Skip to content
બુધવાર, ઓક્ટોબર 28, 2026 Ahmedabad 31°C

ભારત

2,432 stories

અમેરિકા દ્વારા જાહેર થયેલા નકશામાં PoK અને અક્સાઈ ચીન ભારતનો ભાગ દર્શાવતા પાકિસ્તાનમાં મચ્યો હડકંપ

આંતરરાષ્ટ્રીય સ્તરે ફરી એકવાર કાશ્મીર મુદ્દે તણાવ જોવા મળ્યો છે, જ્યારે અમેરિકાના વેપાર પ્રતિનિધિના કાર્યાલય (USTR) દ્વારા શેર કરાયેલા એક નકશામાં સમગ્ર જમ્મુ-કાશ્મીર, પીઓકે (PoK) અને અક્સાઈ ચીનને ભારતના હિસ્સા તરીકે દર્શાવવામાં આવ્યા હતા. આ નકશો સોશિયલ મીડિયા પર વાયરલ…

· 3 min read

ભારતની આકાશી સુરક્ષા વધુ મજબૂત : ₹10,000 કરોડમાં S-400 માટે 288 નવી મિસાઈલો ખરીદવાની મંજૂરી

ભારતીય સંરક્ષણ મંત્રાલયની ડિફેન્સ એક્વિઝિશન કાઉન્સિલ (DAC) દ્વારા ગુરુવારે લેવામાં આવેલા નિર્ણયો દેશની રક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવાના દિશામાં ઐતિહાસિક માનવામાં આવી રહ્યા છે. બેઠક દરમિયાન અનેક મોટા સંરક્ષણ સોદાઓને મંજૂરી આપવામાં આવી, જેમાં રશિયા પાસેથી લગભગ ₹10,000 કરોડના ખર્ચે…

· 3 min read

PM મોદીએ તારિક રહેમાનને જંગી જીત બદલ પાઠવ્યા અભિનંદન

Bangladesh Nationalist Party (BNP)એ બાંગ્લાદેશમાં યોજાયેલી સંસદીય ચૂંટણીમાં ઐતિહાસિક જીત નોંધાવી છે. પાર્ટીના નેતા તારિક રહેમાનના નેતૃત્વમાં BNPએ 212 બેઠકો જીતતાં સ્પષ્ટ બહુમતી મેળવી છે. બીજી તરફ Bangladesh Jamaat-e-Islamiએ 70 બેઠકો જીતતાં રાજકીય સમીકરણોમાં મહત્વની ભૂમિકા મેળવી છે. આ પરિણામો…

· 2 min read

AMRUT 2.0 હેઠળ ગુજરાતમાં હરિત ક્રાંતિ : ₹117.56 કરોડના ખર્ચે 131 બગીચાઓનું વિકાસ, 70 બગીચાઓ પૂર્ણ

ભારતના શહેરોને જળ સુરક્ષિત અને આત્મનિર્ભર બનાવવાના ઉદ્દેશ સાથે શરૂ કરાયેલ અટલ મિશન ફોર રિજુવેનેશન એન્ડ અર્બન ટ્રાન્સફોર્મેશન 2.0 (AMRUT 2.0) યોજના હેઠળ ગુજરાતમાં શહેરી વિસ્તારોમાં ગ્રીન સ્પેસના વિકાસને નવી ગતિ મળી રહી છે. રાજ્યમાં ₹117.56 કરોડના ખર્ચે કુલ 131…

· 3 min read

UNSC અહેવાલમાં મોટો ખુલાસો : લાલ કિલ્લા હુમલા પાછળ જૈશ-એ-મોહમ્મદનો હાથ, મસૂદ અઝહર અંગે ચોંકાવનારી માહિતી

સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)ના તાજેતરના અહેવાલમાં પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ (JeM) અને તેના નેતા મસૂદ અઝહર અંગે મહત્વપૂર્ણ ખુલાસા કરવામાં આવ્યા છે. અહેવાલ મુજબ, ગત 9 નવેમ્બરે દિલ્હીના ઐતિહાસિક લાલ કિલ્લા પર થયેલા આતંકવાદી હુમલા પાછળ જૈશ-એ-મોહમ્મદનો સીધો…

· 3 min read

અમૂલની ડિજિટલ ક્રાંતિ : CM ભૂપેન્દ્ર પટેલે લોન્ચ કર્યો ‘સરલાબેન’ AI સહાયક, લાખો દૂધ ઉત્પાદકોને મળશે 24×7 માર્ગદર્શન

ભારતની સૌથી મોટી અને વિશ્વપ્રસિદ્ધ સહકારી ડેરી સંસ્થા અમૂલે ગુજરાતના દૂધ ઉત્પાદકો માટે ટેકનોલોજી આધારિત નવી પહેલ શરૂ કરી છે. 11 ફેબ્રુઆરી 2026ના રોજ આણંદ સ્થિત અમૂલ ડેરી ખાતે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ‘સરલાબેન’ નામના આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) આધારિત…

· 3 min read

SC/ST અનામતમાં ‘ક્રીમી લેયર’ મુદ્દે સુપ્રીમ કોર્ટ સખત, કેન્દ્ર સરકાર પાસે વલણ સ્પષ્ટ કરવાની માંગ

સુપ્રીમ કોર્ટે અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત જનજાતિ (ST) અનામત વ્યવસ્થામાં ‘ક્રીમી લેયર’ લાગુ કરવાની સંભાવના અંગે કેન્દ્ર સરકાર પાસે સ્પષ્ટ જવાબ માંગ્યો છે. આ મામલો અનામત નીતિમાં મહત્વપૂર્ણ પરિવર્તન લાવી શકે તેવી ચર્ચા વચ્ચે આવ્યો છે. તાજેતરની સુનાવણી દરમિયાન…

· 3 min read

ભારત-અમેરિકા ટ્રેડ ડીલ અપડેટ : વ્હાઇટ હાઉસે ફેક્ટશીટમાં ફેરફાર કર્યા, દાળ અને ડિજિટલ ટેક્સના ઉલ્લેખ દૂર

ભારત અને અમેરિકા વચ્ચે ચાલી રહેલી ટ્રેડ ડીલ ચર્ચાઓ વચ્ચે અમેરિકન પ્રશાસને મહત્વપૂર્ણ ફેરફારો સાથે નવી ફેક્ટશીટ પ્રકાશિત કરી છે. અગાઉ જાહેર કરાયેલા દસ્તાવેજમાં રહેલી કેટલીક વિગતો પર ભારતમાં રાજકીય ચર્ચા અને વિવાદ ઉભો થયો હતો, જેને ધ્યાનમાં રાખીને હવે…

· 3 min read

ભારતની બ્રિક્સ અધ્યક્ષતા હેઠળ પ્રથમ શેરપા બેઠક શરૂ, વૈશ્વિક સહયોગ માટે તૈયાર થશે નવી બ્લૂપ્રિન્ટ

ભારતે ફરી એકવાર વૈશ્વિક મંચ પર પોતાનું નેતૃત્વ મજબૂત બનાવતાં બ્રિક્સ (BRICS) અધ્યક્ષતા હેઠળ પ્રથમ શેરપા અને સોસ-શેરપા બેઠક નવી દિલ્હીમાં શરૂ કરી છે. 9 ફેબ્રુઆરીથી શરૂ થયેલી આ મહત્વપૂર્ણ ત્રણ દિવસીય બેઠક 11 ફેબ્રુઆરીએ પૂર્ણ થશે. આ બેઠક માત્ર…

· 3 min read

ફ્રાન્સ સાથે મેગા ડીલની તૈયારી : ₹3.25 લાખ કરોડમાં 114 રાફેલ જેટ ખરીદવાની યોજના

ભારતીય વાયુસેના (IAF)ની શક્તિ વધારવા માટે 114 વધુ રફાલ ફાઈટર જેટ્સ ખરીદવાનો પ્રસ્તાવ ઝડપથી આગળ વધી રહ્યો છે. અંદાજે ₹3.25 લાખ કરોડની આ ડીલ ભારતના ઈતિહાસમાં સૌથી મોટો હથિયારોનો સોદો બનવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. અહેવાલો મુજબ, આ…

· 3 min read