click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: વાલોડ પોલીસ દ્વારા ચાર રસ્તા સર્કલ થી પોલીસ સ્ટેશન સુધી આરોપી નો વરઘોડો કાઢવામાં આવ્યો.
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > વાલોડ પોલીસ દ્વારા ચાર રસ્તા સર્કલ થી પોલીસ સ્ટેશન સુધી આરોપી નો વરઘોડો કાઢવામાં આવ્યો.
GujaratTapi

વાલોડ પોલીસ દ્વારા ચાર રસ્તા સર્કલ થી પોલીસ સ્ટેશન સુધી આરોપી નો વરઘોડો કાઢવામાં આવ્યો.

લૂંટ અને ધાડના ગુનાના આરોપીને જાહેરમાં ફેરવીને પોલીસે લોકોને ખાતરી આપી હતી કે આવા ગુના કરનારાઓને કડકમાં કડક સજા કરવામાં આવશે.

Last updated: 2025/03/20 at 2:30 પી એમ(PM)
One India News Team
Share
3 Min Read
SHARE

પોલીસ દ્વારા કડક સંદેશો આપવામાં આવ્યો છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો.

પોલીસની આજની આ કાર્યવાહી જોઈને વાલોડ નગરમાં ખૂબ ચર્ચા થવા પામી છે.

વાલોડ ભાવના હોટલ થી બુટવાડા જતા રોડ પાસે લૂંટની ઘટનાને અંજામ આપનાર આરોપીનું પોલીસે સરઘસ કાઢ્યું

વાલોડ ભાવના હોટલથી બુટવાડા જતા રોડ ઉપર ડીજીવીસીએલ ઓફીસના કમ્પાઉન્ડ પાસે 6 જેટલા વ્યક્તિઓએ ભેગા મળીને લૂંટની ઘટનાને અંજામ આપેલ હોય ત્યારે આ ઘટનામાં પોલીસે બે આરોપીઓને ઝડપી પાડયા હતા. અને બુધવારના રોજ સાંજે એક આરોપીઓને સાથે રાખી વાલોડ પોલીસ દ્વારા સરઘસ કાઢવામાં આવ્યું હતું.તેમજ લૂંટનું રી- કન્સ્ટ્રક્શન પણ કરવામાં આવ્યું હતું. હાલમાં થોડા દિવસ અગાઉ મૂળ તમિલનાડુના અને હાલમાં સુરત જિલ્લાના ચલથાણ ખાતે રહેતા કર્પસ્વામી અયાવું તથા શિવા સુબ્રમણી વેલુ સ્વામી એ પોતાના શેઠ પલની સ્વામીના વ્યાજના ધંધાના અલગ અલગ ધંધાર્થીઓને આપેલ વ્યાજના નાણાંની ઉઘરાણી કરવા ચલથાણ ખાતેથી યુનિકોન મોટરસાયકલ પર સવાર થઈને વાલોડ ખાતે આ વેડછી સર્કલ ખાતે આવેલા બાબા આમલેટ ની લારી તથા હોટલ હોટ ચીલી ખાતેથી નાણાની ઉઘરાણી કરી વાલોડ વેડછી સર્કલ થઈ ભાવના હોટલની સામેથી બુટવાડા ગામ તરફ જતા રોડ ઉપર સાંજના પોણા આઠ વાગ્યાના અરસામાં ડીજીવીસીએલ ઓફિસ સામેથી પસાર થઈ રહ્યા હતા. તે અરસામાં ત્રણ મોટરસાયકલ સવાર જે પૈકી R 15 , splendor તથા scooty મોપેડ ઉપર સવાર કુલ 6 અજાણ્યા ઇસમોએ કર્પસ્વામી તથા શીવા સુબ્રમણી ને રસ્તામાં રોકી ધમકી આપી હતી, તેમજ ઢીક્કા મુક્કીનો માર મારી ચપ્પુ બતાવી તેમની પાસેથી 9000 રૂપિયા રોકડા તથા ત્રણ મોબાઇલ એમ મળી કુલ કિંમત રૂપિયા 18000 રૂપિયાની લૂંટ કરી આ છ ઈસમો ત્યાંથી ફરાર થઈ ગયા હતા. ત્યારે આ લૂંટની ઘટના સામે આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. તેમજ લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. ત્યારે લૂંટના બનાવને પગલે કર્પ સ્વામી અયાવુંએ વાલોડ પોલીસ માથકે ફરિયાદ નોંધાવી હતી. જે બાદ પોલીસે પોતાના ચક્રો ગતિમાન કરી આરોપીઓ ની શોધ ખોળ હાથ ધરી હતી. જેમાં પોલીસે આ લુંટની ઘટનાને અંજામ આપનાર બે આરોપીઓને ઝડપી પાડ્યા હતા. તેમજ પ્રજામાં આ પ્રકારના તત્વોને કારણે કોઈ ડર ન રહે તે માટે વાલોડ પોલીસ દ્વારા એક આરોપીનું સરઘસ કાઢીને રી – કન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. વાલોડ નગરના વિસ્તારમાં પોલીસે આરોપીને સાથે રાખી સરઘસ કાઢ્યું હતું.

 

રિપોર્ટર-વિકાસ શાહ(તાપી)

You Might Also Like

વડાપ્રધાન મોદીએ દુનિયાના સૌથી ઉંચા રેલવે બ્રિજનું કર્યુ લોકાર્પણ, પેરિસના એફિલ ટાવર કરતા આટલી વધારે ઉંચાઇ

હવે નવા યુનિફોર્મમાં જોવા મળશે BSF જવાનો, ડિજિટલ પેટર્ન આધારે બનાવાયો ડ્રેસ, જાણો ખાસીયત

અમરનાથ યાત્રામાં કેન્દ્ર સરકારે કર્યો મોટો ફેરફાર, હવે 52 નહીં 38 દિવસ જ કરી શકશો બાબા બર્ફાનીના દર્શન

‘રાજકીય પક્ષો વચ્ચે પરસ્પર સમજણ બનેલી રહેવી જોઈએ’, RSSના વડા મોહન ભાગવતનું મોટું નિવેદન

ગુજરાતના ઇતિહાસમાં પ્રથમવાર પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓની પર્યાવરણ જાગૃતિ યાત્રા

TAGGED: oneindia, oneindianews, TAPI, tapi collector, Tapi news, tapi police, The accused's procession, the crossroads, the police station, the Valod police, topnews, ચાર રસ્તા સર્કલ, વાલોડ પોલીસ

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team માર્ચ 20, 2025
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article 20 માર્ચે જ કેમ ઉજવાય છે વિશ્વ ચકલી દિવસ? જાણો તેની પાછળનો ઇતિહાસ અને રસપ્રદ વાતો
Next Article છત્તીસગઢમાં સુરક્ષાદળોની મોટી કાર્યવાહી, બીજાપુરમાં 18, કાંકેરમાં 4 નક્સલી ઠાર માર્યા

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

વડાપ્રધાન મોદીએ દુનિયાના સૌથી ઉંચા રેલવે બ્રિજનું કર્યુ લોકાર્પણ, પેરિસના એફિલ ટાવર કરતા આટલી વધારે ઉંચાઇ
Gujarat જૂન 6, 2025
હવે નવા યુનિફોર્મમાં જોવા મળશે BSF જવાનો, ડિજિટલ પેટર્ન આધારે બનાવાયો ડ્રેસ, જાણો ખાસીયત
Gujarat જૂન 6, 2025
અમરનાથ યાત્રામાં કેન્દ્ર સરકારે કર્યો મોટો ફેરફાર, હવે 52 નહીં 38 દિવસ જ કરી શકશો બાબા બર્ફાનીના દર્શન
Gujarat જૂન 6, 2025
‘રાજકીય પક્ષો વચ્ચે પરસ્પર સમજણ બનેલી રહેવી જોઈએ’, RSSના વડા મોહન ભાગવતનું મોટું નિવેદન
Gujarat જૂન 6, 2025

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Register Lost your password?