જન આક્રોશ રેલી દરમિયાન હંગામો, પોલીસ પરિવાર અને કોંગ્રેસ કાર્યકરો વચ્ચે ઝપાઝપી
હિંમતનગર શહેરમાં મંગળવારે કોંગ્રેસ દ્વારા યોજાયેલી જન આક્રોશ રેલી દરમિયાન પરિસ્થિતિ તંગ બની હતી. રેલી આગળ વધતી હતી ત્યારે કેટલાક સ્થાનિક પરિવારજનો અને મહિલાઓના જૂથોએ વિરોધ નોંધાવ્યો હતો....
KDCC બેંક, અમૂલ ડેરી અને ચરોતર ગેસ સહકારી મંડળીના સંયુક્ત ઉપક્રમે સહકારી મહાસંમેલન યોજાયું
KDCC બેંક, અમૂલ ડેરી અને ચરોતર ગેસ સહકારી મંડળીના સંયુક્તઉપક્રમે સહકારી મહાસંમેલન યોજયુ. સહકારના માધ્યમથી છેવાડાના માનવી સુધી સરકારની વિવિધ યોજનાઓનાલાભ પહોંચાડીને દરેક ગામ આર્થિક રીતે સમૃ...
ધર્મેન્દ્રની છેલ્લી ફિલ્મ ‘ઈક્કીસ’નું નવું પોસ્ટર રિલીઝ, અવાજ સાંભળી ફેન્સ ભાવુક
બોલિવૂડના 'હીમેન' તરીકે ઓળખાતા દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્ર આજે 24 નવેમ્બર 2025ના રોજ 89 વર્ષની વયે દુનિયાને અલવિદા કહી ગયા. તેમના નિધનથી સમગ્ર ભારતીય સિનેમા જગતમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. ધર્મેન્દ?...
વ્હાઈટ કોલર આતંકી નેટવર્કનો નવો ખતરો, જમ્મુ-કાશ્મીરમાં 131 આતંકવાદી એક્ટિવ
જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદના માળખામાં ઝડપથી બદલાતી પરિસ્થિતિ એક મહત્વપૂર્ણ સુરક્ષા વિકાસ તરીકે સામે આવી છે. તાજા ગુપ્તચર અહેવાલ મુજબ હાલમાં ખીણમાં કુલ 131 આતંકવાદીઓ સક્રિય છે, જેમાંથી 122 પ?...
ખેડા જિલ્લાના 5 ખેલાડીઓનું T20 ટ્રોફીમાં સિલેક્શન થતાં ગૌરવની લાગણી
ખેડા જિલ્લા માટે એક અત્યંત ગૌરવપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. ગુજરાત ક્રિકેટ ટીમમાં સૈયદ મુસ્તાક અલી ટી20 ટ્રોફી માટે ખેડા જિલ્લાના કુલ પાંચ ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે. આ સિલેક્શન થતાં જ જ?...
બંગાળમાં SIR પર રોક લગાવવા મમતા બેનર્જીનો ECને પત્ર
પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જીએ રાજ્યમાં ચાલી રહેલી SIR (Special Intensive Revision) પ્રક્રિયા અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે અને તેને તાત્કાલિક સ્થગિત કરવાની માંગણી સાથે ગુરુવારે (20 નવેમ્બર) મુખ્ય ?...
બ્રાઝિલમાં COP30 ક્લાઈમેટ સમિટમાં ભીષણ આગ
બ્રાઝિલના બેલેમ શહેરમાં ચાલી રહેલી UN COP30 ક્લાઈમેટ સમિટમાં ગુરુવારે (20 નવેમ્બર 2025) એક ગંભીર ઘટના બની, જ્યારે સમિટના મુખ્ય સ્થળે અચાનક ભીષણ આગ ફાટી નીકળી. આ આગ લાગતાં જ સમિટમાં હાજર 190થી વધુ દેશોના 5...
બજારની શરુઆત ફ્લેટ થઇ, સેન્સેક્સ અને નિફ્ટીની ફ્લેટ ચાલ
બજારમાં આજે પણ નબળા સંકેતો જોવા મળી રહ્યા છે. નિફ્ટીના OI (ઓપન ઇન્ટરેસ્ટ) ડેટામાં દર પાંચ મિનિટે ઉતાર-ચઢાવ સ્પષ્ટ કરે છે કે બુલ્સ અને બિયર્સ બંને બજારની દિશા નક્કી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે, પર...
ચૂંટણી પહેલાં આસામમાં SSR યોજવાનો ચૂંટણી પંચનો આદેશ, SIRથી કેવી રીતે અલગ તે સમજો
ચૂંટણી પંચે આસામમાં 1 જાન્યુઆરી 2026થી વૉટર યાદી વિશેષ સુધારણા (Special Revision of Electoral Roll) શરૂ કરવાનો આદેશ આપ્યો છે. આ સુધારણા 2026ની વિધાનસભા ચૂંટણી પહેલાં પૂર્ણ થઈ જશે અને તેની અંતિમ યાદી 10 ફેબ્રુઆરી 2026ના રોજ ?...
સ્વતંત્રતા પહેલાં ભાવનગરમાં સ્વનિર્ભર સમાજ માટે શરૂ થયેલ સીવણ વર્ગ
સ્વદેશી, સ્વનિર્ભર કે આત્મનિર્ભર વગેરે અભિયાનો અત્યારે સમગ્ર દેશમાં તેજ ગતિથી ચાલી રહેલ છે, પરંતુ ગોહિલવાડમાં તો સ્વતંત્રતા પહેલાં પણ આ પ્રવૃત્તિ ચાલતી હતી. ભાવનગરમાં શિશુવિહાર સંસ્થામાં...