Skip to content
ગુરુવાર, ઓક્ટોબર 29, 2026 Ahmedabad 24°C

topnewschannelinindia

7,193 stories

સુમુલ ડેરી ચૂંટણીમાં ભાજપનો દબદબો : 16માંથી 15 બેઠકો પર ભાજપ પ્રેરિત પેનલનો વિજય

દક્ષિણ ગુજરાતના સહકારી ક્ષેત્રમાં મહત્વનું સ્થાન ધરાવતી સુરત-તાપી જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ એટલે કે સુમુલ ડેરીની ચૂંટણીમાં ભાજપ પ્રેરિત પેનલે જંગી વિજય મેળવ્યો છે. જાહેર થયેલાં પરિણામો પ્રમાણે કુલ 16 બેઠકોમાંથી 15 બેઠકો પર ભાજપ સમર્થિત ઉમેદવારોની જીત થઈ…

· 7 min read

ભારતની પ્રથમ હાઇડ્રોજન ટ્રેન ‘નમો ગ્રીન રેલ’ શરૂ, PM મોદીએ જીંદથી આપી લીલી ઝંડી

ભારતીય રેલવેના ઇતિહાસમાં ગ્રીન અને સ્વચ્છ પરિવહનના નવા યુગની શરૂઆત થઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવાર, 17 જુલાઈ, 2026ના રોજ હરિયાણાના જીંદ રેલવે સ્ટેશનથી ભારતની પ્રથમ હાઇડ્રોજન ફ્યુઅલ સેલ ટ્રેનને લીલી ઝંડી આપી હતી. ‘નમો ગ્રીન રેલ’ નામની આ ટ્રેન…

· 10 min read

ચીને 22 કરોડ અમેરિકી મતદારોનો ડેટા ચોર્યો : ટ્રમ્પનો મોટો આરોપ, બેઇજિંગે દાવો નકાર્યો

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વ્હાઇટ હાઉસમાંથી રાષ્ટ્રને સંબોધતાં ચીન પર વર્ષ 2020ની અમેરિકી રાષ્ટ્રપતિ ચૂંટણી દરમિયાન મોટા પાયે ચૂંટણી ડેટા મેળવવાનો આરોપ લગાવ્યો છે. ટ્રમ્પે દાવો કર્યો કે ચીને ગેરકાયદેસર રીતે આશરે 22 કરોડ એટલે કે 220 મિલિયન અમેરિકી મતદારોની…

· 9 min read

કચ્છના સરક્રિક વિસ્તારમાં શંકાસ્પદ પાકિસ્તાની બોટ ઝડપાઈ, BSF સહિત સુરક્ષા એજન્સીઓ એલર્ટ

ગુજરાતના કચ્છ જિલ્લાના સરહદી અને વ્યૂહાત્મક રીતે અત્યંત સંવેદનશીલ ગણાતા સરક્રિક વિસ્તારમાં સુરક્ષા એજન્સીઓએ પેટ્રોલિંગ વધુ કડક બનાવ્યું છે. આ દરમિયાન બોર્ડર સિક્યોરિટી ફોર્સ એટલે કે BSFના જવાનોએ એક શંકાસ્પદ પાકિસ્તાની બોટ કબજે કરી હોવાની માહિતી સામે આવી છે. બોટ…

· 7 min read

ભારતના સ્પેસ સેક્ટરમાં નવો ઇતિહાસ : 18 જુલાઈએ લૉન્ચ થશે દેશનું પ્રથમ ખાનગી ઓર્બિટલ રોકેટ ‘વિક્રમ-1’

ભારતના ખાનગી અંતરિક્ષ ક્ષેત્રમાં 18 જુલાઈ, 2026નો દિવસ ઐતિહાસિક સાબિત થઈ શકે છે. હૈદરાબાદ સ્થિત સ્પેસ ટેક્નોલોજી સ્ટાર્ટઅપ સ્કાયરૂટ એરોસ્પેસ તેનું પ્રથમ ઓર્બિટલ રોકેટ ‘વિક્રમ-1’ લૉન્ચ કરવા જઈ રહ્યું છે. આ પ્રથમ પરીક્ષણ ઉડાનને ‘મિશન આગમન’ નામ આપવામાં આવ્યું છે.…

· 8 min read

ગઢડા તાલુકાનો સૌથી મોટો રથયાત્રા ઉત્સવ દબદબાભેર સંપન્ન

ગઢડા(સ્વામીના) શહેરમાં જગન્નાથજી રથયાત્રા સમિતિ આયોજિત અને તાલુકાનો સૌથી મોટો રથયાત્રા ઉત્સવ દબદબાભેર એખલાસપૂર્ણ વાતાવરણ ભારે મેદની વચ્ચે શાંતિપૂર્વક સંપન્ન થયો હતો. ગઢડાની પરંપરાગત 33 મી રથયાત્રાનું બપોરે 2-30 કલાકે સાધુ સંતો અને રાજકીય સામાજિક આગેવાનોની હાજરીમાં પૂજન આરતી અને…

· 3 min read

ગુજરાત ATSની મોટી કાર્યવાહી : જૈશ-એ-મોહમ્મદના વધુ 5 આતંકીની ધરપકડ, કુલ 13 આરોપી ઝડપાયા

ગુજરાતમાં આતંકી પ્રવૃત્તિઓ સામે ગુજરાત ATSએ વધુ એક મોટી સફળતા મેળવી છે. ATSએ પાકિસ્તાન સ્થિત આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ (Jaish-e-Mohammed) સાથે જોડાયેલા વધુ 5 શંકાસ્પદ આતંકીઓની ધરપકડ કરી છે. આ ધરપકડ અગાઉ ઝડપાયેલા 8 આરોપીઓની પૂછપરછ દરમિયાન સામે આવેલા મહત્વના પુરાવા…

· 3 min read

કલ્પસરના કર્મયોગી વિનુભાઈ ગાંધીનો ગરિમાપૂર્ણ અભિનવ સન્માન સમારોહ

ગોહિલવાડનાં ગૌરવરૂપ અને કલ્પસરના કર્મયોગી વિનુભાઈ ગાંધીનો ગરિમાપૂર્ણ અભિનવ સન્માન સમારોહ યોજાનાર છે. લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં કેન્દ્રીય પ્રધાન ચંદ્રકાંત પાટીલના અધ્યક્ષસ્થાને શુક્રવારે કાર્યક્રમ યોજાશે. વૈશ્વિકકક્ષાએ નોંધનીય બનનાર કલ્પસર યોજના માટે સક્રિય વિચારક અને માર્ગદર્શક એટલે ભાવનગરનાં વિનુભાઈ ગાંધી. ગોહિલવાડનાં ગૌરવરૂપ…

· 2 min read

જિલ્લા વિકાસ અધિકારી આર.વી. વાળાની અધ્યક્ષતામાં માય ભારત જિલ્લા સલાહકાર સમિતિની બેઠક યોજાઈ

જિલ્લા વિકાસ અધિકારી આર.વી. વાળાની અધ્યક્ષતામાં નર્મદા જિલ્લા માય ભારત સલાહકાર સમિતિની બેઠક યોજાઈ હતી. બેઠકમાં જિલ્લાના વિવિધ વિભાગોના અધિકારીઓ, શિક્ષણ સંસ્થાઓના પ્રતિનિધિઓ તેમજ સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. બેઠકની શરૂઆતમાં માય ભારતના ડીવાય. ડાયરેક્ટર પંકજ યાદવે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન…

· 3 min read

ચાંદીના રથમાં નગરચર્યાએ નીકળ્યા રણછોડરાયજી, ‘જય રણછોડ’ના નાદથી ગુંજ્યું ડાકોર

સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં બુધવાર, 15 જુલાઈ 2026ના રોજ ભગવાન શ્રી રણછોડરાયજીની 254મી પરંપરાગત રથયાત્રા ભક્તિભાવ અને હર્ષોલ્લાસ સાથે યોજાઈ હતી. પુષ્ય નક્ષત્રના પવિત્ર સંયોગમાં યોજાતી આ રથયાત્રામાં ભગવાન રણછોડરાયજી ચાંદીના ભવ્ય રથમાં બિરાજમાન થઈ નગરચર્યાએ નીકળ્યા હતા. રથયાત્રાના દર્શન માટે…

· 7 min read