click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: ગ્રામજનોની ભાવના સાથેના આત્મનિર્ભર હણોલથી પ્રભાવિત થયાં કેન્દ્રીય મંત્રી શિવરાજસિંહ ચૌહાણ
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Bhavnagar > ગ્રામજનોની ભાવના સાથેના આત્મનિર્ભર હણોલથી પ્રભાવિત થયાં કેન્દ્રીય મંત્રી શિવરાજસિંહ ચૌહાણ
BhavnagarGujarat

ગ્રામજનોની ભાવના સાથેના આત્મનિર્ભર હણોલથી પ્રભાવિત થયાં કેન્દ્રીય મંત્રી શિવરાજસિંહ ચૌહાણ

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાના નેતૃત્વમાં યોજાયેલ ગ્રામસભામાં જોડાયાં મહાનુભાવો

Last updated: 2026/01/16 at 11:40 એ એમ (AM)
One India News Team
Share
3 Min Read
SHARE

ગુજરાતના ગૌરવરૂપ અને ગ્રામજનોની ભાવના સાથેના આત્મનિર્ભર હણોલથી કેન્દ્રીય મંત્રી શિવરાજસિંહ ચૌહાણ પ્રભાવિત થયાં અને ગામની એકતાને બિરદાવી. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાના નેતૃત્વમાં યોજાયેલ ગ્રામસભામાં વિવિધ ક્ષેત્રના મહાનુભાવો જોડાયાં. અહીંયા કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણિયા, રાજ્યના મંત્રી જીતુભાઈ વાઘાણી અને શ્રેષ્ઠીઓની વિશેષ ઉપસ્થિતિ રહી.

ગામડાના વિકાસ વડે જ રાષ્ટ્રનો વિકાસ થઈ શકે જેનો પ્રારંભ ગોહિલવાડના હણોલ ગામમાં થયો છે. કેન્દ્રીય મંત્રી શિવરાજસિંહ ચૌહાણ આત્મનિર્ભર હણોલ મહોત્સવમાં પ્રથમ દિવસે ઉપસ્થિત રહ્યાં અને ગામની સાંસ્કૃતિક ગતિવિધિ નિહાળી તેમાં સહભાગી પણ થયાં.

ગુજરાતના ગૌરવરૂપ અને ગ્રામજનોની ભાવના સાથેના આત્મનિર્ભર હણોલથી કેન્દ્રીય મંત્રી શિવરાજસિંહ ચૌહાણ પ્રભાવિત થયાં અને ગામની એકતાને બિરદાવી. રાષ્ટ્રને મહાત્મા ગાંધી અને સરદાર પટેલ આપનાર આ ગુજરાતમાં આ ગામમાં સાથી મંત્રી મનસુખ માંડવિયાના નેતૃત્વ દિશાને બિરદાવી. તેઓએ કહ્યું કે માત્ર સરકારના પૈસાથી નહી ગ્રામજનોની ભાવનાથી થયેલ આ કાર્યમાં ગામની એક એક વ્યક્તિ અને એક એક વૃક્ષમાં પણ આત્મનિર્ભર સંવેદના સુર સંભળાઈ રહેલ છે.

મનસુખ માંડવિયાના નેતૃત્વ સાથે અંહીંના ગ્રામવિકાસ સંદર્ભે તેઓએ કહ્યું કે માટીમાં પ્રતિભાની યોગ્યતાઓ રહેલી હોય છે, જેને સુવિધાની આવશ્યકતા હોય છે, જે અહીંયા પૂર્ણ થતાં પરિણામ સાંપડ્યું છે. અહીં શિક્ષણ, કૃષિ, સ્વચ્છતા વગેરે સાથે વિવિધ ઉપક્રમ દ્વારા નિર્માણ થયેલ વિકાસ ઘટકોનો ઉલ્લેખ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ કરનાર હોવાનું ઉમેર્યું અને સૌને અભિનંદન પાઠવ્યા.

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાના નેતૃત્વમાં હણોલમાં યોજાયેલ આ ગ્રામસભામાં વિવિધ ક્ષેત્રના મહાનુભાવો જોડાયાં. તેઓએ કરેલ પ્રાસંગિક વાતમાં સૌના સાથ અને સૌના વિકાસ એ મુખ્ય સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અભિગમ મુજબ હણોલ વિકસી રહ્યાનું અને તેમાં સહયોગી એક એક વ્યક્તિ પરિવાર કોઈ વર્ગ કે જ્ઞાતિ ભેદભાવ વગર સહયોગી અને સહભાગી બની રહ્યાનો પણ અહોભાવ પ્રગટ કર્યો અને પંથકના ગામોમાં શરૂ થયેલ આ કાર્યો સાનંદ ઉલ્લેખ કર્યો.

અહીંયા કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણિયાએ આત્મનિર્ભર ગામનું આ ઉત્તમ ઉદાહરણ ગણાવી સૌને અભિનંદન પાઠવ્યા અને ગામડાની પરંપરાનું નિરૂપણ આકર્ષક રહ્યાનું જણાવ્યું.

રાજ્યના મંત્રી જીતુભાઈ વાઘાણીએ આદર્શ ગામની સંકલ્પના અહીંયા સાકાર થયાનું જણાવી કોઈની નજર ન લાગી જાય તેમ હળવી વાત કરી. તેઓએ રાજ્ય સરકાર દ્વારા અહીંયાની ઉપલબ્ધિ અનુકૂળતા મુજબ વિશેષ કૃષિ પ્રકલ્પ કરવા પણ જાહેરાત કરી.

આ પ્રસંગે રાજ્યસભા સાંસદ ગોવિંદભાઈ ધોળકિયા સહિત વિવિધ ક્ષેત્રના અગ્રણીઓએ પ્રસન્નતા વ્યક્ત કરી.

પ્રારંભે ગામમાંથી રંગદર્શી વાતાવરણ સામૈયા સાથે જુવારા યાત્રા યોજાઈ હતી.

આ ગ્રામસભા અગાઉ વિકાસ કામોના ઉપક્રમો યોજાયાં તથા કેન્દ્રીય મંત્રી શિવરાજસિંહ ચૌહાણના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવેલ.

કાર્યક્રમમાં તૃષા મોરડિયાએ શબ્દોથી સૌનું સ્વાગત કર્યું હતું.

આ ગ્રામસભા સંચાલનમાં દેવેન્દ્રભાઈ ત્રિવેદી રહ્યા.

 

મૂકેશ પંડિત (ભાવનગર)

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો

“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર

ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું

ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ

મહેમદાવાદ તાલુકામાં કોંગ્રેસને ઝટકો, અગ્રણીઓ ભાજપમાં જોડાયા

TAGGED: @india, Bhavnagar, Breaking news, Chief Minister Shivraj Singh Chauhan, Dr. Mansukh Mandvia, gujarat, Gujarat state, gujarati news, latest news, MP Nimuben Bambhaniya, Narendra Modi, news channel in india, oneindianews, oneindianewsgujarat, pm modi, Politics, self-reliant farming, top news channel, topnews, topnewschannelinindia, Union Minister Shivraj Singh, Villagers, કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણિયા, કેન્દ્રીય મંત્રી શિવરાજસિંહ ચૌહાણ, ગુજરાત, ગોહિલવાડના હણોલ ગામ, મંત્રી મનસુખ માંડવિયા, મહાત્મા ગાંધી, રાજ્ય સરકાર, રાજ્યના મંત્રી જીતુભાઈ વાઘાણી, સરદાર પટેલ

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team જાન્યુઆરી 16, 2026
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article સોશિયલ મીડિયામાં કથિત કવિ અક્ષય દવેની ભગવાન શ્રી કૃષ્ણ પર વિવાદાસ્પદ પોસ્ટ
Next Article હણોલમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ પ્રારંભ કરાવી કપિલદેવે ક્રિકેટની લીધી મોજ

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો
Ahmedabad Gujarat એપ્રિલ 18, 2026
“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ
Gujarat Kheda એપ્રિલ 18, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?