નડિયાદ શહેર ભાજપ દ્વારા 47મો સ્થાપના દિવસ ઉજવાયો
ભારતીય જનતા પાર્ટીના 47મા સ્થાપના દિવસ નિમિત્તે આજે ધારાસભ્ય પંકજભાઈ દેસાઈના હસ્તે પક્ષનો ગૌરવવંતો કેસરીયો ધ્વજ લહેરાવવામાં આવ્યો હતો અને પુષ્પાંજલિ અર્પણ કરી સૌને સ્થાપના દિવસની હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. આ પ્રસંગે સંબોધન કરતાં જણાવાયું હતું કે આ કેસરીયો…










