આજથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ, પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શને ભક્તો ઉમટ્યાં
આજે પવિત્ર શ્રાવણ માસનો પ્રથમ દિવસ છે, જેના તહેવારસમાં સમગ્ર દેશમાં ભક્તિમય માહોલ છવાયો છે. ખાસ કરીને પ્રથમ જ્યોતિર્લિંગ તરીકે પૂજાતા સોમનાથ મહાદેવના દર્શન માટે હજારો શ્રદ્ધાળુઓ ભક્તિભાવ...
રંઘોળામાં બિરાજતાં ભાવનાથ મહાદેવનાં દર્શન પૂજનમાં જોડાતાં ભાવિક ભક્તો
પવિત્ર શ્રાવણ માસ પ્રારંભ સાથે રંઘોળામાં બિરાજતાં ભાવનાથ મહાદેવનાં દર્શન પૂજનમાં ભાવિક ભક્તો મોટી સંખ્યામાં જોડાતાં રહ્યાં છે. પ્રાકૃતિક રમણીય વાતાવરણ વચ્ચે રહેલું ધર્મસ્થાન આ વિસ્તારમ...
સનાતન મહિમાવંત શ્રાવણ માસ દરમિયાન શિવકુંજ આશ્રમ જાળિયામાં વિવિધ આયોજનો
ગોહિલવાડનાં ગૌરવ સમાન શિવકુંજ આશ્રમ જાળિયામાં સનાતન મહિમાવંત શ્રાવણ માસ દરમિયાન વિશ્વાનંદ માતાજીનાં નેતૃત્વ સાથે યજ્ઞ અને ધાર્મિક સામાજિક ઉપક્રમો યોજાશે. આ વિવિધ આયોજનો માટે આશ્રમ પરિવ?...
કાવડ યાત્રા દરમિયાન પાકિસ્તાનનો જૂનો વિડીયો શેર કરનારા 3 શખ્સની મુરાદાબાદમાં ધરપકડ
શ્રાવણ માસ દરમિયાન ચાલતી કાવડ યાત્રા વચ્ચે સાંપ્રદાયિક માહોલ બગાડવાના આરોપસર ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરમાં (Muzaffarnagar) ત્રણ ઇસમોની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓએ પાકિસ્તાનનો એક જૂનો વિડીયો મુર?...
પવિત્ર શ્રાવણ મહીના દરમિયાન AMTS ધાર્મિક પ્રવાસ બસ દોડાવશે, બસ દીઠ ત્રણ હજાર વસૂલાશે
પવિત્ર શ્રાવણ માસના અવસરે અમદાવાદના શ્રદ્ધાળુઓ માટે ખાસ ધાર્મિક પ્રવાસની વ્યવસ્થા કરવામાં આવી છે, જેના દ્વારા તેઓમાં શહેરના વિવિધ પવિત્ર મંદિરોના દર્શન કરી શકશે. આ યાત્રા માટે અમદાવાદ મ્?...
ઉત્તર ભારતથી 15 દિવસ મોડો શરૂ થતો ગુજરાત અને દક્ષિણ ભારતનો પવિત્ર શ્રાવણ માસ: સમજો હિંદુ કેલેન્ડરનું મહાત્મ્ય
શ્રાવણ માસ હિંદુ ધર્મમાં એક અગત્યનો અને પવિત્ર મહિનો માનવામાં આવે છે, જે ભગવાન શિવની ભક્તિ, ઉપવાસ, તપશ્ચર્યા અને આધ્યાત્મિક સાધનાનું શ્રેષ્ઠ અવસર છે. પૂરા ભારતમાં શ્રાવણ માસ દરમ્યાન શિવ મંદ?...
શ્રાવણમાં રોજ અમદાવાદથી એક ST વોલ્વો સોમનાથ દર્શને ઉપડશે, જાણો ભાડું અને સુવિધા વિશે?
ગુજરાતમાં ધાર્મિક પ્રવાસનને વધારવા માટે રાજ્યના પ્રવાસન વિભાગ દ્વારા શ્રાવણ માસને ધ્યાનમાં રાખી નવી અને વિશિષ્ટ યાત્રા યોજના શરૂ કરવામાં આવી છે. ખાસ કરીને સોમનાથ મહાદેવના દર્શન માટે ઇચ્છ...
શ્રી સંતરામ ઇંગ્લીશ મીડીયમ સ્કુલમાં શ્રાવણ માસ નિમિત્તે શિવ મહિમા સમજાવવામાં આવ્યો
શ્રી સંતરામ મંદિર, નડિયાદ ની શૈક્ષણિક સંસ્થા શ્રી સંતરામ ઇંગ્લીશ મીડીયમ સ્કુલ માં પ્રી. પ્રાઇમરીના વિદ્યાર્થીઓ નાનપણથી જ હિન્દુ ધર્મના તહેવારોના ઇતિહાસને સમજે તે હેતુથી અત્યારે ચાલતા હિન...
કાવડ યાત્રા સમિતિ દ્વારા શ્રાવણ માસ નિમિતે આયોજિત નિષ્કલંક કાવડ યાત્રા રવિવારે સાંજે 4 કલાકે જશોનાથ થી પ્રસ્થાન કરશે
મહાભારત સમય થી સ્થાપિત નિષ્કલંક મહાદેવ ખાતે હજારો શ્રદ્ધાળુઓ એક સાથે પદયાત્રા (કાવડ યાત્રા) કરી શિવલિંગ પર ગંગા જળાભિષેક કરી ને મહાપુણ્ય પ્રાપ્ત કરશે, ભારત વર્ષ ના અન્ય હિન્દુ શ્રદ્ધાળુઓ ન?...
શિવકુંજ આશ્રમ જાળિયામાં શ્રાવણ માસ નિમિત્તે યજ્ઞ પ્રારંભ
શિવકુંજ આશ્રમ જાળિયામાં પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે યજ્ઞ પ્રારંભ થયેલ છે. વિશ્વાનંદ માતાજીના સાનિધ્યમાં ધાર્મિક અગ્રણીઓનાં હસ્તે દીપ પ્રાગટ્ય થયું. અહી યજ્ઞ સહિત વિવિધ આયોજનો થયાં છે. વિ?...