આણંદ આઝાદ મેદાન પાસે આવેલ જલારામ બાપાના મંદિરમાં 225મી જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી હતી તેમજ દાતાશ્રી દ્વારા હવન કરવામા આવ્યું હતુ જયાં મોટી સંખ્યામાં દર્શનાર્થીઓએ દર્શન અને પ્રસાદ નો લાભ લીધો હતો.
મંદિર કમિટી દ્વારા સવારથી દર્શન કરવા આવતા દર્શનાર્થીઓ માટે બુંદી ગાંઠિયા તેમજ ખમણના પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. સાંજે મહાઆરતી નું પણ આયોજન કરવામાં આવેલ છે.
રિપોર્ટર -ધનંજય શુક્લ( ઉમરેઠ)