click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: ગઇકાલે આંધ્ર પ્રદેશના સુપ્રસિદ્ધ તિરુપતિ બાલાજી મંદિર ખાતે દર્શન કરી પ્રથમ જ્યોતિર્લિંગ અને પવિત્ર યાત્રાધામ સોમનાથ ખાતે સહ પરિવાર દેવાધિદેવ મહાદેવની પૂજા અર્ચના કરતાં કેન્દ્રીય ગૃહ મંત્રીશ્રી અમિતભાઈ શાહ
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > ગઇકાલે આંધ્ર પ્રદેશના સુપ્રસિદ્ધ તિરુપતિ બાલાજી મંદિર ખાતે દર્શન કરી પ્રથમ જ્યોતિર્લિંગ અને પવિત્ર યાત્રાધામ સોમનાથ ખાતે સહ પરિવાર દેવાધિદેવ મહાદેવની પૂજા અર્ચના કરતાં કેન્દ્રીય ગૃહ મંત્રીશ્રી અમિતભાઈ શાહ
Gujarat

ગઇકાલે આંધ્ર પ્રદેશના સુપ્રસિદ્ધ તિરુપતિ બાલાજી મંદિર ખાતે દર્શન કરી પ્રથમ જ્યોતિર્લિંગ અને પવિત્ર યાત્રાધામ સોમનાથ ખાતે સહ પરિવાર દેવાધિદેવ મહાદેવની પૂજા અર્ચના કરતાં કેન્દ્રીય ગૃહ મંત્રીશ્રી અમિતભાઈ શાહ

Last updated: 2024/06/01 at 6:18 પી એમ(PM)
One India News Team
Share
1 Min Read
SHARE

ગઇકાલે આંધ્ર પ્રદેશના સુપ્રસિદ્ધ તિરુપતિ બાલાજી મંદિર ખાતે દર્શન કરી આજરોજ પ્રથમ જ્યોતિર્લિંગ અને પવિત્ર યાત્રાધામ સોમનાથ ખાતે સહ પરિવાર દેવાધિદેવ મહાદેવની પૂજા અર્ચના કરી દેશ તેમજ ગુજરાતના નાગરિકોની સુખાકારીની મંગલકામના વ્યક્ત કરતાં કેન્દ્રીય ગૃહ તેમજ સહકાર મંત્રીશ્રી અમિતભાઈ શાહ

ગાંધીનગર વિસ્તારમાં ફેલાયેલા કોલેરાના ઉપદ્રવને નાથવા યુદ્ધના ધોરણે જરૂરી અટકાયતી પગલાં લેવા કલેકટરશ્રીને સૂચના આપતા શ્રી અમિતભાઇ શાહ

ગાંધીનગર લોકસભા ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રીશ્રી અમિતભાઈ શાહે લોકસભા ચુંટણીના અંતિમ તબક્કાના પ્રચારની પૂર્ણાહુતિ બાદ ગતરોજ તેમના ધર્મપત્ની શ્રીમતી સોનલબેન શાહ સાથે આંધ્ર પ્રદેશના સુપ્રસિદ્ધ તિરુપતિ બાલાજી મંદિર ખાતે દર્શન કર્યા હતાં તેમજ આજરોજ પ્રથમ જ્યોતિર્લિંગ અને પવિત્ર યાત્રાધામ સોમનાથ ખાતે સહ પરિવાર દેવાધિદેવ મહાદેવની પૂજા અર્ચના કરી દેશ તેમજ ગુજરાતના નાગરિકોની સુખાકારીની મંગલકામના કરી હતી.

આ ઉપરાંત, શ્રી શાહે ગાંધીનગર વિસ્તારમાં ફેલાયેલા કોલેરાના ઉપદ્રવને નાથવા યુદ્ધના ધોરણે જરૂરી અટકાયતી પગલાં લેવા કલેકટરશ્રીને સૂચના આપી હતી. તેઓએ ગાંધીનગર વિસ્તારમાં કોલેરગ્રસ્ત વિસ્તારમાં તકેદારીના પગલાં લઈ રોગચાળાને તાત્કાલિક કાબૂમાં કરવા તેમજ અસરગ્રસ્તોને યોગ્ય સારવાર મળી રહે તે સુનિશ્ચિત કરવા વહીવટી તંત્રને સુદ્રઢ અને પરિણામલક્ષી આયોજન સાથે સતત કાર્યરત કરવા અંગે જરૂરી દિશા નિર્દેશ પણ આપ્યા હતાં.

 

 

રિપોર્ટર-શૈશવ રાવ નર્મદા 

You Might Also Like

અજય રાય વિરુદ્ધ FIR : પીએમ મોદી અંગે અભદ્ર ટિપ્પણી મામલે મહોબામાં કેસ નોંધાયો

ગ્રીન કાર્ડ નિયમોમાં મોટો ફેરફાર : ભારતીયો માટે અમેરિકામાં સ્થાયી થવું બન્યું વધુ મુશ્કેલ

નવી દિલ્હી બેઠક : અમેરિકી વિદેશ મંત્રી માર્કો રૂબિયોએ વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી

પહલગામ આતંકી હુમલો : NIAની ચાર્જશીટમાં પાકિસ્તાન કનેક્શનનો ખુલાસો, લાહોરથી સંચાલન કરતો હતો સાજિદ જટ

થાઈલેન્ડ જવા માગતા લોકોને ઝટકો, સ્થાનિક સરકારે 60 દિવસની વિઝા ફ્રી એન્ટ્રી બંધ કરી

TAGGED: Andhra Pradesh, Jyotirlinga and Puja to Devadhidev Mahadev, Narmada, Narmada Collector, Narmada news, narmada police, Tirupati Balaji temple, Union Home Minister Amit Shah

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team જૂન 1, 2024
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article શિવભદ્રસિંહજી ગોહિલની ચિરવિદાયથી રાજવી પરિવાર સાથે ગોહિલવાડને પડી ખોટ
Next Article દિનાંક 01 જુન 2024 શનિવારે ક્રિસ્ટલ ઇન્ટરનેશનલ સ્કુલ, લુણાવાડા ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સંઘ શિક્ષા વર્ગ પ્રથમ વર્ષનો સાર્વજનિક સમારોપ કાર્યક્રમ યોજાયો

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

અજય રાય વિરુદ્ધ FIR : પીએમ મોદી અંગે અભદ્ર ટિપ્પણી મામલે મહોબામાં કેસ નોંધાયો
Gujarat મે 23, 2026
ગ્રીન કાર્ડ નિયમોમાં મોટો ફેરફાર : ભારતીયો માટે અમેરિકામાં સ્થાયી થવું બન્યું વધુ મુશ્કેલ
Gujarat મે 23, 2026
નવી દિલ્હી બેઠક : અમેરિકી વિદેશ મંત્રી માર્કો રૂબિયોએ વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી
Gujarat મે 23, 2026
પહલગામ આતંકી હુમલો : NIAની ચાર્જશીટમાં પાકિસ્તાન કનેક્શનનો ખુલાસો, લાહોરથી સંચાલન કરતો હતો સાજિદ જટ
Gujarat મે 23, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?