ઇમરાન મસૂદના ‘તાહિર-કપિલ’ નિવેદનથી રાજકીય ઘમાસાણ, ભાજપે રાહુલ ગાંધીને નિશાને લીધા
૨૦૨૦ના દિલ્હી રમખાણો દરમિયાન આઈબી અધિકારી અંકિત શર્માની હત્યા કેસમાં આપના ભૂતપૂર્વ કાઉન્સિલર તાહિર હુસૈનને દોષિત ઠેરવ્યા બાદ રાજકીય વિવાદ વધુ તીવ્ર બન્યો છે. કોંગ્રેસના લોકસભા સાંસદ ઇમર?...
હોર્મુઝ હુમલા બાદ ભારતનો કડક વિરોધ : એક ભારતીય નાવિકનું મોત, MEAએ 5 મહત્વપૂર્ણ બાબતો કહી
ઈરાને હોર્મુઝ સ્ટ્રેટમાં ક્રુઝ મિસાઈલથી બે યુએઈ ટેન્કરો પર હુમલો કર્યો હતો, જેમાં એક ભારતીય ક્રૂ મેમ્બરનું મોત થયું હતું અને છ ભારતીયો અને બે યુક્રેનિયન નાગરિકો ઘાયલ થયા હતા. ભારતીય વિદેશ મ?...
પાટણમાં 15 વર્ષ જૂની ડેટા એન્ટ્રી ભૂલનો ખુલાસો, ઝાપટપરાની જગ્યાએ નોંધાયું ‘ઇસ્લામપુરા’
ગુજરાતના પાટણ જિલ્લામાં રેશનકાર્ડના ડિજિટાઇઝ્ડ ડેટાબેઝમાં થયેલી આશરે 15 વર્ષ જૂની વિસંગતતાને કારણે વિવાદ સર્જાયો છે. હારિજ વિસ્તારના ઝાપટપરામાં રહેતા 48 પરિવારોના રેશનકાર્ડમાં તેમના વિસ્...
CBSEનો નવો નિયમ : ધોરણ 9-10માં ત્રીજી ભાષા પાસ કરવી ફરજિયાત, જાણો R3 મૂલ્યાંકનના નિયમો
રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અને નવી શૈક્ષણિક રૂપરેખાના અમલીકરણ હેઠળ સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન એટલે કે CBSEએ ભાષા અભ્યાસમાં મહત્વપૂર્ણ ફેરફાર કર્યો છે. CBSEના 10 જુલાઈ 2026ના Acad-49/2026 પરિપત્ર પ્?...
અમદાવાદ : નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ રથયાત્રાના સમગ્ર રૂટનું નિરીક્ષણ કર્યું અને સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી:- - ૧૬.૨ કિલોમીટર લાંબા પરંપરાગત રથયાત્રા રૂટ પર ૩ મુખ્ય રથો સાથે ૧૮ ગજરાજ, ૧૦૩ ટ્રક અને ૩૦ અખાડા જોડાશે. - સુરક્ષા માટે સમગ્ર રૂટ ૨૬ રેન્જ અને ૧,૩૯૭ પોઇન્ટ્સમાં વિભા...
ભોજશાળા વિવાદમાં સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ, હાઈકોર્ટના ચુકાદા પર રોક નહીં
મધ્ય પ્રદેશના ધાર જિલ્લામાં આવેલા ઐતિહાસિક અને ધાર્મિક રીતે સંવેદનશીલ ભોજશાળા–કમાલ મૌલા સંકુલ વિવાદમાં સુપ્રીમ કોર્ટે મહત્વપૂર્ણ અંતરિમ વ્યવસ્થા કરી છે. સર્વોચ્ચ અદાલતે મધ્ય પ્રદેશ હાઈ...
પાકિસ્તાનની તાલિબાન નીતિ કેમ નિષ્ફળ ગઈ? અફઘાનિસ્તાનમાં ભારતની કૂટનીતિનો વધતો પ્રભાવ
અફઘાનિસ્તાનને દાયકાઓ સુધી પોતાના વ્યૂહાત્મક હિતો માટે ઉપયોગ કરવાનો પ્રયાસ કરનાર પાકિસ્તાન આજે જ ગંભીર સુરક્ષા અને રાજદ્વારી પડકારોનો સામનો કરી રહ્યું છે. ઓગસ્ટ 2021માં તાલિબાને અફઘાનિસ્તા?...
બાંગ્લાદેશમાં પૂર અને ભૂસ્ખલનનો કહેર : 54 લોકોનાં મોત, કોક્સ બજારમાં સૌથી વધુ જાનહાનિ
બાંગ્લાદેશના દક્ષિણ-પૂર્વ અને ઉત્તર-પૂર્વ વિસ્તારોમાં સતત વરસેલા ભારે ચોમાસાના વરસાદે ભારે વિનાશ સર્જ્યો છે. પૂરની ગંભીર સ્થિતિ, જમીન ધસી પડવાની ઘટનાઓ અને મકાનો તૂટી પડવાને કારણે અત્યાર સ?...
ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો ખતરો વધ્યો : 32 શંકાસ્પદ કેસ, 7 પોઝિટિવ બાળકોમાંથી 3નાં મોત
ગુજરાતમાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ અને પોઝિટિવ કેસોમાં વધારો થતાં રાજ્ય સરકાર અને આરોગ્ય વિભાગ એક્શન મોડમાં આવી ગયાં છે. આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરિયાએ રાજ્યમાં વાયરસની સ્થિતિન...
નેત્રોત્સવ પૂજન બાદ જગન્નાથ મંદિરના શિખરે વૈદિક મંત્રોચ્ચાર સાથે નવી ધ્વજા લહેરાઈ
અમદાવાદની ઐતિહાસિક 149મી ભગવાન જગન્નાથજીની રથયાત્રાને હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે. રથયાત્રાની પૂર્વસંધ્યાએ શહેરના જમાલપુર વિસ્તારમાં આવેલા જગન્નાથ મંદિરમાં સવારથી જ પરંપરાગત અને શાસ?...