click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: વિશ્વ સંવાદ કેન્દ્ર ગુજરાત દ્વારા પોતાની આગવી પરંપરા અનુસાર દેવર્ષિ નારદ પત્રકાર સન્માન સમારોહ
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > વિશ્વ સંવાદ કેન્દ્ર ગુજરાત દ્વારા પોતાની આગવી પરંપરા અનુસાર દેવર્ષિ નારદ પત્રકાર સન્માન સમારોહ
Gujarat

વિશ્વ સંવાદ કેન્દ્ર ગુજરાત દ્વારા પોતાની આગવી પરંપરા અનુસાર દેવર્ષિ નારદ પત્રકાર સન્માન સમારોહ

આ વર્ષે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના અખિલભારતીય સહપ્રચાર પ્રમુખ શ્રી પ્રદીપજી જોશીના અધ્યક્ષ સ્થાને યોજાયો. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ગુજરાત વિદ્યાપીઠના કુલ પતિ ડો. હર્ષદભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

Last updated: 2025/06/02 at 11:33 એ એમ (AM)
One India News Team
Share
2 Min Read
SHARE

આ કાર્યક્રમમાં અગ્રલિખિત પત્રકાર બંધુઓને દેવર્ષિ નારદ પત્રકાર સન્માનથી સન્માનિત કરવામાં આવ્યાં.

પ્રિન્ટ મિડિયા – શ્રી પરાગ દવે (PTI)

ઇલેક્ટ્રોનિક મિડિયા – શ્રી દીક્ષિત સોની (Zee 24 Kalak)

વેબ મિડિયા – શ્રી મનોજ કારીયા (દિવ્ય ભાસ્કરડિજિટલ)

રેડિયો જર્નાલિઝમ – RJપૂજા (Radio City)

વિશેષ સન્માન – શ્રી કૃષ્ણકાંત ઉનડકટ (સંદેશ સમાચાર પત્ર)

 

આ અવસરે શ્રી પ્રદીપજી જોશીએ પોતાના ઉદબોધનમાં કહ્યું કે નારદજી કયારેય જનસ્તુતિની વાત નથી, જનસ્તુતિ એટલે જનતાને જે સારું લાગે તે આપવું. પરંતુ નારદજીના બધાજ પ્રસંગોમાં જનહિતની જ વાત થઈ છે. નારદજી ખુબજ વ્યાપક સંપર્ક રાખતા હતા અને વ્યાપક દૃષ્ટિ થી તે પ્રત્યેક વસ્તુને જોતાં હતા. નારદજી આજે પણ આપણી સામે એક આદર્શ તરીકે છે.

તેમણે કહ્યું કે જનહિતનું કામ જે લોકોને કરવું છે. તેમણે સમાજના સાતત્ય સાથે સારા વિષય લઈને કામ કરવા વાળું વર્ગ નિર્માણ કરવાની દૃષ્ટિથી વિશ્વ સંવાદ કેન્દ્ર દ્વારા દેવર્ષી નારદ સન્માનની કલ્પના કરવામાં આવી છે. આજે દેશભરમાં આની આવશ્યકતા પણ છે. સમાજની સામે જે અલગ અલગ પ્રકારના સંઘર્ષ અત્યારે દેખાય છે એવા સમયમાં જનપ્રબોધન અતિઆવશ્યક છે. પત્રકારિતા આજે વિચારવાની દિશા નક્કી કરે છે પરંતુ આ કાર્યપ્રમાણિકતા થી નથી થઇ રહ્યું. આજે આપણા વિચારવાની પ્રક્રિયાને પણ પ્રભાવિત કરવામાં આવે છે.

આ અવસરે કાર્યક્રમના મુખ્ય અતિથિ શ્રીહર્ષદભાઈ પટેલે (કુલપતિ, ગુજરાત વિદ્યાપીઠ)કહ્યું કે જવાબદાર પત્રકારત્વ એટલે શું ? તો વિશ્વ સંવાદમાં જેનું કેન્દ્ર હોય એ જવાબદાર પત્રકારત્વ. એટલે ગાંધીજીનું પત્રકારત્વ, સંવાદિતાનું પત્રકારત્વ,સ્વતંત્રતાનું પત્રકારત્વ,આત્મસન્માનનું પત્રકારત્વ, સ્વતંત્ર વાણીનું પત્રકારત્વ. જ્યાં રાષ્ટ્ર હિત, સાંસ્ક્રુતિક સંરક્ષણ, સકારાત્મક ભૂમિકા, જનચેતનાના કામો અને મૂલ્યોના રક્ષણ કાજે જે પોતાના વ્યવસાયને સમર્પિત હોય અને રાષ્ટ્રીય પત્રકારત્વ તરીકે આપણે મૂલવીએ છીએ.

દેવર્ષિ નારદ પત્રકાર સન્માનના કાર્યક્રમની શરૂઆતમાં મંચસ્થ મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું ત્યારબાદ આ પ્રસંગે આગંતુકોનું સ્વાગત કરતાં વિશ્વ સંવાદ કેન્દ્રના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી વિજયભાઈ ઠાકરે નારદ જયંતિએ પત્રકારોનું સન્માન શા માટે તે વિશે જણાવ્યું હતું. કાર્યક્રમના અંતમાં શ્રી પ્રદીપભાઇ જૈન (ટ્રસ્ટી,વિશ્વ સંવાદ કેન્દ્ર) દ્વારા આભારવિધિ કર્વમાં આવી.

આ કાર્યક્રમમાંરાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ગુજરાત પ્રાંતપ્રચાર પ્રમુખ શ્રી તેજસભાઈ પટેલ,ગુજરાત પ્રાંતસહ પ્રચાર પ્રમુખ શ્રી જયમિનભાઈ ગજ્જર, કર્ણાવતી મહાનગરના મા. સંઘચાલક શ્રી મહેશભાઈ પરીખ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

You Might Also Like

આવકવેરા વિભાગે ITR-1, ITR-4 માટે આ ખાસ સુવિધા પૂરી પાડી છે, સંપૂર્ણ વિગતો તપાસો

કૈલાશ માનસરોવર યાત્રામાં આવતા ઓમ પર્વતનું રહસ્ય શું છે? જાણો તેનું ધાર્મિક મહત્વ

‘ભારતે 48 કલાકની લડાઈ 8 કલાકમાં જ પૂર્ણ કરી લીધી’, CDS અનિલ ચૌહાણનું મોટું નિવેદન

ભારતની તાકાતમાં વધારો: સ્વદેશી તેજસ Mk-1A ફાઈટર જેટ આ મહિને વાયુસેનાને મળશે

રાજસ્થાન બનશે ‘સ્વદેશી શસ્ત્રો’નું હબ: ‘મૅડ ઇન રાજસ્થાન’ બ્રાન્ડથી સેના વધુ થશે સશક્ત

TAGGED: Breaking news, CM Gujarat, Devarshi Narad Journalist, Gujarat news, harshad patel, news channel in india, oneindianews, rss, RSS cheif, RSS chief Mohan Bhagwat, World Dialogue Centre Gujarat, અખિલ ભારતીય સહપ્રચાર પ્રમુખ, ગુજરાત વિદ્યાપીઠ, ડો. હર્ષદભાઈ પટેલ, દેવર્ષિ નારદ પત્રકાર, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, વિશ્વ સંવાદ કેન્દ્ર ગુજરાત, શ્રી પ્રદીપજી જોશી

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team જૂન 2, 2025
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article નરેન્દ્ર મોદી વિચાર મંચની ગુજરાત પ્રદેશ ટીમમાં તાપીના ૪ યુવાનોની નિમણુંક
Next Article ધાર્મિક પરેડમાં ભાગ નહીં લેનારા સેનાના ખ્રિસ્તી અધિકારીની બરતરફી યોગ્ય : HC

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

આવકવેરા વિભાગે ITR-1, ITR-4 માટે આ ખાસ સુવિધા પૂરી પાડી છે, સંપૂર્ણ વિગતો તપાસો
Gujarat જૂન 3, 2025
કૈલાશ માનસરોવર યાત્રામાં આવતા ઓમ પર્વતનું રહસ્ય શું છે? જાણો તેનું ધાર્મિક મહત્વ
Gujarat જૂન 3, 2025
‘ભારતે 48 કલાકની લડાઈ 8 કલાકમાં જ પૂર્ણ કરી લીધી’, CDS અનિલ ચૌહાણનું મોટું નિવેદન
Gujarat જૂન 3, 2025
ભારતની તાકાતમાં વધારો: સ્વદેશી તેજસ Mk-1A ફાઈટર જેટ આ મહિને વાયુસેનાને મળશે
Gujarat જૂન 3, 2025

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Register Lost your password?