Skip to content
મંગળવાર, ઓક્ટોબર 27, 2026 Ahmedabad 36°C

topnewschannelinindia

7,190 stories

તહેવારો પહેલાં આણંદમાં ફૂડ વિભાગનું ‘ઓપરેશન શુદ્ધતા’; 8 પેઢીઓને નોટિસ

આગામી તહેવારોની સિઝનને ધ્યાનમાં રાખીને આણંદ જિલ્લામાં નાગરિકોને શુદ્ધ, ગુણવત્તાયુક્ત અને સલામત ખાદ્ય સામગ્રી મળી રહે તે માટે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ એક્શન મોડમાં આવ્યો છે. જિલ્લામાં મીઠાઈ, માવો અને ડેરી પ્રોડક્ટ્સના ઉત્પાદન, વેચાણ અને સંગ્રહ કરતા વેપારીઓ ઉપરાંત હોટેલ-રેસ્ટોરન્ટ…

· 2 min read

પેટલાદમાં સંસ્કૃતનો ગુંજ્યો નાદ : કલેક્ટર પ્રવીણ ચૌધરીના સંસ્કૃત સંબોધને સૌને કર્યા મંત્રમુગ્ધ

પેટલાદ એજ્યુકેશન સ્કૂલ ખાતે સંસ્કૃત ભાષાના મહત્ત્વ અને તેના સમૃદ્ધ વારસાને ઉજાગર કરવાના ઉદ્દેશ સાથે ‘સંસ્કૃત સપ્તાહ મહોત્સવ’ ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં આણંદના સાંસદ મિતેશભાઈ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે આણંદ જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરીની…

· 2 min read

વિશ્વ બંધુત્વ દિવસે ઓડમાં માનવસેવાનો મહાયજ્ઞ; યુવાનો રક્તદાન માટે ઉમટ્યા

પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય, ઓડ દ્વારા રાજયોગિની દાદી પ્રકાશમણીજીના 19મા પુણ્ય સ્મૃતિ દિવસ ‘વિશ્વ બંધુત્વ દિવસ’ નિમિત્તે માનવસેવાના ઉમદા સંકલ્પ સાથે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ઓડના મલાવ ભાગોળ સ્થિત આશીર્વાદ વાડી ખાતે સવારે ૯ થી બપોરે ૨…

· 2 min read

ભાવનગર નકલી દારૂકાંડમાં મૃત્યુઆંક 12 પર પહોંચ્યો, FSL રિપોર્ટમાં 38.59% મિથેનોલ મળ્યાનો દાવો

ભાવનગરમાં સામે આવેલા કથિત નકલી દારૂકાંડમાં મૃત્યુઆંક વધીને 12 પર પહોંચી ગયો છે. સારવાર હેઠળ રહેલા વધુ ત્રણ દર્દીઓનાં મોત થતાં સમગ્ર મામલો વધુ ગંભીર બન્યો છે. સર તખ્તસિંહજી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા 35 વર્ષીય હાર્દિક કિલજી અને અવિનાશ પરમારનાં…

· 6 min read

PM મોદીના જાહેર જીવનના 25 વર્ષ પૂર્ણ, BJP ચલાવશે દેશવ્યાપી ‘સેવા સંકલ્પ મહોત્સવ’

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જાહેર જીવનના 25 વર્ષ પૂર્ણ થવાના અવસરને લઈને ભારતીય જનતા પાર્ટીએ દેશવ્યાપી અભિયાન ચલાવવાની તૈયારી શરૂ કરી છે. આ અભિયાનને ‘સેવા સંકલ્પ મહોત્સવ’ નામ આપવામાં આવ્યું છે. ભાજપે આ અભિયાનને રાષ્ટ્રીય સ્તરે સુવ્યવસ્થિત રીતે ચલાવવા માટે વિશેષ…

· 5 min read

યુવાનો સાથે ‘વાઇબ મેચ’ કરવા ભાજપની નવી ટીમ, હર્ષ સંઘવી-સ્મૃતિ ઈરાની સહિતના નેતાઓને જવાબદારી

ભારતીય જનતા પાર્ટીએ Gen-Z એટલે કે યુવા મતદારો સાથે સીધો સંપર્ક વધારવા અને તેમની વિચારસરણી સમજવા માટે વિશેષ ટીમ બનાવી છે. આ ટીમમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીન, રાષ્ટ્રીય મહાસચિવ સ્મૃતિ ઈરાની અને વિનોદ તાવડે સાથે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ…

· 6 min read

સૌરાષ્ટ્રના કોડીનાર પાસે બનશે નવું સ્પેસપોર્ટ, ISRO સાથે સાઇટનું ટેકનિકલ મૂલ્યાંકન શરૂ

ગુજરાતના અવકાશ ક્ષેત્ર માટે મોટી જાહેરાત સામે આવી છે. રાજ્યના વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી અર્જુન મોઢવાડિયાએ શુક્રવારે અમદાવાદના સાયન્સ સિટી ખાતે ત્રણ દિવસીય સ્પેસ ફેસ્ટિવલના ઉદ્ઘાટન પ્રસંગે જણાવ્યું કે સૌરાષ્ટ્રના કોડીનાર નજીક નવું સ્પેસ લોન્ચિંગ સ્ટેશન એટલે કે સ્પેસપોર્ટ સ્થાપવાની…

· 4 min read

ખેડા જિલ્લાનો વન મહોત્સવ મહેમદાવાદ ખાતે ઉજવાયો

ખેડા જિલ્લાના 77મા વન મહોત્સવની જિલ્લા કક્ષાની ઉજવણી મહેમદવાદ ખાતે મહેસૂલ અને આપત્તિ વ્યવસ્થાપન રાજ્યમંત્રી સંજયસિંહ મહિડાના અધ્યક્ષસ્થાને કરવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન મહેમદવાદ તાલુકાના માંકવા ગામે બંગલજીની મુવાડી ખાતે 1 હેક્ટર વિસ્તારમાં 64 જાતના કુલ 10 હજાર વૃક્ષોના વાવેતરથી…

· 6 min read

સુવેન્દુ અધિકારી સરકારના 45 દિવસમાં BSF-SSBને 1,129 એકર જમીન મળી, અમિત શાહે ઘૂસણખોરી પર આપ્યું મોટું નિવેદન

પશ્ચિમ બંગાળમાં સરહદી સુરક્ષા અને ઘૂસણખોરીના મુદ્દે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મોટું નિવેદન આપ્યું છે. શુક્રવારે સિલિગુડીમાં આયોજિત કાર્યક્રમ દરમિયાન તેમણે જણાવ્યું કે સુવેન્દુ અધિકારીના નેતૃત્વમાં ભાજપની સરકાર સત્તામાં આવ્યા બાદ માત્ર 45 દિવસમાં BSF અને SSBને સરહદી સુરક્ષા માટે…

· 5 min read

CM ભૂપેન્દ્ર પટેલે ન્યૂયોર્કમાં જેપી મોર્ગન, ટિલમેન ગ્લોબલ હોલ્ડિંગ, ઉબર અને ગોલુબ કેપિટલના પ્રતિનિધિઓ સાથે વન-ટુ-વન બેઠક યોજી

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં અમેરિકા ગયેલા રાજ્યના પ્રતિનિધિમંડળની મુલાકાત ગુજરાતને વૈશ્વિક મૂડી, અદ્યતન ટેક્નોલોજી અને આંતરરાષ્ટ્રીય સહયોગ સાથે વધુ મજબૂત રીતે જોડવાની દિશામાં મહત્વપૂર્ણ બની રહી છે. ન્યૂયોર્કમાં મુખ્યમંત્રીએ JPMorgan, Tillman Global Holdings, Uber અને Golub Capitalના પ્રતિનિધિઓ સાથે…

· 5 min read