Skip to content
ગુરુવાર, ઓક્ટોબર 29, 2026 Ahmedabad 33°C

topnewschannel

1,610 stories

India-UAE વચ્ચે મિત્રતાનો અદ્ભૂત પુરાવો : AI ઇમ્પેક્ટ સમિટ 2026 માટે બુર્જ ખલીફા પર રોશનીના પ્રદર્શનમાં રંગાયુ

16 ફેબ્રુઆરીએ નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે શરૂ થયેલી AI ઇમ્પેક્ટ સમિટ 2026નો આજે અંતિમ દિવસ છે. આ આંતરરાષ્ટ્રીય સમિટ દરમિયાન વિશ્વની સૌથી ઊંચી ઇમારત બુર્જ ખલિફા પર વિશેષ પ્રકાશ પ્રદર્શન કરીને ભારત AI ઇમ્પેક્ટ સમિટ 2026ની ઉજવણી કરવામાં આવી…

· 3 min read

ગાઝા પીસ બોર્ડમાં સભ્ય નહીં છતાં ભારત ‘ઓબ્ઝર્વર’ તરીકે હાજર

પશ્ચિમ એશિયામાં લાંબા સમયથી ચાલી રહેલા સંઘર્ષને સમાપ્ત કરવા માટે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ નવી પહેલ હાથ ધરી છે. ટ્રમ્પ પ્રશાસને ‘બોર્ડ ઑફ પીસ’ નામની સમિતિ રચી છે, જેનો મુખ્ય હેતુ ગાઝામાં યુદ્ધવિરામ લાવવો અને સ્થાયી શાંતિ સ્થાપવી છે. ફ્લોરિડાના…

· 2 min read

દેવમોગરા યાહા મોગી માતાજીનું મંદિર : ચાર રાજ્યોની શ્રદ્ધાનો સંગમ

દેવમોગરા ધામમાં આસ્થા, અનુશાસન અને લોકસંસ્કૃતિનો ભવ્ય ઉત્સવ : અહીં ભક્તિ અને પરંપરા એકરૂપ બની આધ્યાત્મિક ઊર્જાનો અનુભવ કરાવે છે. સાતપૂડાની ગિરિકંદરામાં પ્રાકૃતિક સૌંદર્યની વચ્ચે વસેલું નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાનું દેવમોગરા ધામ આદિવાસી આસ્થાનું અદ્વિતીય કેન્દ્ર છે. અહીં બિરાજમાન યાહા…

· 4 min read

નાયબ મુખ્યમંત્રી અને ગૃહ મંત્રી હર્ષ સંઘવી દ્વારા કલમ 44 હેઠળ લગ્ન નોંધણી નિયમોમાં મોટા ફેરફારોની જાહેરાત

વિધાનસભાના ગૃહમાં કલમ 44 હેઠળ રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંધવીએ લગ્ન નોંધણી સુધારા નિયમો રજૂ કરતાં જણાવ્યું કે રાજ્ય સરકાર પ્રેમલગ્નનો કોઈ વિરોધ કરતી નથી, પરંતુ છેતરપીંડી, છળકપટ અને ખોટી ઓળખ દ્વારા યુવતીઓને ફસાવવાના વધતા બનાવોને ધ્યાનમાં રાખીને કાયદાકીય રીતે વધુ…

· 2 min read

CAA પર સુપ્રીમ કોર્ટ 5મેથી શરૂ કરશે સુનાવણી, 200થી વધુ અરજીઓ નોંધાઈ

સુપ્રીમ કોર્ટે ગુરુવારે નાગરિકતા (સુધારા) કાયદા (CAA) અને તેના નિયમો વિરુદ્ધ દાખલ થયેલી અરજીઓની સુનાવણી માટે આ વર્ષ 5 મે, 2026 ની તારીખ ફાળવવાની જાહેરાત કરી છે. મુખ્ય ન્યાયાધીશ (CJI) સૂર્યકાંતે, જસ્ટિસ જોયમલ્યા બાગચી અને જસ્ટિસ વિપુલ એમ. પંચોલીની ત્રિ-ન્યાયાધીશી…

· 3 min read

નર્મદા જિલ્લા બીજેપીની વિશેષ બેઠક : સંગઠન સશક્તિકરણ સાથે ગ્રામ્ય વિકાસને વેગ આપવા વ્યૂહરચના

નર્મદા જિલ્લાના સંગઠન માળખાને વધુ મજબૂત અને ગતિશીલ બનાવવા માટે ભારતીય જનતા પાર્ટી (બીજેપી) નર્મદા જિલ્લા પ્રમુખ નીલકુમાર રાવના માર્ગદર્શન હેઠળ ‘શ્રી કમલમ્’ કાર્યાલય, રાજપીપલા ખાતે વિશેષ બેઠક યોજાઈ હતી. બેઠકમાં જિલ્લા સંગઠન ટીમ, જિલ્લા મોરચા પ્રમુખશ્રીઓ, મહામંત્રીશ્રીઓ તેમજ વિવિધ…

· 2 min read

AI સમિટમાં મુકેશ અંબાણીનો મોટો દાવો : ભારત AIમાં વૈશ્વિક શક્તિ બનશે, ‘Jio AI’ ભારતની ભાષા બોલશે

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણીએ ઇન્ડિયા AI સમિટ દરમિયાન જણાવ્યું કે ગ્લોબલ AI ઇમ્પેક્ટ સમિટ ભારતના AI ઇતિહાસમાં એક નિર્ણાયક ક્ષણ સાબિત થશે. તેમના અનુસાર આ સમિટ માત્ર ટેકનોલોજી ચર્ચાનો મંચ નથી, પરંતુ દેશને AI ક્ષેત્રમાં નવી…

· 3 min read

શાળા-કોલેજમાં AI આધારિત અભ્યાસક્રમ આવશે – IT મંત્રી અશ્વિની વૈષ્ણવ

કેન્દ્રીય IT મંત્રી અશ્વિની વૈષ્ણવે ભારતને વૈશ્વિક સ્તરે ‘AI પાવરહાઉસ’ બનાવવા માટે શિક્ષણ ક્ષેત્રમાં મોટા સુધારા કરવાની જાહેરાત કરી છે. AI સમિટ દરમિયાન એક મુલાકાતમાં તેમણે જણાવ્યું કે સરકાર શાળાઓ અને કોલેજોમાં AI આધારિત સાધનો ઉપલબ્ધ કરાવશે, જેથી વિદ્યાર્થીઓ ટેકનોલોજીના…

· 2 min read

ભાવનગર અને સુરત વચ્ચેની બંધ થયેલ વિમાની સેવાનો થયો પ્રારંભ

ભાવનગર અને સુરત વચ્ચેની બંધ થયેલ વિમાની સેવાનો પ્રારંભ થયો છે. કેન્દ્રિય મંત્રી નિમુબેન બાંભણિયાની રજૂઆતને સફળતા મળી છે અને ભાવનગર પંથકને લાભ મળ્યો છે. ભાવનગર સુરત વચ્ચે રાજ્ય સરકારની વીજીએફ યોજના અંતર્ગત ચાલતી વિમાની સેવા ગત જાન્યુઆરીથી બંધ થતા…

· 2 min read

PM મોદીએ તારિક રહેમાનને ભારત આવવાનું આપ્યું આમંત્રણ

બાંગ્લાદેશની તાજેતરની સંસદીય ચૂંટણીમાં બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (BNP)ના પ્રચંડ વિજય બાદ તારિક રહેમાને વડાપ્રધાન તરીકે શપથ લીધા છે. તેમના સત્તાગ્રહણ બાદ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને અભિનંદન પાઠવતા શુભેચ્છા સંદેશ મોકલ્યો છે. લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ ઢાકામાં મુલાકાત દરમિયાન રહેમાનને…

· 3 min read