ગૌવંશના અવશેષો મળી આવતા આજુબાજુના ગામોમાં વાત વાયુવેગે ફેલાતા લોક ટોળું જગ્યા ઉપર આવી પહોંચ્યું
ગૌવંશના અવશેષોની જાણ થતા હિન્દુ સમાજ સખત શબ્દોમાં વિરોધ કરે છે…
વાલોડ પોલીસે જાણવા જોગ ફરિયાદ દાખલ કરી fsl ની ટીમ ને બોલાવી …
Fsl દ્વારા નમૂના લઈ પરીક્ષણ હેઠળ મોકલવાની કામગીરી હાથ ધરાઈ..
Fsl ના રિપોર્ટ બાદ શંકાસ્પદ ગૌવંશ ના અંશ ની પુષ્ટિ થશે કે ગૌવંશ છે કે અન્ય જાનવર …