Skip to content
સોમવાર, નવેમ્બર 23, 2026 Ahmedabad 30°C

૪ ગુજરાત ગર્લ્સ બટાલિયન એન.સી.સી. આણંદ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરાઇ

૪ ગુજરાત ગર્લ્સ બટાલિયન એન.સી.સી. આણંદ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરાઇ

તા.૫ જૂન સમગ્ર વિશ્વમાં પર્યાવરણ દિવસ તરીકે ઉજવાય છે. ૪ ગુજરાત ગર્લ્સ બટાલિયન એન.સી.સી. આણંદ દ્વારા વિવિધ શાળા તથા કોલેજની કેડેટ વિદ્યાર્થિનીઓ, એ.એન.ઓ., ઓફિસર તથા સ્ટાફ સાથે મળીને કુલ ૩૩૦ એ છોડ ને ઘર આંગણ, શાળા, કોલેજમાં રોપા – છોડની વહેચણી કરી, ખાડો કરી રોપ્યા અને તેનું જતન કરવાની જવાબદારી પણ ઉઠાવી હતી. આ ઉપરાંત પોસ્ટર બનાવવા, નિબંધ લેખન, તેમજ ઓનલાઇન ટાઈડ ટરનર નોંધણી કરાવી ભાગ લેવો વગેરે પ્રવૃત્તિ કરવામાં આવી હતી.

આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ૪ ગુજરાત ગર્લ્સ બટાલિયન એન.સી.સી. આણંદ અને તેમના એ .એન. ઓ., કેર ટેકર તેમજ સ્ટાફનાં સંયુક્ત પ્રયાસ થકી આયોજિત કરવામાં આવ્યો હતો.

 

 

 

રિપોર્ટર-ભાવેશ સોની(આણંદ)

Filed under Anand Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.