આમણીયા જૂથ ગ્રામ પંચાયતમાં આસોપાલવ ગામ પણ આવે છે.
મતગણતરીમાં ભારે રસાકસી બાદ બાપુભાઈનો સરપંચ તરીકે વિજય થયો હતો
સરપંચ તરીકે ચૂંટાયા બાદ ગામમાં બાકી રહેલા વિકાસના કામોને પ્રાથમિકતા આપી ઝડપથી કાર્ય પૂર્ણ કરવામાં આવશે એમ જણાવ્યું હતું.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel
🔗 https://youtube.com/@user-oneindianews?feature=shared