અમેરિકાએ પાકિસ્તાનને AMRAAM મિસાઇલો આપવાના અહેવાલોનું ખંડન કર્યું
તાજેતરમાં કેટલાક આંતરરાષ્ટ્રીય મીડિયા અહેવાલોમાં એવું દાવો કરવામાં આવ્યું હતું કે અમેરિકા પાકિસ્તાનને અદ્યતન AIM-120 AMRAAM (Advanced Medium-Range Air-to-Air Missiles) આપવાનો છે, જેના કારણે દક્ષિણ એશિયામાં સુરક્ષાત્મક સં?...
ભરૂચમાં બે સંતોનાના પિતાએ હિન્દુ યુવતી સાથે અપરિણીત હોવાનું કહી નિકાહ કર્યા
ભરૂચ શહેરમાં આવેલ એક ખાનગી હોસ્પિટલમાં બનેલો આ કિસ્સો હાલ સ્થાનિક સ્તરે ચર્ચાનો વિષય બન્યો છે. માહિતી મુજબ, હોસ્પિટલમાં ડોકટરના ડ્રાઈવર તરીકે નોકરી કરતો મકતમપુર વિસ્તારનો એક મુસ્લિમ યુવક, ...
ગોપનાથ રામકથામાં ‘કોને રંગ દેવા’? લોકવાર્તા પ્રકાશનનું મોરારિબાપુના હસ્તે કરાયું લોકાર્પણ
લોકસાહિત્યકાર બાપલભાઈ ગઢવી લિખિત 'કોને રંગ દેવા ?' લોકવાર્તા પ્રકાશનનું મોરારિબાપુના હસ્તે લોકાર્પણ કરાયું. ગોપનાથ રામકથામાં અગ્રણી સાહિત્યકારોની ઉપસ્થિતિમાં આ પ્રકાશનની બીજી આવૃત્તિનો...
સોવરિન ગોલ્ડ બોન્ડ આજે 6% ઘટ્યો
સોવરિન ગોલ્ડ બોન્ડમાં આજે લગભગ 6% નો ઘટાડો નોંધાયો છે, જેના કારણે રોકાણકારોમાં ચિંતા જોવા મળી રહી છે. આ સાથે જ, નિફ્ટીએ નારંગી ટ્રેન્ડ લાઇનને નીચે તરફ તોડી દીધી છે, જે ટેકનિકલ રીતે બજારમાં ઇન્ટ?...
નરસિંહ એટલે વેદાંત, પ્રશાંત, ભેદાંત, એકાંત અને ભાવાંત એમ પંચમુખી ચેતના
તીર્થસ્થાન ગોપનાથમાં રામકથા કરતાં શ્રી મોરારિબાપુએ નરસિંહ મહેતાના પિતાશ્રીના શ્રાદ્ધનું રસપૂર્ણ આખ્યાન ગાન કર્યું અને કહ્યું કે, નરસિંહ એટલે વેદાંત, પ્રશાંત, ભેદાંત, એકાંત અને ભાવાંત એમ ?...
રાજકોટમાં રૂ. 32 લાખની લૂંટનો ભેદ ઉકેલાયો, TRB જવાન સહિત 4 આરોપીની ધરપકડ
રાજકોટ શહેરના પદ્યુમન નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલી રૂ. 32 લાખની લૂંટની ઘટનાને પોલીસે માત્ર ગણતરીની કલાકોમાં જ ઉકેલીને પ્રશંસનીય કામગીરી કરી છે. આ લૂંટના બનાવમાં શહેરની ટ્રાફિક શાખામાં...
ગુજરાતમાં એક જ ગામના 100 હિંદુઓનું ઇસ્લામમાં કરાવ્યું ધર્માંતરણ, મોટાપાયે ચલાવાતું રેકેટ
ગુજરાતના ઈતિહાસમાં એક આખા ગામના મોટાભાગના લોકોને હિન્દુમાંથી મુસ્લિમ બનાવી ઇસ્લામ અંગીકાર કરાવી ધર્માંતરણ કરાવવાનો ગુજરાત સહિત દેશભરમાં ખળભળાટ મચાવનારો કેસ ગુજરાત હાઇકોર્ટ સમક્ષ આવ્ય?...
ઈઝરાયલના બંધકોને છોડશે હમાસ, PM મોદીએ ટ્રમ્પ-નેતન્યાહૂના કર્યા વખાણ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગાઝા યુદ્ધ મુદ્દે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા રજૂ કરાયેલી શાંતિ યોજનાના પ્રથમ ચરણ પર થયેલા કરારને આવકાર્યો છે, જે ઈઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા બે વ?...
વ્યારાના ધારાસભ્ય મોહનભાઈ કોકણીના હસ્તે ડોલવણ તાલુકામાં ગામજનોની સુખાકારી માટેની જરૂરિયાત વસ્તુનું વિતરણ કરવામાં આવ્યું
ડોલવણ તાલુકામાં ધારાસભ્ય મોહનભાઈ કોંકણીના હસ્તે ડોલવણ વિશ્રામ ગૃહ ખાતેથી ગ્રામ પંચાયતોને પીવાના પાણીની સુવિધા માટે પાણીના ટેન્કરો, થ્રેસર મશીનો તથા ગામમાં સુખ દુઃખના પ્રસંગો માટે બેસવા ?...
અમદાવાદમાં એક જ દિવસમાં બે ઘાતકી હત્યા, તીક્ષ્ણ હથિયારોથી કરાયો હુમલો
ગુજરાતના સૌથી સુરક્ષિત ગણાતા શહેરોમાં અમદાવાદ ફરી એકવાર હિંસાથી ધ્રૂજતું જોવા મળ્યું છે. બુધવારે, 8 ઑક્ટોબરના રોજ, શહેરના અસારવા સિવિલ હોસ્પિટલના પાર્કિંગ વિસ્તાર અને રાણીપ વિસ્તારમાં બન?...