શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ – નર્મદા જિલ્લો
રાજ્ય સરકારના શિક્ષણલક્ષી અભિયાન અંતર્ગત સમગ્ર નર્મદા જિલ્લામાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવી રહી છે. આ અભિયાનના બીજા દિવસે નર્મદા જિલ્લા કલેક્ટર ગંગા સિંઘે દેડિયાપાડા તાલુકાના નવાગામ પ્રાથમિક શાળાની મુલાકાત લઈ આંગણવાડી, બાલવાટિકા અને ધોરણ-1માં…










