Skip to content
ગુરુવાર, ઓક્ટોબર 29, 2026 Ahmedabad 25°C

topnewschannel

1,610 stories

દિલ્હી બ્લાસ્ટ બાદ ગુજરાતમાં એલર્ટ, DGPનો તમામ જિલ્લા પોલીસને સતર્ક રહેવાનો આદેશ

દિલ્હીના લાલ કિલ્લા નજીક થયેલા ભયાનક કાર બ્લાસ્ટ બાદ હવે દેશભરના રાજ્યોમાં સુરક્ષા એજન્સીઓ ચેતન થઈ ગઈ છે. ગુજરાત રાજ્યમાં પણ પોલીસ વિભાગને સંપૂર્ણ સતર્કતા અપનાવવા માટે સૂચના આપવામાં આવી છે. રાજ્યના પોલીસ મહાનિર્દેશક (DGP) દ્વારા બહાર પાડવામાં આવેલા આદેશ…

· 3 min read

મૈસૂરમાં સ્કૂલમાં 13 વર્ષના વિદ્યાર્થી સાથે ભયાનક રેગિંગ

કર્ણાટકના મૈસુર જિલ્લાના જયલક્ષ્મીપુરમ વિસ્તારમાં આવેલી એક પ્રતિષ્ઠિત ખાનગી શાળામાં રેગિંગનો એક ચોંકાવનારો અને માનવતાને શરમાવે એવો કેસ સામે આવ્યો છે. અહીં ધોરણ 8માં અભ્યાસ કરતા 13 વર્ષના નિર્દોષ વિદ્યાર્થી સાથે તેના જ ત્રણ સહપાઠીઓએ શાળાની અંદર જ બહુ જ…

· 3 min read

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ‘ભારત પર્વ’ની રોશનીમય ઉજવણી, એકતા નગર ઝગમગી ઉઠ્યું પ્રકાશના રંગે

પ્રકાશ પર્વ પેવેલિયનમાં લાઈટિંગ સાથે અધધધધ...સેલ્ફી લેતા પ્રવાસીઓ LED ડાયનેમિક લાઈટિંગથી પ્રકૃતિ અને ટેક્નોલોજી વચ્ચેનું પરફેક્ટ સિમ્ફની રચે છે લાઈટિંગની ઝગમગાહટમાં પ્રકાશિત થયો રાષ્ટ્રીય એકતા અને પ્રકૃતિ પ્રત્યેનો પ્રેમ સ્ટેચ્યુ ઓફ યુનિટીના આકાશી દ્રશ્યોનો અદભુત નજરો પ્રવાસીનું આકર્ષણ સ્ટેચ્યુ ઓફ…

· 5 min read

GUJCET 2026ની પરીક્ષાની તારીખ જાહેર, વિદ્યાર્થીઓ માટે મહત્વપૂર્ણ માહિતી જાહેર

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા GUJCET 2026ની પરીક્ષાની તારીખ સત્તાવાર રીતે જાહેર કરવામાં આવી છે. બોર્ડના જાહેરનામા મુજબ, આ પરીક્ષા 29 માર્ચ, 2026ના રોજ રવિવારે સવારે 10 વાગ્યાથી બપોરે 4 વાગ્યા સુધી રાજ્યભરના જિલ્લા કક્ષાના વિવિધ…

· 2 min read

ધો. 10 અને 12ની ગુજરાત બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર, 26 ફેબ્રુઆરીથી શરૂ થશે પરીક્ષા

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા આજે, 8 નવેમ્બર 2025ના રોજ, ધોરણ 10 (SSC) અને ધોરણ 12 (HSC)ની મુખ્ય બોર્ડ પરીક્ષાઓનું ટાઈમ ટેબલ સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યું છે। સામાન્ય રીતે બોર્ડ દર વર્ષે ઓક્ટોબર મહિનામાં પરીક્ષાનો…

· 2 min read

તેજસ Mk1A જેટ માટે અમેરિકા પાસેથી 113 એન્જિન ખરીદશે ભારત

ભારત અને અમેરિકા વચ્ચે સંરક્ષણ સહકારના ક્ષેત્રમાં એક મહત્વપૂર્ણ પગલું ભરાયું છે. હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL)એ અમેરિકાની અગ્રણી એરોસ્પેસ કંપની જનરલ ઇલેક્ટ્રિક (GE) સાથે 113 F404-IN20 ટર્બોફેન એન્જિનની ખરીદી માટે કરાર કર્યો છે, જેની કુલ કિંમત આશરે $500 મિલિયનથી $1…

· 3 min read

નોટબંધીના 9 વર્ષ : 1000ની નોટ ભૂલાઈ, 2000 આવી અને ગાયબ થઈ ગઈ

આજે 8 નવેમ્બર 2025ના રોજ, દેશની આર્થિક અને રાજકીય ઇતિહાસની સૌથી મોટી અને ચર્ચાસ્પદ નીતિ નોટબંધીને 9 વર્ષ પૂર્ણ થયા છે. 8 નવેમ્બર, 2016ની રાત્રે 8 વાગ્યે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રને સંબોધન કરીને 500 અને 1000 રૂપિયાની નોટોને તાત્કાલિક અસરથી…

· 3 min read

ગુજરાતના ખેડૂતો માટે રૂ.10 હજાર કરોડના રાહત-સહાય પેકેજની જાહેરાત

ગુજરાતમાં આ વર્ષે ચોમાસા દરમિયાન ભારે વરસાદ બાદ સતત માવઠાના કારણે ખેડૂતોના પાકને મોટું નુકસાન થયું છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કૃષિ, મહેસૂલ અને નાણાં વિભાગના અધિકારીઓ તેમજ મંત્રીઓની બેઠક બોલાવી હતી. આ બેઠક…

· 3 min read

નડીઆદ મહાનગરપાલિકા કચેરી દ્વારા ‘વંદે માતરમ્’ રાષ્ટ્રગાનનું સમૂહગાન તેમજ શપથગ્રહણ યોજાયું

ખેડા જિલ્લામાં મ્યુનિસિપલ કોર્પોરેશન નડીઆદ ખાતે "વંદે માતરમ્ @ ૧૫૦" કાર્યક્રમની ઉજવણીના ભાગ રૂપે માન.મ્યુનિસિપલ કમિશનરની ઉપસ્થિતિમાં નડીઆદ મહાનગરપાલિકા કચેરીના અધિકારી/કર્મચારીઓ દ્વારા 'વંદે માતરમ્' રાષ્ટ્રગાનનું સમૂહગાન કરવામાં આવ્યું તથા સ્વદેશી વસ્તુના ઉપયોગ અંગેના શપથગ્રહણ કરવામાં આવ્યા હતા. વંદે માતરમ. આ બે શબ્દોએ…

· 2 min read

‘વંદે માતરમ્ માત્ર શબ્દ નહીં, મા ભારતીની સાધના અને આરાધના છે’: પીએમ મોદી

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે, 7 નવેમ્બર 2025ના રોજ, નવી દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ડોર સ્ટેડિયમ ખાતે રાષ્ટ્રીય ગીત *‘વંદે માતરમ્’*ની રચનાના 150મા વર્ષને ઉજવવા માટે વર્ષભર ચાલનારા રાષ્ટ્રવ્યાપી ઉત્સવનું ઉદ્ઘાટન કર્યું. આ ઐતિહાસિક અવસરે વડા પ્રધાને સ્મારક પોસ્ટ ટિકિટ અને…

· 3 min read