ડોલવણ તાલુકામાં ધારાસભ્ય મોહનભાઈ કોંકણીના હસ્તે ડોલવણ વિશ્રામ ગૃહ ખાતેથી ગ્રામ પંચાયતોને પીવાના પાણીની સુવિધા માટે પાણીના ટેન્કરો, થ્રેસર મશીનો તથા ગામમાં સુખ દુઃખના પ્રસંગો માટે બેસવા માટેની ખુરશીઓ વગેરે સાધનોનું વિતરણ કરવામાં આવ્યું
ડોલવણ તાલુકાના પીઠાદરા, અંધારવાડી દૂર, બરડીપાડા, કુંભિયા, હરીપુરા, બામણામાળ તથા તકી આંબા, ગામોને પીવાના પાણીના ટેન્કરની સુવિધા પૂરી પાડવામાં આવી
જ્યારે પલાસિયા અને ધામણ દેવી ગામની મહિલાઓને થ્રેસર મશીન આપવામાં આવ્યા સાથે સાથે હલમુડી અને કલકવા ગામને 500 – 500 ખુરશી આપવામાં આવી.
રિપોર્ટર :- વિકાસ શાહ (તાપી)
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel