Skip to content
સોમવાર, નવેમ્બર 23, 2026 Ahmedabad 28°C

આણંદમાં રાષ્ટ્રીય મિલ્ક ડે ની ઉજવણી કરવામાં આવી

આણંદમાં રાષ્ટ્રીય મિલ્ક ડે ની ઉજવણી કરવામાં આવી

ડોક્ટર વર્ગીસ કુરિયનના જન્મદિવસ નિમિતે આણંદ અમૂલ ડેરી ખાતે સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું. સાયકલ રેલી IRMA કેમ્પસ થી શરૂ થઇ 20 કિમી અંતર કાપી અમૂલ ડેરી ખાતે તેનુ સમાપન થયુ હતું. આ સાયકલ રેલીમાં 650 સાયકલ સવારોએ ભાગ લીધો હતો તેમજ અમૂલના ઇન્ચાર્જ સાયકલ રેલીના સભ્યો દ્વારા ડોક્ટર કુરિયનને પુષ્પગુચ્છ અર્પણ કરી નેશનલ મિલ્ક ડે ની સૌને શુભેચ્છા પાઠવી હતી.

 

 

રિપોર્ટર -ધનંજય શુક્લ( ઉમરેઠ)

Filed under Anand Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.