ભીમપોર ગામના સરપંચ દ્વારા ગામની પ્રાથમિક શાળામાં વ્યસન મુક્તિ માટેના બેનરો મારીને વ્યસન મુક્તિ માટેનું અભિયાન તો શરૂ કર્યું પણ પોતાના જ ગામમાં મોટા પાયે દેશી દારૂનું વેચાણ થાય છે આવા દેશી દારૂ ના અડ્ડાઓ બંધ કરાવવા માટેનું અભિયાન ક્યારે શરૂ કરાવશે ?
પોતાના જ ગામમાં દેશી દારૂ બનાવવા માટેનો દેશી ગોળ અને અવસરનો પણ વેચાણ ચાલે છે તે પણ ક્યારે બંધ કરાવશે ?
વાલોડ તાલુકાના ભીમપોર ગામના સરપંચ દ્વારા વ્યસન મુક્તિ માટે શાળામાં અભિયાન તો શરૂ કર્યું પણ ગામમાં વેચાતા દેશી દારૂના વેચાણ નું દુષણ ક્યારે બંધ કરાવશે..
પોતાના જ ગામમાં દેશી દારૂ બનાવવા માટેનો દેશી ગોળ અને અવસરનો પણ વેચાણ ચાલે છે તે પણ ક્યારે બંધ કરાવશે ?
દેશી દારૂ ના દૂષણથી ગામનું યુવાધન બરબાદ થઈ રહ્યું છે તે ક્યારે બંધ કરાવશે ?
ભીમપોર ગામની મધ્યમાં આવેલ બસ સ્ટેન્ડ જાણે દેશી દારૂ પીવા વાળા માટે નો એક અડ્ડો બની ગયો હોય તેમ ખૂબ મોટા પ્રમાણમાં દેશી દારૂની કોથળીઓ ત્યાં જોવા મળે છે.
આ બધું સરપંચ જાણતા હોવા છતાં કેમ બંધ કરાવવા માટે કોઈ પગલા લેતા નથી ???