Skip to content
બુધવાર, ઓક્ટોબર 28, 2026 Ahmedabad 34°C

ભારત

2,433 stories

હાઇવે પર મંજૂરી પ્રક્રિયા હવે સરળ : નિતિન ગડકરીએ લોન્ચ કર્યું અપગ્રેડેડ ‘રાજમાર્ગ પ્રવેશ’ પોર્ટલ

ભારતમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગોનો ઝડપી વિકાસ દેશના ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રમાં મહત્વપૂર્ણ પરિવર્તન લાવી રહ્યો છે. હાલમાં દેશનું નેશનલ હાઇવે નેટવર્ક 1.45 લાખ કિલોમીટરથી પણ વધુ વિસ્તર્યું છે. આ વિસ્તરણ સાથે હાઇવેની આસપાસ પેટ્રોલ પંપ, ઢાબા, ફૂડ કોર્ટ, આરામ કેન્દ્રો, રહેણાંક પ્રોજેક્ટ્સ અને…

· 4 min read

સુપ્રીમ કોર્ટની કડક ટિપ્પણી બાદ NCERTએ વિવાદાસ્પદ પાઠ્યપુસ્તક પરત ખેંચ્યું, માફી પણ માંગી

ધોરણ 8ના પાઠ્યપુસ્તકમાં ‘ન્યાયતંત્રમાં ભ્રષ્ટાચાર’ અંગે કરાયેલા ઉલ્લેખને લઈને દેશભરમાં ચર્ચા વચ્ચે હવે મહત્વપૂર્ણ વળાંક આવ્યો છે. ભારતની સુપ્રીમ કોર્ટ દ્વારા વાંધો ઉઠાવ્યા બાદ National Council of Educational Research and Training (NCERT) એ આ પાઠ્યપુસ્તક પરત ખેંચી લીધું છે. મુખ્ય…

· 3 min read

ફાગણી પૂનમે ડાકોર પદયાત્રાનો પ્રારંભ, ભક્તિભાવથી યાત્રિકો પગપાળા રવાના

ફાગણી પૂનમના પાવન અવસર પર અમદાવાદ થી ડાકોર રણછોડરાય મંદિર સુધી યોજાતી પ્રસિદ્ધ પદયાત્રાનો ગુરુવાર 26 ફેબ્રુઆરીથી પ્રારંભ થયો છે. ‘જય રણછોડ’ના ગગનભેદી નાદ સાથે મોટી સંખ્યામાં યાત્રિકો કાળિયા ઠાકરના ચરણોમાં શિશ નમાવવા માટે પગપાળા રવાના થઈ રહ્યા છે. આગામી દિવસોમાં આ…

· 2 min read

નેતન્યાહૂએ પીએમ મોદીને ચોંકાવ્યા, નહેરુ જેકેટ સ્ટાઈલ ભારતીય વસ્ત્રો પહેરીને ડીનર કર્યું

ભારત અને ઇઝરાયલ વચ્ચેની મિત્રતામાં એક નવો અને ભાવુક અધ્યાય ઉમેરાયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઇઝરાયલ મુલાકાત દરમિયાન સામે આવેલા કેટલાક ખાસ દ્રશ્યો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયા છે. ખાસ કરીને ડિનર પહેલા ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ દ્વારા આપવામાં…

· 3 min read

ભારતમાં ફરી OTT એપ્સ પર કાર્યવાહી, અશ્લીલ કન્ટેન્ટ મામલે 5 OTT એપ્સ પર પ્રતિબંધ

ભારતમાં ડિજિટલ પ્લેટફોર્મ પર ફેલાતી અશ્લીલ અને પોર્નોગ્રાફિક સામગ્રી સામે કડક કાર્યવાહી કરતા Ministry of Information and Broadcasting (MIB)એ મોટો નિર્ણય લીધો છે. સરકારે ઓનલાઈન પ્લેટફોર્મ પર સ્વચ્છ અને જવાબદાર કન્ટેન્ટ જાળવવાના હેતુથી 5 લોકપ્રિય OTT એપ્લિકેશનો પર તાત્કાલિક અસરથી…

· 4 min read

ભારતમાં હવે સીમ કાર્ડ વિના વોટ્સએપ નહીં ચાલે, કમ્પ્યુટર પર 6 કલાકે ઓટો-લોગઆઉટ

દેશમાં વધતા સાયબર ફ્રોડને રોકવા માટે કેન્દ્ર સરકારે મેસેજિંગ એપ્સ માટે મહત્વપૂર્ણ નિયમ લાગુ કરવાનો નિર્ણય લીધો છે. માર્ચ 2026થી WhatsApp, Telegram અને Signal જેવી એપ્લિકેશન્સ માટે SIM Binding નિયમ ફરજિયાત બનાવવામાં આવશે. આ નિયમ અમલમાં આવ્યા પછી યુઝર્સ સીમકાર્ડ…

· 3 min read

અલ્લાહાબાદ હાઈકોર્ટ : આંતરધર્મીય લિવ ઈન રિલેશનશિપ ગુનો નથી, ધર્માંતરણ વિરોધી કાયદો તેને રોકતો નથી

આંતરધર્મીય સંબંધો અને લિવ-ઈન રિલેશનશિપ અંગે ચાલી રહેલી ચર્ચાઓ વચ્ચે અલ્લાહાબાદ હાઈકોર્ટએ એક મહત્વનો ચુકાદો આપ્યો છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે Uttar Pradesh Prohibition of Unlawful Conversion of Religion Act, 2021 હેઠળ આંતરધર્મીય લગ્ન અથવા લિવ-ઈન સંબંધો પર કોઈ…

· 3 min read

કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય : હવે ‘કેરળ’ નહીં, રાજ્યને ‘કેરલમ’ તરીકે ઓળખાશે

કેન્દ્ર સરકારે દક્ષિણ ભારતના રાજ્ય Keralaનું નામ બદલીને ‘Keralam’ કરવાનો ઐતિહાસિક નિર્ણય લીધો છે. આ નિર્ણય સેવા તીર્થ કેબિનેટની પ્રથમ બેઠક દરમિયાન લેવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. મળતી માહિતી મુજબ હવે સત્તાવાર રીતે રાજ્યનું નામ ‘Kerala’ બદલે ‘Keralam’ તરીકે…

· 2 min read

અમેરિકા-ઈરાન તણાવ : ઈરાનમાં રહેલા ભારતીયોને તાત્કાલિક દેશ છોડવાની દૂતાવાસની સલાહ

અમેરિકા અને ઈરાન વચ્ચે વધતા તણાવને ધ્યાનમાં રાખીને ભારત સરકારે પોતાના નાગરિકો માટે નવી એડવાઈઝરી જાહેર કરી છે. Embassy of India, Tehran દ્વારા જાહેર કરાયેલા નિવેદનમાં ઈરાનમાં રહેલા તમામ ભારતીયોને તાત્કાલિક દેશ છોડવાની અપીલ કરવામાં આવી છે. દૂતાવાસે સ્પષ્ટ જણાવ્યું…

· 2 min read

AI ઈમ્પેક્ટ સમિટ શર્ટલેસ પ્રદર્શન કેસ : ગ્વાલિયરથી યુથ કોંગ્રેસ કાર્યકરની ધરપકડ, દિલ્હી પોલીસની મોટી કાર્યવાહી

23 ફેબ્રુઆરી 2026ના રોજ Delhi Police એ Bharat Mandapam ખાતે આયોજિત ‘AI ઈમ્પેક્ટ સમિટ’ દરમિયાન થયેલા શર્ટલેસ પ્રદર્શન કેસમાં પાંચમી ધરપકડ કરી છે. પોલીસ દ્વારા ગ્વાલિયરથી જીતેન્દ્ર યાદવની ધરપકડ કરવામાં આવી છે. આ અગાઉ કૃષ્ણા હરિ, કુંદન યાદવ, અજય કુમાર…

· 3 min read