Skip to content
બુધવાર, નવેમ્બર 25, 2026 Ahmedabad 23°C

top news channel

3,118 stories

‘સરહદી જિલ્લાઓની ડેમોગ્રાફી સતત બદલાઈ રહી છે’: બિહારમાં પીએમ મોદીએ ઉઠાવ્યો ઘૂસણખોરીનો મુદ્દો

શુક્રવારે (22 ઑગસ્ટ) બિહારના પ્રવાસે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક વિશાળ જનસભાને સંબોધિત કરતાં ઘૂસણખોરી અને ડેમોગ્રાફી પરિવર્તનના ગંભીર મુદ્દાને ખૂબ જ આક્રમક અંદાજમાં ઉઠાવ્યો હતો. પીએમ મોદીએ કહ્યું કે બિહારમાં, ખાસ કરીને સરહદી જિલ્લાઓમાં, ઘૂસણખોરોની સંખ્યા ઝડપથી વધી રહી…

· 3 min read

‘PM હોય કે CM, જામીન ન મળ્યા તો છોડવી પડશે ખુરશી’, બિહારમાં PM મોદીનું મોટું નિવેદન

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે બિહારના ગયામાં ભવ્ય કાર્યક્રમમાં ભાગ લઈને રાજ્યને વિકાસની અનેક ભેટો આપી. તેમણે કુલ 12,000 કરોડ રૂપિયાથી વધુ ખર્ચે બનનારી 14 મહત્વપૂર્ણ યોજનાઓનું શિલાન્યાસ અને ઉદ્ઘાટન કર્યું. આ યોજનાઓમાં વીજળી, માર્ગ, રેલવે અને શહેરી વિકાસ જેવા વિવિધ…

· 3 min read

ભાવનગર ધોલેરા રેલમાર્ગ મંજૂરીથી ભાવનગર જિલ્લા ભાજપ દ્વારા રાજીપો

વર્ષો જૂની માંગણી બાદ ભાવનગર ધોલેરા રેલમાર્ગ મંજૂરીથી ભાવનગર જિલ્લા ભાજપ દ્વારા રાજીપો વ્યક્ત થયો છે અને રેલમંત્રીને ભાવનગરનાં સાંસદ તથા મંત્રીઓની રજુઆતને સફળતા મળતા અભિનંદન અપાયા છે. ભાવનગર જિલ્લા ભાજપ અધ્યક્ષ દિગ્વિજયસિંહ ગોહિલે ભાવનગર જિલ્લા માટે મહત્વાકાંક્ષી રેલમાર્ગ યોજના…

· 2 min read

ખેડા જિલ્લા કલેકટર કચેરી ખાતે ગણેશ મંડળના આયોજકો સાથે બેઠક યોજાઈ

જિલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવના અધ્યક્ષસ્થાને અને મનપા કમિશનર જી.એચ.સોલંકીની સહઅધ્યક્ષતામાં ગણેશ મહોત્સવ ૨૦૨૫ના સુચારૂ આયોજન બાબતે ગણેશ મંડળના પ્રતિનિધિઓ સાથે કલેકટર કચેરી ખાતે બેઠક યોજાઈ હતી. જેમાં શાંતિમય વાતાવરણમાં ગણેશ મહોત્સવ ૨૦૨૫ને સંપન્ન કરવા માટે નડિયાદ શહેરના ગણેશ મંડળના…

· 3 min read

સંસદ ભવનમાં સુરક્ષામાં ચૂક, દિવાલ કૂદીને એક વ્યક્તિ અંદર પ્રવેશ્યો

આજે સવારે સંસદ ભવનની સુરક્ષામાં ગંભીર ચૂક સામે આવી છે, જેને લઈને સુરક્ષા એજન્સીઓમાં હલચલ મચી ગઈ છે. માહિતી મુજબ સવારે લગભગ 6:30 વાગ્યે એક અજાણ્યો વ્યક્તિ રેલ ભવન તરફથી આવેલા ઝાડનો સહારો લઈને સંસદ ભવનની ઊંચી દિવાલ પર ચઢી…

· 2 min read

અગ્નિ-5 બેલિસ્ટિક મિસાઈલ: એશિયાથી યુરોપ સુધી નિશાન સાધી શકતી ભારતની અતિ આધુનિક શક્તિ

ભારતે સંરક્ષણ ક્ષમતાનું વ્યૂહાત્મક પ્રદર્શન કરતા બેલિસ્ટિક મિસાઈલ (IRBM) અગ્નિ-5 ICBMનું સફળતાપૂર્વક પરીક્ષણ કરી દીધું છે. 20 ઑગસ્ટના રોજ ઓડિશાના ચાંદીપુર ખાતેના ઇન્ટિગ્રેટેડ ટેસ્ટ રેન્જ પરથી બેલિસ્ટિક મિસાઈલ અગ્નિ-5નું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, સ્ટ્રેટેજિક ફોર્સિસ…

· 9 min read

સેન્સેક્સ 420 પોઈન્ટ ઘટ્યો, નિફ્ટી 24950 ની આસપાસ, બેંક, IT, તેલ અને ગેસ શેરો પર દબાણ

મેટલ, રિયલ્ટી, એનબીએફસી અને આઈટી સેક્ટરમાં 21 ઓગસ્ટે નબળાઈ જોવા મળી હતી, જેના કારણે બજારમાં દબાણ જોવા મળ્યું. ખાસ કરીને આઈટી શેરોમાં દબાણ વધારે જોવા મળ્યું, જેમાં એચસીએલ ટેક દોઢ ટકાથી વધુ ઘટ્યો અને ફ્યુચર્સમાં સૌથી મોટો ઘટાડો દર્શાવ્યો. ઉપરાંત,…

· 4 min read

ડિજિટલ નશો: સતત રીલ્સ-શોર્ટ્સ સ્ક્રોલિંગ મગજ માટે ઘાતક સાબિત થઈ શકે

રીલ્સ અથવા યુટ્યુબ શોર્ટ્સ જેવા ટૂંકા વીડિયો આજના યુવાનો અને બાળકોમાં મનોરંજનનું સૌથી લોકપ્રિય માધ્યમ બની ગયા છે. થોડા મિનિટનો આનંદ આપતા આ વીડિયો જોવામાં લોકોને એટલું મન લાગી જાય છે કે સમયનો ખ્યાલ જ રહેતો નથી. પરંતુ તાજેતરના સંશોધનો…

· 5 min read

GSTમાંથી 12 ટકા અને 28 ટકાનો સ્લેબ દૂર કરવાની ભલામણ, GOMએ સ્વીકાર્યો પ્રસ્તાવ

કેન્દ્ર સરકારના જીએસટી સ્લેબ ઘટાડવાના પ્રસ્તાવને ગ્રૂપ ઓફ મિનિસ્ટર્સ (GoM)એ સ્વીકાર આપતા હવે આવનારા દિવસોમાં કરમાળખામાં મોટો ફેરફાર થવાની સંભાવના છે. હાલ 5%, 12%, 18% અને 28% એમ ચાર જીએસટી સ્લેબ અમલમાં છે, પરંતુ કેન્દ્ર સરકારે તેને સરળ બનાવી માત્ર…

· 3 min read

IIT અને CBRI ના સિલેબસમાં રામમંદિર નિર્માણનો અભ્યાસક્રમ સામેલ કરવાનો નિર્ણય

અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું નિર્માણ એન્જિનિયરિંગ અને પરંપરાગત ભારતીય કલા-શિલ્પનું અનોખું સંમિશ્રણ સાબિત થઈ રહ્યું છે. ખાસ વાત એ છે કે આ મંદિરના નિર્માણમાં ક્યાંય લોખંડનો ઉપયોગ કરવામાં આવ્યો નથી અને સમગ્ર રચના માત્ર પથ્થરોથી જ ઊભી કરવામાં આવી રહી…

· 3 min read