Skip to content
ગુરુવાર, ઓક્ટોબર 29, 2026 Ahmedabad 26°C

topnewschannel

1,610 stories

ગ્રીટમાં નવી નિયુક્તિઓ, 2030–2047ના વિકાસ માટે રોડ મેપ નક્કી થશે

ગુજરાત સરકારની મંત્રીમંડળ બેઠકમાં રાજ્યના ‘ગ્રીટ’ (Gujarat Regional & Integrated Economic Team)ને કાર્યક્ષમ બનાવવા માટે મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. ગ્રીટની રચના પછી હવે તેમાં અધિકારીઓની સત્તાવાર નિયુક્તિ કરી દેવામાં આવી છે. આ અધિકારીઓને રાજ્યના વિવિધ વિસ્તારોની ચોક્કસ જવાબદારીઓ સોંપવામાં…

· 2 min read

રોહિંગ્યા મુદ્દે CJIને નિશાન બનાવ્યા બાદ 44 નિવૃત્ત ન્યાયાધીશો ખડેપગે સમર્થનમાં, કહ્યું – આ મોટિવેટેડ કેમ્પેઈન

સુપ્રીમ કોર્ટમાં રોહિંગ્યા શરણાર્થીઓ સંબંધિત ચાલી રહેલી સુનાવણી દરમિયાન CJI સૂર્યકાંતે પૂછેલા એક સવાલ—“શું ઘૂસણખોરોના સ્વાગત માટે રેડ કાર્પેટ પાથરવો જોઈએ?”—ને લઈને શરૂ થયેલા વિવાદ બાદ હવે પરિસ્થિતિ વધુ ઉગ્ર બની છે. CJIના આ નિવેદનને લઈને કેટલાક જૂથો અને કાર્યકરો…

· 3 min read

ખાલિસ્તાની આતંકીઓ સામે બ્રિટનમાં મોટી કાર્યવાહી, સંપત્તિ જપ્ત અને કંપનીઓ પર પ્રતિબંધ

ભારતની સતત માંગ અને ચિંતા વચ્ચે, બ્રિટિશ સરકારે ખાલિસ્તાની આતંકવાદી સંગઠનો સામે ઐતિહાસિક પગલાં લીધાં છે. 4 ડિસેમ્બર, 2025ના રોજ બ્રિટન સરકારે ગુરપ્રીત સિંહ રેહલ અને બબ્બર અકાલી લહેરને આતંકવાદ સાથે જોડાયેલા આરોપ હેઠળ પ્રતિબંધિત જાહેર કર્યા છે. ખાસ કરીને…

· 4 min read

ભારત-રશિયા વચ્ચે 7 મહત્વના કરારો, પ્રવાસીઓ માટે 30 દિવસનું ફ્રી વિઝા સુવિધા

રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિનની ભારત મુલાકાત દરમિયાન દ્વિપક્ષીય સંબંધોમાં નવા અધ્યાયની શરૂઆત થઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પુતિને સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ યોજીને ભારત-રશિયા સહયોગને વધુ ગાઢ બનાવવા માટે 7 મહત્વપૂર્ણ કરારો પર હસ્તાક્ષર કર્યા હોવાનું જાહેર કર્યું. આ કરારો…

· 4 min read

આમળા ખાવાના 5 ફાયદા : હાર્ટથી લઈને ત્વચા અને વાળ માટે છે ઉપયોગી

પોષક તત્ત્વોથી ભરપૂર આમળા તમારા સ્વાસ્થ્ય માટે ફાયદાકરક સાબિત થઈ શકે છે. જો તમે રોજ એક આમળાનું સેવન કરો તો તે તમારી ઇમ્યુનિટી, ડાઇજેશન, હાર્ટ, બ્લડ શુગર, સ્કિન, વાળ માટે ચમત્કારી સાબિત થઈ શકે છે. તો આજે અમે તમને નાના…

· 2 min read

1 ડિસેમ્બરથી દેશમાં આ 6 મોટા ફેરફારો લાગુ, જે દરેક ઘર અને દરેક ખિસ્સાને કરશે અસર!

પહેલો ફેરફાર – LPG સિલિન્ડરના ભાવ : પહેલો ફેરફાર ઘરના રસોડાના બજેટ સાથે સંબંધિત છે. તેલ કંપનીઓ દર મહિનાની પહેલી તારીખે LPGના ભાવમાં સુધારો કરે છે અને 1 ડિસેમ્બરે નવા ભાવ જાહેર થઈ શકે છે. તાજેતરના વર્ષોમાં 19 કિલોગ્રામના LPG સિલિન્ડરના…

· 3 min read

ગુજરાતના ગ્રામ્ય વિકાસને નવી ગતિ, રાજ્ય સરકારે 741.90 કરોડની ફાળવણી કરી

ગુજરાત સરકારએ ગ્રામ્ય વિસ્તારોના સર્વાંગી વિકાસને નવી ગતિ આપવા માટે 15મા નાણા પંચના બીજા હપ્તા હેઠળ 741.90 કરોડ રૂપિયાની મોટી ફાળવણી જાહેર કરી છે. પંચાયત મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે આ રકમ વડે રાજ્યના ગામડાઓમાં 45 હજારથી વધુ વિકાસ કાર્યો…

· 2 min read

કોમનવેલ્થ ગેમ્સ પહેલાં મોદી સ્ટેડિયમ વિસ્તારમાં ભારે ડિમોલિશન ડ્રાઈવ શરૂ

અમદાવાદમાં આગામી કોમનવેલ્થ ગેમ્સ અને ઓલિમ્પિક્સની તૈયારીની કડક કામગીરીના ભાગરૂપે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) એક્શન મોડમાં આવી ગયું છે. મોટેરા વિસ્તારમાં આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમની આસપાસના વિસ્તારમાં અડચણરૂપ મકાનો દૂર કરવાની મોટી કામગીરી આજે વહેલી સવારથી હાથ ધરવામાં આવી છે.…

· 2 min read

અલ ફલાહ યુનિવર્સિટીના વી.સી. પર નકલી સહીથી જમીન હડપ કરવાનો ઈડીનો આરોપ

દિલ્હી વિસ્ફોટ અને મની લોન્ડરિંગ કેસમાં ઇડીની અટકાયતમાં રહેલા અલ-ફલાહ ગ્રૂપના સ્થાપક અને ચાન્સેલર જવાદ અહમદ સિદ્દીકી અંગે એક મોટો ખુલાસો થયો છે. ઈડીના જણાવ્યા મુજબ સિદ્દીકી અને તેના સાથીઓએ દિલ્હીના મદનપુર ખાદર ખાતે આવેલી કિંમતી 'સિક્રેટ પાર્કિંગ' જમીન કબજે…

· 2 min read

UAE એ પાકિસ્તાનીઓને વિઝા આપવા પર પ્રતિબંધ મૂક્યો, ગુના અને ભીખ માંગવાની ઘટનાઓને કારણે સખ્તાઈ

સંયુક્ત આરબ અમીરાત (UAE) એ એક વર્ષ પહેલા પાકિસ્તાનને 2 અબજ ડોલરની દાનત આપી હતી, અને આજે ઇસ્લામાબાદ સામે નોંધપાત્ર કાર્યવાહી કરી છે. UAE એ પાકિસ્તાની નાગરિકોને વિઝા આપવાનું બંધ કરી દીધું છે. ગુરુવારે સંસદીય સમિતિ સમક્ષ UAE ના ગૃહ…

· 4 min read