Skip to content
સોમવાર, નવેમ્બર 2, 2026 Ahmedabad 34°C

Politics

2,642 stories

1 એપ્રિલથી નવા નિયમો લાગુ : ગેસ, સેલરી, ટોલ અને રેલવેમાં મોટા બદલાવ

આજથી નવા નાણાકીય વર્ષની શરૂઆત સાથે સામાન્ય જનતાને અનેક મહત્વપૂર્ણ ફેરફારોનો સામનો કરવો પડશે. 1 એપ્રિલથી કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો થયો છે, સાથે જ રેલવે ટિકિટ રિફંડ, ટોલ ટેક્સ, ઇનકમ ટેક્સ અને નોકરી સંબંધિત નિયમોમાં પણ મોટાપાયે ફેરફાર લાગુ…

· 5 min read

આગામી બે-ત્રણ અઠવાડિયાંમાં ઈરાનમાં સૈન્ય ઑપરેશન સંકેલી લેવાના ટ્રમ્પે આપ્યા સંકેત

અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ તાજેતરમાં એક મહત્વપૂર્ણ નિવેદન આપતાં જણાવ્યું છે કે ઈરાન સામે ચાલી રહેલું યુદ્ધ હવે અંતિમ તબક્કામાં પહોંચી ગયું છે. તેમના મુજબ આગામી બે થી ત્રણ અઠવાડિયામાં અમેરિકા પોતાનું ઑપરેશન પૂર્ણ કરીને ઈરાનમાંથી પાછું હટી જશે. ટ્રમ્પે…

· 3 min read

બનાસકાંઠાને મોટી ભેટ : વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જાખોલ-ચેકરા ખાતે એરપોર્ટની જાહેરાત

બનાસકાંઠા જિલ્લામાં વિકાસને નવી દિશા આપતા મહત્વપૂર્ણ નિર્ણયરૂપે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લાખણી તાલુકાના એરફોર્સ સ્ટેશન ખાતે યોજાયેલા કાર્યક્રમ દરમિયાન રૂ. 19,800 કરોડના વિકાસકાર્યોની ભેટ આપી હતી. આ પ્રસંગે તેમણે જાખોલ અને ચેકરા ગામની સીમમાં અંદાજે 100 એકર જમીન પર…

· 3 min read

અમેરિકાની મધ્યસત્ર ચૂંટણી પહેલા ઇન્ડો-અમેરિકન સમુદાયમાં ડર, 12.5 લાખ લોકો મતદાનથી દૂર રહી શકે

અમેરિકામાં આવનારી મધ્યસત્ર (Midterm) ચૂંટણી પહેલા ઇન્ડો-અમેરિકન સમુદાયમાં ડરનો માહોલ સર્જાયો છે. Donald Trump દ્વારા પ્રસ્તાવિત ફોટો આઈડી આધારિત વોટિંગ નીતિ અને સેવ એક્ટના સમર્થનને કારણે અનેક ઇમિગ્રન્ટ સમુદાયોમાં ચિંતા વધી છે. જો આ બિલ સેનેટમાં પસાર થશે, તો નવેમ્બરમાં…

· 3 min read

સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી 2026 : ખેડા જિલ્લામાં ભાજપની સેન્સ પ્રક્રિયામાં દાવેદારોની ભીડ

ખેડા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026ને લઈ ભાજપ દ્વારા ઉમેદવારોની પસંદગી પ્રક્રિયામાં મહત્વપૂર્ણ પગલું ભરાયું છે. નડિયાદ ખાતે કમલમ કાર્યાલયમાં નિરીક્ષકોની હાજરીમાં સેન્સ પ્રક્રિયા શરૂ કરવામાં આવી, જેમાં વિવિધ સ્તરની બેઠકો માટે મોટી સંખ્યામાં દાવેદારો ઉપસ્થિત રહ્યા. નડિયાદ મહાનગરપાલિકાના વોર્ડ…

· 2 min read

નડિયાદ મહાનગરપાલિકા વિસ્તારમાં વિકાસનો વધુ એક પગથિયો — ચાર નવા સિટી સિવિક સેન્ટરોનું લોકાર્પણ

ધારાસભ્ય પંકજભાઈ દેસાઈના વરદ્ હસ્તે નડિયાદ મહાનગરપાલિકા વિસ્તારના પીપલગ, ઉત્તરસંડા, ડુમરાલ અને ટુંડેલ ખાતે નાગરિકોની સુવિધા હેતુ નવીન સિટી સિવિક સેન્ટરોનું લોકાર્પણ આજરોજ સંપન્ન થયું હતું. આ જનસુવિધા કેન્દ્રો ખાતે નાગરિકોને જન્મ-મરણના દાખલા, આધાર કાર્ડ સેવાઓ, ટેક્સ ચુકવણી સહિત મહાનગરપાલિકાની…

· 2 min read

1લી એપ્રિલથી હાઈવે પર ટોલ ટેક્સ ફક્ત ડિજિટલ : NHAI કર્યુ 100% કેશ-લેસ પેમેન્ટ ફરજિયાત

ભારતભરના હાઈવે પર મુસાફરી કરનારા વાહનચાલકો માટે મહત્વના સમાચાર છે. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) એ જાહેરાત કરી છે કે 1લી એપ્રિલ 2026થી દેશભરના તમામ ટોલ પ્લાઝા પર સંપૂર્ણ ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ લાગુ કરવામાં આવશે. હવે કોઇપણ ટોલ પર…

· 2 min read

વડાપ્રધાન મોદી બનાસકાંઠા વાવ-થરાદ પ્રવાસે : ₹19,800 કરોડના વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે બનાસકાંઠાના વાવ-થરાદ જિલ્લાની મુલાકાતે આવ્યા, જ્યાં તેમણે વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું. આ પ્રસંગે કુલ 19,800 કરોડના વિકાસકાર્યો જનતાને ભેટરૂપે આપવામાં આવ્યા, જે વિસ્તારની આધુનિક સુવિધાઓ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત બનાવશે. પ્રારંભિક સંબોધન: માં અંબાના…

· 2 min read

પીએમનો ગુજરાત પ્રવાસ : વડાપ્રધાન મોદીએ સાણંદમાં કેન્સ સેમિકોનની OSAT સુવિધાનો પ્રારંભ કરાવ્યો

પ્રધાનમંત્રી Narendra Modi આજે એક દિવસના ગુજરાત પ્રવાસે આવ્યા હતા. તેમણે ગાંધીનગરના કોબા જૈન તીર્થ ખાતે સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમનું લોકાર્પણ કર્યું અને ત્યારબાદ સાણંદ માટે રવાના થયા. સાણંદ ખાતે તેમણે ભારતને ટેક્નોલોજી અને સેમિકન્ડક્ટર ક્ષેત્રે આત્મનિર્ભર બનાવવાના લક્ષ્ય સાથે સેમિકન્ડક્ટર…

· 4 min read

લોકસભામાં અમિત શાહ : ‘ગરીબીના કારણે નક્સલવાદ નહીં, નક્સલવાદના કારણે ગરીબી ફેલાઈ’

દેશમાંથી નક્સલવાદને પૂર્ણ રીતે ખતમ કરવાની સરકારની સમયમર્યાદાના એક દિવસ પહેલાં સંસદમાં આ મુદ્દે વિસ્તૃત ચર્ચા થઈ હતી. આ ચર્ચાના અંતે ભારતના ગૃહ પ્રધાન અમિત શાહ એ વિગતવાર જવાબ આપતા જણાવ્યું કે છેલ્લા કેટલાક વર્ષોમાં સરકાર દ્વારા લેવામાં આવેલા કડક…

· 3 min read