click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: ખેડા જિલ્લા કલેકટર કચેરી ખાતે ગણેશ મંડળના આયોજકો સાથે બેઠક યોજાઈ
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > ખેડા જિલ્લા કલેકટર કચેરી ખાતે ગણેશ મંડળના આયોજકો સાથે બેઠક યોજાઈ
GujaratKheda

ખેડા જિલ્લા કલેકટર કચેરી ખાતે ગણેશ મંડળના આયોજકો સાથે બેઠક યોજાઈ

જિલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવે આનંદ ઉલ્લાસપૂર્વક અને શાંતિમય વાતાવરણમાં ગણેશ મહોત્સવને સંપન્ન કરવા માટે કર્યો અનુરોધ.

Last updated: 2025/08/22 at 1:01 પી એમ(PM)
One India News Team
Share
2 Min Read
SHARE

જિલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવના અધ્યક્ષસ્થાને અને મનપા કમિશનર જી.એચ.સોલંકીની સહઅધ્યક્ષતામાં ગણેશ મહોત્સવ ૨૦૨૫ના સુચારૂ આયોજન બાબતે ગણેશ મંડળના પ્રતિનિધિઓ સાથે કલેકટર કચેરી ખાતે બેઠક યોજાઈ હતી. જેમાં શાંતિમય વાતાવરણમાં ગણેશ મહોત્સવ ૨૦૨૫ને સંપન્ન કરવા માટે નડિયાદ શહેરના ગણેશ મંડળના આયોજકોને કાર્યક્રમની સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (એસ.ઓ.પી) થી સમજુત કરવામાં આવ્યા હતા.

બેઠક અંતર્ગત ગણેશ સ્થાપના, સ્થાનિક પોલીસ સ્ટેશન પર નોંધણી, મૂર્તિની હાઈટ, પંડાલ પર સીસીટીવી કેમેરા, વિસર્જન રુટ, સાઉન્ડ સિસ્ટમનો માન્ય અવાજ, કુત્રિમ તળાવમાં વિસર્જન સહિતની ગણેશ મૂર્તિ વિસર્જન સુધીની તમામ પ્રક્રિયાઓમાં ધ્યાને લેવાની તકેદારીઓ થી આયોજકોને માહિતગાર કરવામાં આવ્યા હતા.

આ અવસરે જિલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવે ખૂબ જ આનંદ ઉલ્લાસપૂર્વક અને શાંતિમય વાતાવરણમાં ગણેશ મહોત્સવને સંપન્ન કરવા માટે અનુરોધ કર્યો હતો. તેમણે ખાસ કરીને ઉત્સવ દરમિયાન ધ્વનિ પ્રદૂષણ અને ટ્રાફિકની સમસ્યાઓ ઊભી ના થાય તેની તકેદારી રાખવા અને સામાજિક સૌહાર્દ જાળવી કાયદો અને વ્યવસ્થા મુજબ ગણેશ મહોત્સવને ઉજવવા અપીલ કરી હતી. વધુમાં, ગણેશ મહોત્સવના માધ્યમ થકી લોકોમાં ઓપરેશન સિંદૂર અને સ્વદેશી અપનાવો જેવા રાષ્ટ્રભક્તિના સંદેશાઓ જનમાનસ સુધી પહોંચાડવા અનુરોધ કર્યો હતો. આ બાબતે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર ગણેશ મંડળની કૃતિઓની રાજ્યકક્ષાએ નોંધ લઈ પ્રોત્સાહક ઇનામ પણ આપવામાં આવશે.

જિલ્લા પોલીસ તંત્ર દ્વારા પણ વિવિધ યુવક મંડળોને ચાર રસ્તા પર ઉજવણી ન કરતા સ્થાપનાના સ્થળે વધુ ઉજવણી કરવા તેમજ બ્રિજ પરથી ઝડપથી પસાર થઈ જવા માટે વિનંતી કરવામાં આવી. વધુમાં જિલ્લા પોલીસ તંત્ર દ્વારા ડીજે સાથે ગણપતિ આગમન અંગે સત્વરે મંજૂરી માંગી લેવા સૂચના આપવામાં આવી તથા સ્થાપનના સ્થળે સીસીટીવી કેમેરા લગાવવા ખાસ અનુરોધ કરવામાં આવ્યો. બેઠકમાં ઉપસ્થિત મંડળના આયોજકોની રજૂઆતને પણ ધ્યાને લઈ એ બાબતે કામગીરી કરવા આશ્વાસન આપવામાં આવ્યું હતું.

આ બેઠકમાં ડેપ્યુટી કમિશનર, પ્રાંત અધિકારી, નડિયાદ ટાઉન પોલીસ ઇન્સ્પેક્ટર, ફાયર બ્રિગેડના અધિકારી, સહિત ગણેશ આયોજક મંડળના પ્રમુખો અને પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

રિપોર્ટર – યેશા શાહ (ખેડા)

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

દાહોદ જિલ્લાના છાપરી, પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તથા છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે જાહેરસભાને સંબોધિત કરતા નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી

પશ્ચિમ બંગાળ ચૂંટણી પહેલા સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ, અંતિમ ક્ષણે પણ નામ જોડાય તો મતાધિકાર મળશે

મોટી દુર્ઘટના ટળી! દિલ્હી એરપોર્ટ પર સ્પાઈસજેટ અને અકાસા એર વિમાન વચ્ચે ટક્કર, તમામ મુસાફરો સુરક્ષિત

ગોહિલવાડની ભૂમિ પર રમણીય સ્થાન સગાપરા ધાર શ્રી કૈલાસ ટેકરી પર મોરારિબાપુના વ્યાસાસને રામકથા

પંજાબમાં ISI સમર્થિત આતંકી મોડ્યુલનો ભાંડો ફોડાયો, ગ્રેનેડ અને વિદેશી હથિયારો સાથે આરોપી ઝડપાયો

TAGGED: @india, CM Gujarat, Ganesh Mandal, gujaratinews, gujarti news, Kheda, kheda collector, Kheda District Collectorate, kheda news, meeting, Narendra Modi, news channel in india, newschannelinindia, oneindianews, pm modi, top news, top news channel, topnewschannelinindia, ખેડા, ખેડા જિલ્લા, ખેડા જિલ્લા કલેકટર, ખેડા જિલ્લા કલેકટર કચેરી, ગણેશ મંડળ, ગણેશ મહોત્સવ ૨૦૨૫, જિલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવ, મનપા કમિશનર જી.એચ.સોલંકી

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team ઓગસ્ટ 22, 2025
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article સંસદ ભવનમાં સુરક્ષામાં ચૂક, દિવાલ કૂદીને એક વ્યક્તિ અંદર પ્રવેશ્યો
Next Article અમૂલ નિયામક મંડળની આગામી ચૂંટણી અંતર્ગત ભાજપે ચાર બ્લોકના ઉમેદવાર જાહેર કર્યા

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

દાહોદ જિલ્લાના છાપરી, પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તથા છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે જાહેરસભાને સંબોધિત કરતા નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી
Chhota Udaipur Dahod Gujarat Panchmahal એપ્રિલ 16, 2026
પશ્ચિમ બંગાળ ચૂંટણી પહેલા સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ, અંતિમ ક્ષણે પણ નામ જોડાય તો મતાધિકાર મળશે
Gujarat એપ્રિલ 16, 2026
મોટી દુર્ઘટના ટળી! દિલ્હી એરપોર્ટ પર સ્પાઈસજેટ અને અકાસા એર વિમાન વચ્ચે ટક્કર, તમામ મુસાફરો સુરક્ષિત
Gujarat એપ્રિલ 16, 2026
ગોહિલવાડની ભૂમિ પર રમણીય સ્થાન સગાપરા ધાર શ્રી કૈલાસ ટેકરી પર મોરારિબાપુના વ્યાસાસને રામકથા
Bhavnagar Gujarat એપ્રિલ 16, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Register Lost your password?