લાલકૃષ્ણ અડવાણીને ભારતના સર્વોચ્ય નાગરિક પુરસ્કાર ભારત રત્નથી સન્માનિત કરવામાં આવશે કેન્દ્રની મોદી સરકારે ભાજપના દિગ્ગજ નેતા અને ભૂતપૂર્વ નાયબ વડા પ્રધાન લાલકૃષ્ણ અડવાણીને ભારત રત્નથી સન્માનિત કરવાની જાહેરાત કરી છે. આ જાણકારી ખુદ PM મોદીએ આપી હતી લાલકૃષ્ણ અડવાણીને ભારત રત્ન એનાયત થયાના સમાચાર મળતા જ તેઓ ભાવુક થઇ ગયા હતા. લાલ કૃષ્ણ અડવાણીની પહેલી ઝલક સામે આવી છે. જેમાં તેઓ હાથ જોડીને લોકો અને મીડિયાનું અભિવાદન કરતા જોવા મળે છે.
આજે હું મારી માતાને સૌથી વધુ મિસ કરી રહી છું
લાલ કૃષ્ણને ભારત રત્ન આપવાની જાહેરાત બાદ પ્રતિભા અડવાણીએ કર્યુ કે આખો પરિવાર ખૂબ જ ખુશ છે આજે હું મારી માતાને સૌથી વધુ મિસ કરી રહી છું. દાઇના જીવનમાં માતાનો કાળો ઘણો મોટો રહ્યો છે. દાદા (અડવાણીજી) ખૂબ ખુરા છે હું વડાપ્રધાન મોદીનો આભાર માનું છુ હકીકતમાં લાલકૃષ્ણ અડવાણીને એ જ વર્ષે ભારત રત્નથી સન્માનિત કરવામાં આવી રહ્યા છે જ્યારે રામ મંદિરનું ઉદ્ધારન થયું હતું લાલકૃષ્ણ અડવાણીએ 1990માં રામ મંદિરનો મુદ્દો ઉઠાવવા માટે રામ સ્થયાત્રા કરી હતી.
#WATCH दिल्ली: भाजपा के वरिष्ठ नेता लालकृष्ण आडवाणी को भारत रत्न देने की घोषणा पर उनकी बेटी प्रतिभा आडवाणी ने कहा, "…जीवन भर वे(लालकृष्ण आडवाणी) कम शब्दों वाले इंसान रहे लेकिन स्वाभाविक तौर पर उनकी आंखों में आंसू थे। इस बात की संतुष्टी और खुशी दोनों है कि उन्होंने अपना पूरा… pic.twitter.com/fTHAYw70Rp
— ANI_HindiNews (@AHindinews) February 3, 2024
આઝાદી પછી તેમનો આખો પરિવાર પાકિસ્તાનથી ભારત આવી ગયો
જ્યારે પ્રતિભા અડવાણીને પૂછવામાં આવ્યું કે ભારત રતાથી સન્માનિત થવાના સમાયાર સાંભળ્યા બાદ લાલકૃષ્ણ અડવાણીની પ્રતિક્રિયા શું છે? આ પ્રશ્નનો જવાબ આપતાં તેમણે કર્યુ “જ્યારે મેં છલ (લાલ કૃષ્ણ અડવાણી)ને કશું ત્યારે તેઓ ખૂબ જ ખુરા હતા. તેમણે કહ્યું કે તેમણે પોતાનું આખું જીવન દેશની સેવામાં વિતાવ્યું છે અને તે દેશના આભારી છે
કરાચીમાં થયો હતો જન્મ, રાજકીય સફર રસપ્રદ રહી છે
96 વર્ષીય લાલકૃષ્ણ અડવાણીનો જન્મ 1927માં પાકિસ્તાનના કરાચીમાં થયો હતો. તેમની રાજકીય સકર રસપ્રદ રહી 1947માં જ તેઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવક બન્યા અને સ્વતંત્રતા સંગ્રામમાં પણ સક્રિય હતા. આઝાદી પછી તેમનો બાખો પરિવાર પાકિસ્તાનથી ભારત આવી ગયો અહીં તેઓ પહેલા જનસંઘમાં જોડાયા પછી દૌનંધ્યાળ ઉપાધ્યાય અને અરલ બિહારી વાજપેથીની સાથે જનતા પાર્ટીમાં મહત્વપૂર્ણ જવાબદારીઓ નિભાવતા આ કટોકટી પછી તેઓ ભારતીય જનતા પાર્ટીના સ્થાપક સભ્ય બન્યા 1980માં તેઓ પ્રથમ વખત ભારતના ગૃહમંત્રી બન્યા હતા તેઓ જૂન 2002 થી મે 2004 સુધી અટલ બિહારી વાજપેયીની સરકાર દરમિયાન દેશના નાયબ વડાપ્રધાન હતા