click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: કૃષિ મહાવિદ્યાલય સદાંકૃયુ થરાદ અને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર થરાદ દ્વારા સ્વચ્છતા પખવાડીયાની ઉજવણી કરાઈ
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > કૃષિ મહાવિદ્યાલય સદાંકૃયુ થરાદ અને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર થરાદ દ્વારા સ્વચ્છતા પખવાડીયાની ઉજવણી કરાઈ
Gujarat

કૃષિ મહાવિદ્યાલય સદાંકૃયુ થરાદ અને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર થરાદ દ્વારા સ્વચ્છતા પખવાડીયાની ઉજવણી કરાઈ

Last updated: 2024/10/02 at 2:24 પી એમ(PM)
One India News Team
Share
1 Min Read
SHARE

બીજી ઓક્ટોબર ગાંધી જયંતી નિમિત્તે મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા સ્વચ્છતા હી સેવા થકી સ્વચ્છતા માટેના સ્વેચ્છિક અને સામૂહિક પ્રયાસોને મજબૂત કરવા સ્વચ્છતા હી સેવા પખવાડિયાની ઉજવણી કરવામાં આવી રહી છે, જે અંતર્ગત ગતરોજ કૃષિ મહાવિદ્યાલય થરાદના એનએસએસ યુનિટના ૧૧૦ સ્વયંસેવકો દ્વારા ઢીમા ગામની ગ્રામ પંચાયત, બસ સ્ટેન્ડ, ધરણીધર ભગવાન મંદિરની જગ્યા અને ગામની જાહેર જગ્યાએ સફાઈ કામગીરી કરી ઢીમા ગ્રામજનોને રેલી અને સુત્રોચાર દ્વારા જીવનમાં સ્વચ્છતાની અગત્યતા અને તેનાથી આપણું ગામ ગોકુળિયું ગામ કેવી રીતે બને તે અંતર્ગત સ્વભાવ, સ્વચ્છતા, સંસ્કાર સ્વચ્છતા અંગે પ્રોગ્રામ કોઓર્ડીનેટર પ્રો. એમ.પી. ચૌધરી દ્વારા વ્યાખ્યાન આપવામાં આવ્યુ હતું અને સ્વચ્છતાના શપથ લેવડાવ્યા હતા. વધુમાં આ સ્વચ્છતા કાર્યક્રમમાં જોડાયેલ ગ્રામજનોને પ્રસંગોચિત માર્ગદર્શન ડૉ. વી.કે. પટેલ દ્વારા આપવામાં આવેલ અને આ સફાઈ અભિયાનનો કાર્યક્રમ સફળતાપૂર્વક ઉજવાય તે માટે કૃષિ મહાવિદ્યાલય થરાદના આચાર્ય ડૉ. આર.એલ. મીના અને કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વડા પ્રો. પી.બી. સિંહના માર્ગદર્શન હેઠળ આયોજન કરવામાં આવ્યું હતું.

 

 

રિપોર્ટર-અરવિંદ પૂરોહિત (વાવ)

You Might Also Like

એર ઈન્ડિયા AI-171 વિમાન દુર્ઘટનાના એક વર્ષ બાદ પણ ‘અજાણ્યા પુરુષ’ની ઓળખ રહસ્યમય રહી છે

‘4 ભારતીય નાવિકોના મોત’ના વાયરલ દાવા પર MEAનું મોટું નિવેદન, ‘ફેક ન્યૂઝ’ ગણાવી કર્યો ખુલાસો

‘₹370 બિરયાની’ વિવાદમાં કોમેડિયન પ્રણિત મોરેએ માફી માંગી, કહ્યું – ‘હું આ નફરતને પાત્ર છું’

અમદાવાદમાં ₹82.60 કરોડનું વર્લ્ડ ક્લાસ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનશે, કોમનવેલ્થ ગેમ્સને ધ્યાનમાં રાખીને AMCની મોટી યોજના

વાવ થરાદ જિલ્લાના થરાદ ખાતે વિધાનસભા અધ્યક્ષના હસ્તે ‘એક પેડ માઁ કે નામ’ અભિયાન અંતર્ગત ‘અર્બન વન કવચ’નું ખાતમુહૂર્ત કરાયું

TAGGED: cleanliness, Disposition, Kendra Tharad, Krishi Mahavidyalaya, Krishi Vigyan, oneindia, oneindianewsgujarat, ritual cleanliness, Sadankriyu Tharad, The cleanliness fortnight, Tribute to Mahatma Gandhi, કૃષિ મહાવિદ્યાલય સદાંકૃયુ થરાદ, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team ઓક્ટોબર 2, 2024
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article એબીવીપી દ્વારા થરાદની મોડેલ સ્કૂલના ઉચ્ચત્તર માધ્યમિક વિભાગમાં કેમ્પસ કારોબારી કરાઈ
Next Article પાન અને ગુટખા ખાધા પછી રસ્તા પર થૂંકનારા લોકોની તસવીરો અખબારોમાં પ્રકાશિત’, નીતિન ગડકરીએ કેમ કહ્યું આવું?

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

એર ઈન્ડિયા AI-171 વિમાન દુર્ઘટનાના એક વર્ષ બાદ પણ ‘અજાણ્યા પુરુષ’ની ઓળખ રહસ્યમય રહી છે
Ahmedabad Gujarat જૂન 13, 2026
‘4 ભારતીય નાવિકોના મોત’ના વાયરલ દાવા પર MEAનું મોટું નિવેદન, ‘ફેક ન્યૂઝ’ ગણાવી કર્યો ખુલાસો
Gujarat જૂન 13, 2026
‘₹370 બિરયાની’ વિવાદમાં કોમેડિયન પ્રણિત મોરેએ માફી માંગી, કહ્યું – ‘હું આ નફરતને પાત્ર છું’
Gujarat જૂન 13, 2026
અમદાવાદમાં ₹82.60 કરોડનું વર્લ્ડ ક્લાસ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનશે, કોમનવેલ્થ ગેમ્સને ધ્યાનમાં રાખીને AMCની મોટી યોજના
Ahmedabad Gujarat જૂન 13, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?