શનિ રવિ અને રજાના દિવસોએ ગેરકાયદેસર બાંધકામ કરાઈ રહ્યુ હતુ..
થોડા દિવસો પહેલા વ્યારા નગરના જાગૃત યુવકો દ્વારા વિરોધ કરતા ઇન્ચાર્જ કલેકટર દ્વારા બાંધકામ અટકાવવામાં આવ્યું હતું..
ગેરકાયદેસર બાંધકામ તોડવાના આદેશને પગલે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે વહીવટી તંત્ર દ્વારા બાંધકામ દૂર કરવાનું શરૂ કરાયું…