Skip to content
ગુરુવાર, ઓક્ટોબર 29, 2026 Ahmedabad 33°C

topnewschannel

1,610 stories

AI ઈમ્પેક્ટ સમિટમાં ગલગોટિયાઝ યુનિવર્સિટી વિવાદમાં, રોબો ડોગને લઈને દાવો ખોટો પડતા સ્ટોલ બંધ કરાવાયો

ઉત્તર પ્રદેશના નોઈડાની ગલગોટિયાઝ યુનિવર્સિટી દિલ્હી ખાતે ચાલી રહેલી AI ઈમ્પેક્ટ સમિટ દરમિયાન મોટા વિવાદમાં સપડાઈ છે. સમિટમાં યુનિવર્સિટીએ પોતાના સ્ટોલ પર રજૂ કરેલા રોબો ડોગને લઈને કરેલા દાવા પર સવાલો ઊભા થયા બાદ સરકારે તાત્કાલિક કાર્યવાહી કરીને યુનિવર્સિટીને એક્સ્પોમાંથી…

· 3 min read

ગુજરાત વિધાનસભામાં દુકાન-સંસ્થા બિલ પાસ, કામના કલાકો 9થી વધારીને 10 કર્યા અને મહિલા નાઇટ શિફ્ટ મંજૂર

ગુજરાત વિધાનસભામાં મંગળવારે ગુજરાત દુકાન અને સંસ્થા (રોજગાર નિયમન અને સેવાની શરતો) (સુધારા) વિધેયક સર્વાનુમતે પાસ કરવામાં આવ્યો. આ સુધારા વિધેયક હેઠળ દૈનિક કામના કલાકો, ઓવરટાઇમ મર્યાદા અને મહિલાઓની રાત્રિ શિફ્ટ સંબંધી નિયમોમાં મહત્વપૂર્ણ ફેરફારો કરવામાં આવ્યા છે, જે રાજ્યના…

· 3 min read

PM મોદીએ કહ્યું : ભારત-ફ્રાન્સ સહયોગથી બનશે એવરેસ્ટ ઊંચાઈ સુધી ઉડનારું હેલિકોપ્ટર

ભારતના ચાર દિવસના પ્રવાસે આવેલા ફ્રાંસના રાષ્ટ્રપ્રમુખ ઈમેન્યુઅલ મેક્રોન અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે આજે મુંબઈના લોકભવનમાં ઐતિહાસિક બેઠક યોજાઈ હતી. આ બેઠક દરમિયાન બંને નેતાઓએ ભારત-ફ્રાન્સ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA) જાહેર કર્યું, જે બંને દેશોના આર્થિક અને વેપારિક સંબંધોમાં…

· 2 min read

પાકિસ્તાનમાં ફરી મોટો આતંકવાદી હુમલો, 11 જવાનો અને એક બાળકનું મોત

ખૈબર પખ્તુનખ્વાના બાજોર જિલ્લોમાં સુરક્ષા દળો પર ભયાનક આતંકવાદી હુમલો થયો છે. આતંકવાદીઓએ સુરક્ષા દળોની સંયુક્ત ચેકપોસ્ટને નિશાન બનાવી, વિસ્ફોટકોથી ભરેલી ગાડી ચોકીની દીવાલ સાથે અથડાવી દીધી. આ તીવ્ર ધડાકાના કારણે ચેકપોસ્ટની સમગ્ર ઇમારત ધરાશાયી થઈ ગઈ છે અને 11…

· 2 min read

સુરતમાં ધાર્મિક સ્થળને લઈને વિવાદ, મહિલાઓ સહિત આરોપીઓ સામે ગુનો નોંધાયો

સુરત શહેરમાં મંદિર નિર્માણ માટે ફાળવવામાં આવેલી જમીન પર કથિત અતિક્રમણ કરવાનો પ્રયાસ સામે આવતાં પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. ડીંડોલી પોલીસ સ્ટેશને પાંચ મહિલાઓ સહિત કુલ 12 લોકો વિરુદ્ધ ફોજદારી અતિક્રમણ, ગેરકાયદેસર જમાવડો અને મિલકતને નુકસાન પહોંચાડવાના આરોપસર કેસ…

· 2 min read

ધોરણ 10 CBSE બોર્ડમાં નવો નિયમ : પહેલી પરીક્ષા ફરજિયાત, નહિ આપો તો બીજીમાં એન્ટ્રી નહીં

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE)એ ધોરણ 10ની બોર્ડ પરીક્ષા 2026 માટે મહત્વપૂર્ણ માર્ગદર્શિકા જાહેર કરી છે. બોર્ડે સ્પષ્ટ કર્યું છે કે નવી બે-તબક્કાની પરીક્ષા સિસ્ટમ હેઠળ તમામ વિદ્યાર્થીઓ માટે પહેલી બોર્ડ પરીક્ષા આપવી ફરજિયાત રહેશે. CBSEના જણાવ્યા અનુસાર, જો…

· 3 min read

હિંદ મહાસાગરમાં અમેરિકન સેનાની મોટી કાર્યવાહી : ‘Veronica III’ તેલ ટેન્કર રોકી તપાસ શરૂ

અમેરિકન સેનાએ હિંદ મહાસાગરમાં મોટી કાર્યવાહી કરતા વેનેઝુએલા સાથે સંકળાયેલા ‘Veronica III’ નામના વિશાળ તેલ ટેન્કરને રોકી તેની તપાસ શરૂ કરી છે. પેન્ટાગોન દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ આ જહાજ પર અંદાજે 19 લાખ બેરલ કાચું તેલ અને ફ્યુઅલ ઓઈલ…

· 2 min read

રાજસ્થાનના અલવરમાં ભીષણ ઔદ્યોગિક દુર્ઘટના : કેમિકલ ફેક્ટરીમાં ધડાકા બાદ ભીષણ આગ, 7 શ્રમિકોના મોત

રાજસ્થાનના અલવર જિલ્લામાંથી હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જ્યાં ખુશખેડા ઔદ્યોગિક વિસ્તારમાં આવેલી એક ફેક્ટરીમાં ભીષણ આગ લાગતાં સાત લોકોના કરૂણ મોત નિપજ્યા છે. આગ એટલી વિકરાળ હતી કે થોડા જ સમયમાં સમગ્ર ફેક્ટરી આગની લપેટમાં આવી ગઈ અને અંદર…

· 3 min read

માલેગાંવમાં ડેપ્યુટી મેયરની ઓફિસમાં ટીપુ સુલતાનની તસવીરથી રાજકીય ગરમાવો, ભાજપ-શિવસેનાનો વિરોધ

મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના માલેગાંવ શહેરમાં ટીપુ સુલતાનની તસવીર લગાવવાના મુદ્દે રાજકીય વિવાદ સર્જાયો છે. માલેગાંવ મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર નિહાલ અહેમદે તેમની સત્તાવાર ઓફિસમાં ટીપુ સુલતાનની તસવીર લગાવ્યા બાદ ભાજપ અને શિવસેના (શિંદે જૂથ)ના કાર્યકરો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.…

· 2 min read

અમદાવાદ શહેર ભાજપની નવી ટીમ તૈયાર, નવા હોદ્દેદારોની યાદી જાહેર

ભારતીય જનતા પાર્ટી (BJP) દ્વારા રાજ્યભરમાં શહેર અને જિલ્લા સ્તરે સંગઠન મજબૂત બનાવવા માટે નવી ટીમોની જાહેરાત ચાલી રહી છે. આ ક્રમમાં આજે 14 ફેબ્રુઆરીએ અમદાવાદ શહેર ભાજપ સંગઠનની નવી ટીમ જાહેર કરવામાં આવી છે. શહેર પ્રમુખ પ્રેરક શાહે નવા…

· 3 min read