન તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે યુકે આ યુદ્ધમાં જોડાશે નહીં અને આ સંઘર્ષ યુકેનો નથી. સ્ટાર્મરે જણાવ્યું કે બ્રિટન હાલમાં યુદ્ધ…

· 3 min read

ભારતીય નેવીને એક જ દિવસે મળ્યા 3 ઘાતક જહાજો, હિંદ મહાસાગરમાં વધશે ભારતની દરિયાઈ શક્તિ

હિંદ મહાસાગર ક્ષેત્રમાં Chinaની વધતી સક્રિયતા વચ્ચે ભારતીય નેવીની ક્ષમતામાં નોંધપાત્ર વધારો થયો છે. કોલકાતામાં સ્થિત Garden Reach Shipbuilders & Engineers Limited (GRSE) દ્વારા એક જ દિવસે ત્રણ અદ્યતન જહાજો ભારતીય નેવીને સોંપવામાં આવ્યા છે, જે દેશની દરિયાઈ સુરક્ષા માટે…

· 3 min read

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આસામના દિબ્રુગઢમાં ચાના બગીચાની મુલાકાત લીધી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બુધવારે દિબ્રુગઢમાં આવેલા ચાના બગીચાની મુલાકાત લઈ અનોખો અનુભવ કર્યો. આ મુલાકાત દરમિયાન તેમણે ચાના બગીચામાં કાર્યરત મહિલા કામદારો સાથે સીધી મુલાકાત કરી, તેમની સાથે સંવાદ સાધ્યો અને પોતે પણ ચાના પાંદડા તોડી તેમની દૈનિક કામગીરીને નજીકથી…

· 2 min read

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ખેતી બેંક દ્વારા અકસ્માત વીમાના ચેકનું વિતરણ

ગાંધીનગર ખાતે હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં ગુજરાત સ્ટેટ કો-ઓપરેટીવ એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ બેંક લિમિટેડ (ખેતી બેંક), અમદાવાદ દ્વારા મહત્વપૂર્ણ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે ખેડૂત લાભાર્થીઓના પરિવારજનોને અકસ્માત વીમા સહાયના ચેક વિતરણ કરવામાં આવ્યા હતા તેમજ દિવ્યાંગ કર્મચારીઓને કાયમી નિમણૂક…

· 2 min read

આસામના ધેમાજી ખાતે પીએમ મોદીએ કહ્યું – ભાજપ જીતની હેટ્રિક કરશે, રાજ્યની ઓળખ ચા અને ચિપથી થશે

વડા પ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે આસામના મહત્વપૂર્ણ ચૂંટણી પ્રવાસે પહોંચ્યા છે, જ્યાં તેઓ ભાજપના પ્રચારને ગતિ આપવા માટે બે મોટી જાહેર સભાઓને સંબોધી રહ્યા છે. આવનારી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ મુલાકાતને રાજકીય રીતે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.…

· 3 min read