click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: દિલ્હી બ્લાસ્ટ બાદ ગુજરાતમાં એલર્ટ, DGPનો તમામ જિલ્લા પોલીસને સતર્ક રહેવાનો આદેશ
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > દિલ્હી બ્લાસ્ટ બાદ ગુજરાતમાં એલર્ટ, DGPનો તમામ જિલ્લા પોલીસને સતર્ક રહેવાનો આદેશ
Gujarat

દિલ્હી બ્લાસ્ટ બાદ ગુજરાતમાં એલર્ટ, DGPનો તમામ જિલ્લા પોલીસને સતર્ક રહેવાનો આદેશ

દિલ્હીમાં લાલ કિલ્લા નજીક એક કારમાં બ્લાસ્ટ બાદ અન્ય રાજ્યોમાં પણ એલર્ટ ઘોષિત કરવામાં આવ્યાં છે. ગુજરાતમાં પણ પોલીસે સાવચેતીના ભાગરૂપે તકેદારી રાખવા માટે જણાવ્યું છે.

Last updated: 2025/11/11 at 11:33 એ એમ (AM)
One India News Team
Share
3 Min Read
SHARE

દિલ્હીના લાલ કિલ્લા નજીક થયેલા ભયાનક કાર બ્લાસ્ટ બાદ હવે દેશભરના રાજ્યોમાં સુરક્ષા એજન્સીઓ ચેતન થઈ ગઈ છે. ગુજરાત રાજ્યમાં પણ પોલીસ વિભાગને સંપૂર્ણ સતર્કતા અપનાવવા માટે સૂચના આપવામાં આવી છે. રાજ્યના પોલીસ મહાનિર્દેશક (DGP) દ્વારા બહાર પાડવામાં આવેલા આદેશ મુજબ, રાજ્યના તમામ પોલીસ કમિશનરો, જિલ્લા પોલીસ વડાઓ અને રેન્જ આઈજીઓને ઉચ્ચ સતર્કતા રાખવા માટે સૂચના આપવામાં આવી છે.

સ્ટેટ કંટ્રોલ રૂમમાંથી જારી કરવામાં આવેલા પરિપત્રમાં સ્પષ્ટ રીતે જણાવાયું છે કે રાજ્યના અતિસંવેદનશીલ વિસ્તારો, ધાર્મિક સ્થળો, પરિવહન હબ, બજારો અને જાહેર સ્થળોએ વધુમાં વધુ પેટ્રોલિંગ વધારવામાં આવે. સાથે જ રાત્રીના સમયે પણ પોલીસ પેટ્રોલિંગ અને ચેકપોસ્ટ પર દેખરેખ વધારવા માટે આદેશ આપવામાં આવ્યા છે. દરેક જિલ્લામાં નાકાબંધી અને વાહન ચેકિંગ માટે ખાસ દળો તૈનાત કરવાની સૂચના આપવામાં આવી છે જેથી કોઈ શંકાસ્પદ વ્યક્તિ કે વાહન રાજ્યની અંદર પ્રવેશ ન કરે.

Gujarat Police has issued an alert following the car blast incident in Delhi. The cause of the car blast in Delhi is not yet known, but as a precautionary measure, the state police chief, Vikas Sahay, has ordered an alert across the state. All city and district police chiefs have… pic.twitter.com/nsmI5iedhY

— DeshGujarat (@DeshGujarat) November 10, 2025

પરિપત્રમાં એ પણ સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે જો કોઈ શંકાસ્પદ વ્યક્તિ, સામાન, વાહન અથવા પ્રવૃત્તિ નજરે ચડે તો તેની તાત્કાલિક તપાસ અને કાર્યવાહી કરવામાં આવે. પોલીસ મથકોને જાહેરમાંથી મળતા ઇનપુટને ગંભીરતાથી લેવાની અને તાત્કાલિક ઉપરના અધિકારીઓને જાણ કરવાની સૂચના પણ આપવામાં આવી છે. પોલીસ દળોને એ પણ સૂચવાયું છે કે કોઈપણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સતત નજર રાખવામાં આવે અને સ્થાનિક ગુપ્તચર નેટવર્કને સક્રિય રાખવામાં આવે.

આ પગલાં દિલ્હીમાં સોમવારે સાંજે થયેલા લાલ કિલ્લા બ્લાસ્ટ પછી લેવામાં આવ્યા છે. આ ઘટનામાં અત્યાર સુધી 10 લોકોના મોત નીપજ્યા છે અને અનેક લોકો ઘાયલ થયા છે. વિસ્ફોટનું કારણ હજી સ્પષ્ટ થયું નથી, પરંતુ તપાસ એજન્સીઓએ તેને ગંભીરતાથી લઈ NSG અને NIAની વિશેષ ટીમોને સ્થળ પર મોકલી દીધી છે. ઘટનાસ્થળે ફોરેન્સિક નિષ્ણાતો દ્વારા પુરાવા એકત્રિત કરવામાં આવી રહ્યા છે.

ગુજરાત પોલીસ હવે આ ઘટનાના સંદર્ભમાં રાજ્યની સુરક્ષા વ્યવસ્થાને વધુ કડક બનાવી રહી છે, ખાસ કરીને અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ અને ભાવનગર જેવા મોટા શહેરોમાં ચેકિંગ અને પેટ્રોલિંગ વધારવામાં આવ્યું છે. રાજ્ય સરકાર અને પોલીસ વિભાગનો હેતુ સ્પષ્ટ છે — કોઈપણ સંભાવિત આતંકી પ્રવૃત્તિ અથવા અશાંતિને રોકવી અને જાહેર સુરક્ષાને અખંડ રાખવી.

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો

“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર

ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું

ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ

મહેમદાવાદ તાલુકામાં કોંગ્રેસને ઝટકો, અગ્રણીઓ ભાજપમાં જોડાયા

TAGGED: @india, Breaking news, CM Gujarat, Delhi Blast, DGP, DGP orders, gujarat, gujarat cm, Gujarat news, gujarat police, gujarati news, high alert, Narendra Modi, news channel in india, oneindianews, oneindianewsahmedabad, oneindianewsgujarat, pm modi, Politics, topnews, topnewschannel, topnewschannelinindia, ગુજરાત, ગુજરાત પોલીસ, ગુજરાતમાં એલર્ટ, જિલ્લા પોલીસ, દિલ્હી, દિલ્હી બ્લાસ્ટ, રાજ્યના પોલીસ મહાનિર્દેશક

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team નવેમ્બર 11, 2025
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article દિલ્હી બ્લાસ્ટ: કાર માલિક ઉમરનો ફરીદાબાદ ટેરર મોડ્યુલ સાથે સંબંધ, સાગરિતોની ધરપકડ બાદ બ્લાસ્ટની આશંકા
Next Article પીએમ મોદી ભૂટાનની બે દિવસીય યાત્રા માટે રવાના

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો
Ahmedabad Gujarat એપ્રિલ 18, 2026
“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ
Gujarat Kheda એપ્રિલ 18, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?