click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: અફઘાનિસ્તાનમાં ભૂકંપનો કહેર : 800 મોત, 2800થી વધુ ઘાયલ, PM મોદીએ વ્યક્ત કર્યું શોક
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > અફઘાનિસ્તાનમાં ભૂકંપનો કહેર : 800 મોત, 2800થી વધુ ઘાયલ, PM મોદીએ વ્યક્ત કર્યું શોક
Gujarat

અફઘાનિસ્તાનમાં ભૂકંપનો કહેર : 800 મોત, 2800થી વધુ ઘાયલ, PM મોદીએ વ્યક્ત કર્યું શોક

Last updated: 2025/09/01 at 6:41 પી એમ(PM)
One India News Team
Share
2 Min Read
SHARE

અફગાનિસ્તાનમાં રવિવારની રાત્રે આવેલા 6.3ની તીવ્રતાવાળા ભૂકંપે ભયાનક તારાજી મચાવી છે. આ કુદરતી આફતમાં અત્યાર સુધીમાં 800થી વધુ લોકોના મોત થયા છે, જ્યારે 2800થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાનું અહેવાલોમાં સામે આવ્યું છે. અફગાનિસ્તાનની તાલિબાન સરકારે આ દુર્ઘટનાને રાષ્ટ્રીય આપત્તિ જાહેર કરી આંતરરાષ્ટ્રીય સહાયની માંગ કરી છે. ભૂકંપની અસર ખાસ કરીને કુનાર પ્રાંતમાં સૌથી વધુ જોવા મળી છે, જ્યાં અનેક ગામડા પૂરેપૂરા ખંડેરમાં પરિવર્તિત થઈ ગયા છે. નૂર ગુલ, સોકી, વાટપુર, મનોગી અને ચાપાદરે જેવા વિસ્તારોમાં પણ ભારે જાનહાનિ અને મિલકતનું નુકસાન થયું છે.

રિપોર્ટ્સ અનુસાર, આ ભૂકંપનું કેન્દ્ર જલાલાબાદ શહેરથી આશરે 27 કિલોમીટર પૂર્વ-ઉત્તર-પૂર્વમાં હતું. ભૂકંપ બાદ બીજા દિવસે પણ ઓછી તીવ્રતાવાળા ઝટકાઓ આવતા લોકોમાં દહેશત ફેલાઈ હતી. હાલ સ્થાનિક પ્રશાસન સાથે સંયુક્ત રાષ્ટ્રની રાહત ટીમો બચાવ કામગીરીમાં જોડાઈ છે. અત્યાર સુધી 40થી વધુ ફ્લાઈટ્સ મારફતે ઘાયલ લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે.

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ દુર્ઘટનાથી થયેલી જાનહાનિ પર ઊંડું શોક વ્યક્ત કર્યો છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરતાં તેમણે લખ્યું કે, “અફગાનિસ્તાનમાં આવેલા વિનાશક ભૂકંપમાં થયેલી જાનહાનિથી ખૂબ દુઃખ થયું છે. આ કપરા સમયમાં અમારા વિચારો અને પ્રાર્થનાઓ શોકગ્રસ્ત પરિવારો સાથે છે. અમે ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની પ્રાર્થના કરીએ છીએ. ભારત અફગાનિસ્તાનને શક્ય તેટલી માનવીય સહાય અને રાહત પૂરી પાડવા માટે પ્રતિબદ્ધ છે.”

Deeply saddened by the loss of lives due to the earthquake in Afghanistan. Our thoughts and prayers are with the bereaved families in this difficult hour, and we wish a speedy recovery to the injured. India stands ready to provide all possible humanitarian aid and relief to those…

— Narendra Modi (@narendramodi) September 1, 2025

આવી પરિસ્થિતિમાં અફગાનિસ્તાનને પડોશી દેશો અને આંતરરાષ્ટ્રીય સમુદાય તરફથી સહાય મળવી અત્યંત જરૂરી છે, જેથી અસરગ્રસ્ત લોકોને ફરીથી જીવન જીવવાની તાકાત મળી રહે.

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ

મહેમદાવાદ તાલુકામાં કોંગ્રેસને ઝટકો, અગ્રણીઓ ભાજપમાં જોડાયા

નડિયાદ મહાનગરપાલિકાની ચૂંટણી માટે ભાજપનું સંકલ્પ પત્ર જાહેર

અભિનેતા પ્રકાશ રાજ પર કેસ : ‘રામાયણ’ પર ટિપ્પણીથી વિવાદ, ધાર્મિક લાગણી દુભાવવાનો આરોપ

ઝારખંડમાં નક્સલ વિરુદ્ધ મોટી કાર્યવાહી : 4 કુખ્યાત નક્સલી ઠાર, કમાન્ડર સહદેવ મહતોનો અંત

TAGGED: @india, afghanistan, CM Gujarat, earthquake, guajrti news, gujarat, gujarat cm, gujarati news, international news, latest news, Narendra Modi, oneindianews, pm modi, topnews, topnewschannelinhindi, અફગાનિસ્તાન, ભારત, ભૂકંપ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team સપ્ટેમ્બર 1, 2025
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article આરોગ્ય સેવાઓ અને પોષણ પર વિશેષ પ્રાધાન્ય આપતાં નર્મદા કલેક્ટર એસ.કે.મોદી
Next Article સેન્સેક્સ 360 પોઈન્ટ વધ્યો, નિફ્ટી 24700 ને પાર, RIL, Eternal, NTPC ટોપ ગેઈનર્સ

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ
Gujarat Kheda એપ્રિલ 18, 2026
મહેમદાવાદ તાલુકામાં કોંગ્રેસને ઝટકો, અગ્રણીઓ ભાજપમાં જોડાયા
Gujarat Kheda એપ્રિલ 17, 2026
નડિયાદ મહાનગરપાલિકાની ચૂંટણી માટે ભાજપનું સંકલ્પ પત્ર જાહેર
Gujarat Kheda એપ્રિલ 17, 2026
અભિનેતા પ્રકાશ રાજ પર કેસ : ‘રામાયણ’ પર ટિપ્પણીથી વિવાદ, ધાર્મિક લાગણી દુભાવવાનો આરોપ
Gujarat એપ્રિલ 17, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?