Skip to content
બુધવાર, ઓક્ટોબર 28, 2026

topnewschannel

1,610 stories

ભરૂચ જામા મસ્જિદ મામલે આંદોલન તેજ 35 હજાર હસ્તાક્ષરો સાથે સંતો મહંતોની જિલ્લા તંત્રને રજૂઆત

ભરૂચની ઐતિહાસિક જામા મસ્જિદના મૂળ સ્વરૂપને લઈને ચાલી રહેલો વિવાદ હવે વધુ વેગ પકડી રહ્યો છે. અખિલ ભારતીય સંત સમિતિ, શ્રી ચક્રધર સ્વામીના અનુયાયીઓ તેમજ વિવિધ હિંદુ અને જૈન સંગઠનો દ્વારા સોમવારે વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન…

· 3 min read

બ્રિટનમાં 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા બંધ! 2027થી લાગુ થશે નવો કાયદો

બ્રિટને બાળકોની ઓનલાઈન સુરક્ષા અને માનસિક સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને એક ઐતિહાસિક નિર્ણય લીધો છે. બ્રિટિશ વડાપ્રધાન કિર સ્ટાર્મરે સત્તાવાર જાહેરાત કરી છે કે 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર પ્રતિબંધ લગાવવામાં આવશે. આ નિર્ણય હેઠળ માત્ર…

· 4 min read

દિલ્હી-NCRમાં હવામાનનો મોટો પલટો! IMDએ જાહેર કર્યું રેડ અને ઓરેન્જ એલર્ટ

રાષ્ટ્રીય રાજધાની દિલ્હી અને તેની આસપાસના એનસીઆર (NCR) વિસ્તારોમાં હવામાનમાં અચાનક મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. નોઈડા, ગાઝિયાબાદ, ફરીદાબાદ, ગુરુગ્રામ સહિતના વિસ્તારોમાં ઝરમર વરસાદ, ધૂળભરી આંધી અને તેજ પવનના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. લાંબા સમયથી ગરમી અને ઉકળાટનો…

· 3 min read

ભરૂચ જામા મસ્જિદ વિવાદે પકડ્યું જોર! ઐતિહાસિક મૂળ સ્વરૂપની માંગ સાથે વિશાળ રેલી, શહેરમાં તણાવપૂર્ણ માહોલ

ભરૂચની ઐતિહાસિક જામા મસ્જિદને લઈને ચાલી રહેલો વિવાદ હવે વધુ ઘેરો બનતો જોવા મળી રહ્યો છે. મસ્જિદના મૂળ સ્વરૂપ અને ઐતિહાસિક વારસાને લઈને છેલ્લા કેટલાક મહિનાઓથી ચાલી રહેલા આંદોલનના ભાગરૂપે આજે ભરૂચ શહેરમાં વિશાળ પગપાળા રેલીનું આયોજન કરવામાં આવ્યું છે.…

· 3 min read

વ્યારામાં જિલ્લા પ્રભારી અને આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઈ પટેલની અધ્યક્ષતામાં પત્રકાર પરિષદ યોજાઈ

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકારના ૧૨ વર્ષ પૂર્ણ થવાના અવસરે તાપી જિલ્લામાં "૧૨ વર્ષ વિશ્વાસના, વિકાસના અને જનકલ્યાણના" થીમ અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉજવણીના ભાગરૂપે રવિવારે વ્યારા નગરપાલિકાના સભાખંડ ખાતે જિલ્લા પ્રભારી અને આદિજાતિ…

· 4 min read

ગિરનાર વાઇલ્ડલાઇફ સેન્ચ્યુરી અને સાસણ ગીર સફારી 16 જૂનથી 4 મહિના માટે બંધ, પ્રવાસીઓ માટે મહત્વની સૂચના

વનરાજ સિંહોના નિવાસસ્થાન તરીકે વિશ્વભરમાં જાણીતા સાસણ ગીર અને ગિરનાર વાઇલ્ડલાઇફ સેન્ચ્યુરીની મુલાકાત લેતા પ્રવાસીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. ગુજરાત વન વિભાગે ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને 16 જૂન 2026થી સાસણ ગીર સફારી પાર્ક અને ગિરનાર વાઇલ્ડલાઇફ સેન્ચ્યુરીને આગામી…

· 3 min read

જીવનસાથી એપ પર મોટો કૌભાંડ! ‘આદિત્ય પટેલ’ બની કરીમે 20થી વધુ હિન્દુ યુવતીઓને ફસાવી હોવાનો આરોપ

અમદાવાદમાં ઓનલાઈન મેટ્રિમોનિયલ પ્લેટફોર્મનો ઉપયોગ કરીને મહિલાઓ સાથે છેતરપિંડી અને શોષણ કરવાના ગંભીર આરોપો સાથે એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. બજરંગ દળ અને પીડિત મહિલાના દાવા મુજબ, કડીના રહેવાસી કરીમ સિપાહીએ પોતાનું નામ અને ઓળખ છુપાવી ‘આદિત્ય પટેલ’ તરીકે…

· 4 min read

લેફ્ટનન્ટ જનરલ ધીરજ સેઠ બનશે ભારતીય સેનાના નવા વડા, 30 જૂને સંભાળશે આર્મી ચીફનો પદભાર

કેન્દ્ર સરકારે ભારતીય સેનાના આગામી વડા (Chief of the Army Staff) તરીકે લેફ્ટનન્ટ જનરલ ધીરજ સેઠની સત્તાવાર નિમણૂક જાહેર કરી છે. હાલમાં ભારતીય સેનાના વાઇસ ચીફ ઓફ આર્મી સ્ટાફ તરીકે ફરજ બજાવી રહેલા લેફ્ટનન્ટ જનરલ ધીરજ સેઠ 30 જૂન 2026ના…

· 4 min read

ગુજરાતની નવી ઔદ્યોગિક નીતિ-2026નું 15 જૂને થશે અનાવરણ, રોકાણ અને રોજગારીને મળશે નવી દિશા

રાજ્યમાં ઔદ્યોગિક વિકાસને નવી ગતિ આપવા અને વૈશ્વિક રોકાણકારોને આકર્ષવા માટે ગુજરાત સરકાર 15 જૂનના રોજ બહુપ્રતિક્ષિત "ઔદ્યોગિક નીતિ-2026" જાહેર કરવા જઈ રહી છે. ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિર ખાતે યોજાનારા વિશેષ કાર્યક્રમમાં રાજ્યના આગામી વર્ષોના ઔદ્યોગિક વિકાસ, રોકાણ અને રોજગારીના…

· 4 min read

અમદાવાદ એરપોર્ટ પર ₹4.26 કરોડનું સોનું ઝડપાયું, દુબઈથી આવેલી ફ્લાઈટના ટોઇલેટમાં સ્પીકર બોક્સમાં છુપાવ્યા હતા 24 બિસ્કિટ

અમદાવાદ સ્થિત સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ (SVPIA) પર કસ્ટમ્સ વિભાગે સોનાની દાણચોરીના વધુ એક મોટા પ્રયાસને નિષ્ફળ બનાવ્યો છે. દુબઈથી અમદાવાદ આવેલી ઈન્ડિગો એરલાઈન્સની ફ્લાઈટમાંથી અધિકારીઓએ અંદાજે ₹4.26 કરોડની કિંમતનું 2.8 કિલો વિદેશી મૂળનું સોનું જપ્ત કર્યું છે. પ્રાથમિક…

· 3 min read