Skip to content
સોમવાર, નવેમ્બર 23, 2026 Ahmedabad 28°C

ઓડ ખાતે ધારાસભ્ય ગોવિંદભાઈ પરમાર દ્વારા રસ્તાનું લોકાર્પણ તેમજ વિપક્ષના ૫ સભ્યો ભાજપમાં જોડાયા

ઓડ ખાતે ધારાસભ્ય ગોવિંદભાઈ પરમાર દ્વારા રસ્તાનું લોકાર્પણ તેમજ વિપક્ષના ૫ સભ્યો ભાજપમાં જોડાયા

ઉમરેઠના ધારાસભ્ય ગોવિંદભાઈ પરમારના હસ્તે કોંગ્રેસમાં ચૂંટાયેલા સભ્યો ભગવતીબેન ધુળાભાઈ ઠાકોર,ભુલાભાઈ લલ્લુભાઈ ઠાકોર, માનાભાઈ શંકરભાઈ પરમાર,લીલાબેન સંજયભાઈ,પિન્કીબેન મિથુનભાઈ પરમાર, પ્રશાંતભાઈ વિનુભાઈ પટેલ તેમજ કાર્યકર્તા વિધિસર રીતે ભાજપમા જોડાયા. પૂર્ણિમાચોક થી નવાપુરા ગેટ સુધીનો નવો RCC રોડ અંદાજીત ૬૦ લાખ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલ રોડનું લોકાર્પણ ધારાસભ્યના હસ્તે કરવામા આવ્યું.

આ પ્રસંગે સંજયભાઈ મોદી , ગોપાલસિહ રાવલજી,વિમલભાઈ પટેલ,ભરતભાઈ પટેલ,હર્ષભાઈ શહેરાવાળા,સંજયભાઈ પટેલ, હસમુખભાઈ મકવાણા, રુદ્દદત સેલત, હર્ષદભાઈ પરમાર,હિરેનભાઈ,બાબુ ખાલોટીયા,દિલીપભાઈ તથા ઓડ ભાજપ સંગઠનના તમામ હોદ્દેદારો,વડીલો,યુવાનો, નગરજનો આ પ્રસંગે હાજર રહ્યા હતા .

 

 

 

 

રિપોર્ટર-ભાવેશ સોની(આણંદ)

Filed under Anand Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.