Skip to content
મંગળવાર, નવેમ્બર 24, 2026 Ahmedabad 20°C

બે દિવસ અગાઉ થયેલ વકીલ પર હુમલા ના અનુસંધાને વકીલ મંડળ રેન્જ IG ગૌતમ પરમાર ને મળ્યુ , IG એ મળવાનિકના પડતા મામલો વધુ ગરમાયો

બે દિવસ અગાઉ થયેલ વકીલ પર હુમલા ના અનુસંધાને વકીલ મંડળ રેન્જ IG ગૌતમ પરમાર ને મળ્યુ , IG એ મળવાનિકના પડતા મામલો વધુ ગરમાયો

 

વકીલ ઉપર હુમલા ની ઘટના બાદ આઠ કલાક બાદ પોલીસ દ્વારા FIR લેવામાં આવી હતી અને બચાવા ગયેલ અન્ય ચાર વકીલો પર લાગેલ આરોપ સામે ભાવનગર વકીલ મંડળ રેલી કાઢી રેન્જ IG ગૌતમ પરમાર ને મળવા પોહચ્યાં હતા , IG દ્વારા વકીલો ને મળવાની ના પડતા મામલો વધુ બગડ્યો હતો .

વકીલ મંડળ પ્રમુખ હિરેન જાનીએ જણાવ્યું કે કાયદો અને વ્યવસ્થા ભાવનગર વધુ ને વધુ કથળતી જાય છે , પોલીસ પેહલા ફરિયાદ નથી લેતા અને પછી વકીલો ઉપર ખોટી FIR કરી કાયદાના લીરા ઉડાડી રહી છે .

બાઈટ ૧ : હિરેન જાની , પ્રમુખ , બાર એસોસિયેશન ભાવનગર

 

બાઈટ ૨ : ગૌતમ પરમાર રેન્જ IG ભાવનગર

 

રિપોર્ટર-સિદ્ધાર્થ ગોઘારી( ભાવનગર)

Filed under Bhavnagar Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.