કપડાં ફાડી, વાળ કાપી મહિલા ને બે રહેમીથી ઢોર માર મારવામાં આવ્યો હતો..
લાકડી અને હોકી સ્ટીકના હુમલામાં હાથે ફ્રેક્ચર થયું..
સામાજિક કાર્યકર લાલસીંગ ગામીતના પત્ની શોભનાબેન ગામીતે ઉર્મિલાબેન ની મોપેડ આગળ આવી રોક્યા હતા..
સોનગઢ તાલુકા પંચાયત ની મહિલા સભ્ય પર હુમલો કરનાર બે ઝડપાયાં..
શોભનાબેન એ ઉર્મિલાબેન ને તું મારા પતિ સાથે કેમ અનૈતિક સબંધ રાખે છે .? તેમ કહી મારવાનું શરૂ કર્યું હતું.
શોભના બેનના પુત્ર એ પણ લાકડાના દંડા થી માર મારવાનું શરૂ કર્યું હતું..
સોનગઢ પોલીસે માતા પુત્ર અને અન્ય બે મહિલાઓ સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.