આજે નવી દિલ્હીમાં સરકારી-સહકારી મોડેલ ‘ભારત ટેક્સી’નો શુભારંભ, અમિત શાહ કરશે લોન્ચ; ઉબર-ઓલાને મળશે ટક્કર
ટેક્સી સર્વિસ સેક્ટરમાં એક મહત્વપૂર્ણ બદલાવ લાવવાના ઉદ્દેશ સાથે સરકારી-સહકારી મોડેલ આધારિત ‘ભારત ટેક્સી’ એપનો આજે એટલે કે 5 ફેબ્રુઆરી (ગુરુવાર)ના રોજ ભવ્ય શુભારંભ થવા જઈ રહ્યો છે. કેન્દ્ર સ?...
સુરતના સિક્યોરિટી ગાર્ડને પીએમઓ તરફથી દિલ્હીમાં પરેડ જોવા આમંત્રણ
કહેવાય છે કે જો મનમાં અતૂટ દેશભક્તિ અને કંઈક કરી છૂટવાની દ્રઢ ઇચ્છા હોય, તો નસીબ પણ રસ્તા ખોલી આપે છે. સુરતમાં SVNIT ખાતે સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા જીતેન્દ્રસિંહ રાઠોડ સાથે કંઈક આવું જ બ?...
સનાતન અપૌરુષેય ગ્રંથોમાં છેડછાડ કરી તથાકથિત શ્લોકો ઘુસાડવાની ચેષ્ટા સામે સાવધાન
રાજધાની દિલ્હીમાં લોકેશ મુનિ સનાતનીના નેતૃત્વ સાથે રામકથા 'માનસ સનાતન ધર્મ' ગાન કરતાં મોરારિબાપુએ સનાતન અપૌરુષેય ગ્રંથોમાં છેડછાડ કરી તથાકથિત શ્લોકો ઘુસાડવાની ચેષ્ટા સામે સાવધાન રહેવા ભ?...
પોતે જામીન પર બહાર ફરતા કેજરીવાલે ગુજરાતના કાર્યકર્તાઓને દિવાસ્વપ્ન બતાવ્યાં
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ 19 જાન્યુઆરીએ વડોદરા પહોંચ્યા અને ત્યાં કાર્યકર્તાઓ માટે વિશેષ સભાનું આયોજન કર્યું હતું. આ સભામાં બૂથ ?...
PM મોદીની હાજરીમાં નિતિન નબીનએ સંભાળ્યો ભાજપના નવા રાષ્ટ્રીય અધ્યક્ષનો કાર્યભાર
ભારતીય જનતા પાર્ટીમાં આજે એક નવા અધ્યાયની સત્તાવાર શરૂઆત થઈ છે, જ્યાં કાર્યકારી અધ્યક્ષ નિતિન નબીનએ પક્ષના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે પદભાર સંભાળ્યો છે. દિલ્હીમાં આવેલા ભાજપના કેન્દ્રીય...
ભાજપમાં ઐતિહાસિક પરિવર્તન: નિતિન નવીન બનશે નવા રાષ્ટ્રીય અધ્યક્ષ
ભારતીય જનતા પાર્ટીના ઇતિહાસમાં 20 જાન્યુઆરી, 2026 એક મહત્વપૂર્ણ દિવસ તરીકે નોંધાવાનો છે. 45 વર્ષીય નિતિન નવીનનું પાર્ટીના આગામી રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે બિનહરીફ ચૂંટાઈ આવવું લગભગ નિશ્ચિત છે. ડિ?...
સ્ટાર્ટઅપ ડે પર PM મોદીનું સંબોધન : ‘કોઈએ તો રિસ્ક લેવું જ પડશે, નુકસાન થશે તો મારું થશે…’
દિલ્હીના ભારત મંડપમ ખાતે યોજાયેલા રાષ્ટ્રીય સ્ટાર્ટઅપ દિવસ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશભરના યુવા ઉદ્યોગસાહસિકોને સંબોધન કર્યું હતું. સ્ટાર્ટઅપ ઇન્ડિયા મિશનના 10 વર્ષની ઉજવણીના...
લાલુ પરિવારને મોટો ઝટકો : ‘લેન્ડ ફોર જોબ’ કૌભાંડમાં લાલુ સહિત 40 આરોપીઓ સામે ચાર્જ ફ્રેમ
‘લેન્ડ ફોર જોબ’ એટલે કે જમીનના બદલામાં નોકરી કૌભાંડમાં રાષ્ટ્રીય જનતા દળ (RJD)ના વડા અને પૂર્વ રેલ મંત્રી લાલુ પ્રસાદ યાદવ તથા તેમના પરિવારને મોટો કાનૂની ઝટકો લાગ્યો છે. દિલ્હીની રાઉઝ એવન્યુ ક...
દિલ્હી મસ્જિદ હિંસા કેસમાં 30 હુમલાખોરોની ઓળખ, કાશિફ-કૈફ સહિત 5ની ધરપકડ
દિલ્હીના તુર્કમાન ગેટ વિસ્તારમાં આવેલી મસ્જિદ પાસે અતિક્રમણ હટાવવાની કાર્યવાહી દરમિયાન થયેલી હિંસા મામલે દિલ્હી પોલીસે તપાસને વેગ આપ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર, હિંસામાં સામેલ આશરે 30 ?...
દિલ્હીમાં અતિક્રમણ હિંસા પહેલા સપા સાંસદ નદવી સ્થળ પર હાજર હોવાના અહેવાલ, પોલીસ મોકલી શકે સમન્સ
રાજધાની દિલ્હીના તુર્કમાન ગેટ વિસ્તારમાં આવેલી ફૈઝ-એ-ઈલાહી મસ્જિદ નજીક અતિક્રમણ હટાવવાની કાર્યવાહી દરમિયાન થયેલી હિંસા મામલે સમાજવાદી પાર્ટીના સાંસદ મોહિબુલ્લા નદવી મુશ્કેલીમાં ફસાયા ?...