Skip to content
મંગળવાર, ઓક્ટોબર 27, 2026 Ahmedabad 29°C

ભારત

2,431 stories

ઈમિગ્રેશન એન્ડ ફોરેનર્સ એક્ટ લાગુ કરવાની ગૃહ મંત્રાલયની ઘોષણા

ભારતમાં ગેરકાયદેસર રીતે રહેતા વિદેશી ઘૂસણખોરો અને ઇમિગ્રેશનના કેસોને નિયંત્રિત કરવા માટે ઈમિગ્રેશન એન્ડ ફોરેનર્સ એક્ટ, 2025 (Immigration and Foreigners Act, 2025) સત્તાવાર રીતે અમલમાં આવી રહ્યો છે. ગૃહ મંત્રાલયે 1 સપ્ટેમ્બર, 2025ના રોજ આ અંગે નોટિફિકેશન જાહેર કર્યું હતું.…

· 3 min read

PM મોદીએ દેશની પ્રથમ મેડ ઇન ઇન્ડિયા સેમી કન્ડક્ટર ચિપ લૉન્ચ કરી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે મંગળવારે દિલ્હીમાં યોજાયેલા સેમિકોન ઈન્ડિયા 2025 કોન્ફરન્સમાં દેશની આર્થિક સિદ્ધિઓ અને ટેક્નોલોજીકલ પ્રગતિ અંગે મહત્વપૂર્ણ નિવેદનો આપ્યાં. પોતાના સંબોધનમાં તેમણે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા તાજેતરમાં કરવામાં આવેલા ટેરિફ સંબંધિત ટિપ્પણીઓને લઈને પરોક્ષ કટાક્ષ પણ કર્યો.…

· 3 min read

અફઘાનિસ્તાનમાં ભૂકંપનો કહેર : 800 મોત, 2800થી વધુ ઘાયલ, PM મોદીએ વ્યક્ત કર્યું શોક

અફગાનિસ્તાનમાં રવિવારની રાત્રે આવેલા 6.3ની તીવ્રતાવાળા ભૂકંપે ભયાનક તારાજી મચાવી છે. આ કુદરતી આફતમાં અત્યાર સુધીમાં 800થી વધુ લોકોના મોત થયા છે, જ્યારે 2800થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાનું અહેવાલોમાં સામે આવ્યું છે. અફગાનિસ્તાનની તાલિબાન સરકારે આ દુર્ઘટનાને…

· 2 min read

PM મોદી, પુતિન અને જિનપિંગની મુલાકાત બાદ અમેરિકાના સૂર બદલાયા

શાંઘાઈ સહયોગ સંગઠન (એસસીઓ) શિખર સંમેલનમાં ભારત, રશિયા અને ચીનના નેતાઓની ઉપસ્થિતિ ખાસ ધ્યાન ખેંચનારી રહી. ચીનના તિયાનજિન શહેરમાં યોજાયેલા આ સમિટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન અને ચીનના પ્રમુખ શી જિનપિંગ એક મંચ પર જોવા મળ્યા હતા.…

· 3 min read

1 સપ્ટેમ્બરથી ચાંદીના ઘરેણાં પર પણ હૉલમાર્ક ફરજિયાત, નિયમ બદલાયો

ભારતમાં ચાંદીના ઘરેણાં માટે સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવ્યો છે. 1 સપ્ટેમ્બર, 2025થી નવી હૉલમાર્કિંગ સિસ્ટમ લાગુ કરવામાં આવી છે, જે ગ્રાહકો માટે એક મોટો નિર્ણય સાબિત થઈ શકે છે. હાલમાં આ નિયમ ફરજિયાત નથી, પરંતુ ગ્રાહકોની ઈચ્છા…

· 3 min read

‘મુશ્કેલ સમયમાં ખભાથી ખભો મિલાવી ઊભા રહ્યા’, પુતિન સાથે મીટિંગમાં બોલ્યા PM મોદી

ચીનના તિયાનજિન શહેરમાં યોજાયેલી શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) સમિટના સમાપન પછી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચે હોટેલ રિટ્ઝ કાર્લટનમાં એક મહત્વપૂર્ણ દ્વિપક્ષીય બેઠક યોજાઈ. આ બેઠકમાં બંને નેતાઓએ આર્થિક સહયોગ, વ્યૂહાત્મક ભાગીદારી, ઊર્જા, ખાતર, સુરક્ષા,…

· 3 min read

‘ભારત કોઈને દુશ્મન નથી માનતું…’, ટેરિફ વૉર વચ્ચે રાજનાથ સિંહે અમેરિકાને સંભળાવી ખરી-ખોટી

અમેરિકા દ્વારા ભારત પર વધારાના ટેરિફ લાદવાની પ્રક્રિયા અને રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ન ખરીદવા માટેના દબાણ વચ્ચે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે વોશિંગ્ટનને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે ભારત પોતાના રાષ્ટ્રીય હિતોને કોઈપણ પરિસ્થિતિમાં સમર્પિત નથી કરતું. તેમણે જણાવ્યું કે,…

· 2 min read

અમદાવાદ SOGને વધુ એક સફળતા, દુબઈમાં રહીને સાઈબર ફ્રોડ કરનારને ઝડપ્યો

અમદાવાદ SOG (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ)ને વધુ એક મોટી સફળતા મળી છે. પોલીસે દુબઈમાં રહીને સાઈબર ફ્રોડ ચલાવતા દિલીપ ઉર્ફે મોનુ સિંધીને પકડી પાડ્યો છે. મોનુ સિંધી લાંબા સમયથી દુબઈમાં રહીને સાઈબર ગેંગ ચલાવતો હતો અને ભારતમાં લોકોને લાલચ આપી તેમના…

· 3 min read

જાપાનની ધરતી પર ગાયત્રી મંત્રના જાપ સાથે વડા પ્રધાન મોદીનું સ્વાગત

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની બે દેશોની યાત્રાના પ્રથમ તબક્કાની શરૂઆત જાપાનથી કરી છે. તેઓ શુક્રવારે (29 ઑગસ્ટ) ટોક્યો એરપોર્ટ પર ઉતર્યા ત્યારે તેમનું ભવ્ય સ્વાગત થયું. એરપોર્ટ પર ભારતીય તિરંગા લહેરાઈ રહ્યા હતા અને મોટી સંખ્યામાં ભારતીય સમુદાય એકઠો…

· 3 min read

2027 સુધી મુંબઈ-અમદાવાદ રૂટ પર દોડશે ભારતની પહેલી બુલેટ ટ્રેન: જાપાન સ્થિત ભારતીય રાજદૂત સિબી જ્યોર્જ

ભારતની પ્રથમ બુલેટ ટ્રેન યોજનાને લઈને હવે એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. અહેવાલ મુજબ, 2027 સુધીમાં મુંબઈ-અમદાવાદ વચ્ચે દેશની પહેલી બુલેટ ટ્રેન દોડતી જોવા મળશે. રિપોર્ટ અનુસાર, જાપાનમાં ભારતીય રાજદૂત સિબી જ્યોર્જે આ મુદ્દે મહત્વપૂર્ણ માહિતી આપી છે. તેમણે…

· 3 min read