પાકિસ્તાની 142 વર્ષ જૂની કુખ્યાત અદિયાલા જેલના છુપાયેલા રહસ્યો, જે આતંકવાદી અને સત્તાધીશોનું ઠેકાણું
પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનની કેદ પછી રાવલપિંડીની અદિયાલા સેન્ટ્રલ જેલ ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવી છે. 142 વર્ષ જૂની આ કુખ્યાત જેલ પાકિસ્તાનના રાજકીય ઇતિહાસ અને આતંકવાદી નેટવર્ક બંને સાથે ઊંડે જોડાયેલી છે. વર્ષ 1882માં જિન્ના પાર્ક નજીક બનેલી…










