Skip to content
મંગળવાર, ઓક્ટોબર 27, 2026 Ahmedabad 28°C

અમદાવાદ

258 stories

સોલા સિવિલમાં મહિલા ડોક્ટરની દાદાગીરીનો વીડિયો વાયરલ: આરોગ્ય મંત્રીએ આપી તપાસના આદેશ

 અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલમાં એક મહિલા ડોક્ટરનો દર્દી સાથે દાદાગીરીનો મામલો પ્રકાશમાં આવ્યો હતો. જે મામલે હાલ મહિલા ડોક્ટર સામે તપાસ શરૂ કરાઈ છે. ત્યારે હાલ મહિલા ડોક્ટરને એક મહિના માટે દર્દીઓની સારવારથી દૂર રાખવામાં આવ્યા હોવાની માહિતી સામે આવી…

· 2 min read

અમદાવાદના બાપુનગરમાં ભીડભંજન રોડ પર દુકાનોમાં ભીષણ આગ

અમદાવાદ શહેરના બાપુનગર વિસ્તારમાં આવેલા ભીડભંજન હનુમાન મંદિર રોડ પર શુક્રવારે (17 ઑક્ટોબર 2025) વહેલી સવારે ભીષણ આગ લાગી હતી, જેને કારણે આસપાસની દુકાનોમાં હાહાકાર મચી ગયો હતો. મળતી માહિતી મુજબ, સવારે લગભગ 5 વાગ્યાના સમયગાળામાં આગની શરૂઆત એક દુકાનમાંથી…

· 4 min read

બોટાદ હિંસાકાંડમાં AAP નેતાઓ રાજુ કરપડા અને પ્રવીણ રામની ધરપકડ

બોટાદના હડદડ ગામમાં પરવાનગી વગર યોજવામાં આવેલી મહાપંચાય દરમિયાન પોલીસ પર થયેલા હિંસક હુમલાની ઘટનાને લઇને આમ આદમી પાર્ટીના નેતાઓ પ્રવીણ રામ અને રાજુ કરપડાની ધરપકડ કરવામાં આવી છે. આ ઘટના બાદ, બંને નેતાઓ ગુરુવારે (16 ઓક્ટોબર) અમદાવાદ પહોંચ્યા હતા…

· 2 min read

2030 કોમનવેલ્થ ગેમ્સ અમદાવાદને આંગણે રમાશે !!

ભારત માટે ગર્વની વાત એ છે કે કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટીવ બોર્ડે વર્ષ 2030ની શતાબ્દી કોમનવેલ્થ ગેમ્સ માટે યજમાન શહેર તરીકે અમદાવાદના નામની ભલામણ કરી છે, જે ભારતને આંતરરાષ્ટ્રીય રમત જગતમાં ઐતિહાસિક સ્થાન અપાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે. હાલના તબક્કે…

· 3 min read

નડિયાદમાં ધર્માંતરણના સ્થળે ગેરકાયદેસર દબાણવાળું બાંધકામ મહાનગરપાલિકાએ તોડી પાડ્યું

નડિયાદમાં ધર્માંતરણની પ્રવૃત્તિના મામલે મોટી કાર્યવાહી કરવામાં આવેલ છે, જેમાં જે જગ્યા પર ધર્માંતરણની ગેરકાયદેસર કામગીરી ચાલતી હતી, ત્યાં નડિયાદ મહાનગરપાલિકા દ્વારા ગેરકાયદેસર દબાણ દૂર કરાયું છે. આશરે 15 દિવસ પહેલા કોર્પોરેશન દ્વારા દબાણવાળી જગ્યાના મકાન માલિકને દબાણ દૂર કરવા…

· 2 min read

અમદાવાદમાં આજે 70મો ફિલ્મફેર એવોર્ડ, 150થી વધુ બોલિવૂડ સ્ટાર્સ હાજર

ગુજરાતમાં સતત બીજીવાર પ્રતિષ્ઠિત 70મા ફિલ્મફેર એવોર્ડ સમારોહનું આયોજન શનિવારે અમદાવાદના કાંકરિયા ખાતે આવેલા ટ્રાન્સ્ટેડિયમમાં થવાનું છે. આ ભવ્ય ઇવેન્ટ માટે બોલિવૂડના 150થી વધુ જાણીતા કલાકારો અમદાવાદ આવી પહોંચ્યા છે, જેમાં શાહરૂખ ખાન, અક્ષય કુમાર, અભિષેક બચ્ચન, ક્રિતી સેનન, અનન્યા…

· 3 min read

બુરખામાં મહિલા પોલીસ કર્મી નું ઑપરેશન, ફેક ઈન્સ્ટાગ્રામથી તૌફીકની ધરપકડ કરી

અમદાવાદમાં દાણીલીમડા પોલીસે રીઢા ગુનેગાર તૌફીકની ધરપકડ માટે અનોખી અને ફિલ્મી સ્ટાઇલની રણનીતિ અપનાવી હતી. તૌફીક ઘણા સમયથી ફરાર હતો અને તેના વિરુદ્ધ લૂંટ, મારામારી, ખંડણી, જેલમાંથી ભાગવાનો પ્રયાસ સહિત કુલ 14 ગુનાઓ નોંધાયા હતા, પરંતુ તેની પકડ પોલીસ માટે…

· 2 min read

અમદાવાદમાં એક જ દિવસમાં બે ઘાતકી હત્યા, તીક્ષ્ણ હથિયારોથી કરાયો હુમલો

ગુજરાતના સૌથી સુરક્ષિત ગણાતા શહેરોમાં અમદાવાદ ફરી એકવાર હિંસાથી ધ્રૂજતું જોવા મળ્યું છે. બુધવારે, 8 ઑક્ટોબરના રોજ, શહેરના અસારવા સિવિલ હોસ્પિટલના પાર્કિંગ વિસ્તાર અને રાણીપ વિસ્તારમાં બનેલી બે જુદી જુદી હિંસક ઘટનાઓમાં બે યુવકોની હત્યા થઈ હતી. આ બનાવોએ નાગરિકોમાં…

· 3 min read

બિભસ્ત ફોટા વાયરલ કરવાની ધમકી… લગ્નની લાલચ આપી નરાધમે સગીરાને પીંખી

અમદાવાદના વેજલપુર વિસ્તારમાં એક ચોંકાવનારી અને નિંદનીય ઘટના સામે આવી છે, જેમાં એક યુવકે સગીરાને લગ્નના બહાને છેતરપીંડી કરીને વારંવાર દુષ્કર્મ આચર્યું હોવાનું બહાર આવ્યું છે. મળતી માહિતી મુજબ, આ સમગ્ર કાવતરું સોશિયલ મીડિયા મારફતે શરૂ થયું હતું. આરોપી યુવકે…

· 3 min read

અંકલેશ્વરમાં 3 બાંગ્લાદેશી મહિલાઓ ઝડપાઈ, અમદાવાદથી ભરૂચ સુધી ઘૂસણખોરી કરી હોવાની આશંકા

જમ્મુ-કાશ્મીરના પહલગામમાં તાજેતરમાં થયેલા આતંકી હુમલા બાદ દેશભરમાં ગેરકાયદે રીતે દેશમાં પ્રવેશેલા ઘૂસણખોરો વિરુદ્ધ કાર્યવાહી શરૂ થઈ છે. આ જ કાર્યવાહી હેઠળ ગુજરાતના અંકલેશ્વર શહેરમાંથી ત્રણ બાંગ્લાદેશી મહિલાઓને પોલીસએ ઝડપી લીધી છે. આ મહિલાઓ પાસે કોઈ પણ માન્ય દસ્તાવેજો ન…

· 3 min read