Skip to content
સોમવાર, નવેમ્બર 23, 2026 Ahmedabad 24°C

સ્વિટ્ઝરલેન્ડમાં પ્રાકૃતિક સૌંદર્ય વચ્ચે મોરારિબાપુનાં વ્યાસાસને રામકથા

સ્વિટ્ઝરલેન્ડમાં પ્રાકૃતિક સૌંદર્ય વચ્ચે મોરારિબાપુનાં વ્યાસાસને રામકથા

સ્વિટ્ઝરલેન્ડમાં પ્રાકૃતિક સૌંદર્ય વચ્ચે મોરારિબાપુનાં વ્યાસાસને રામકથા લાભ મળનાર છે. દાવોસમાં આગામી શનિવારથી પ્રારંભ થશે.

મોરારિબાપુનાં વ્યાસાસને પ્રદેશ, દેશ અને વિશ્વમાં સનાતન રામકથા ગાન થઈ રહ્યું છે, ત્યારે શનિવાર તા.૧૯થી રવિવાર તા.૨૭ દરમિયાન સ્વિટ્ઝરલેન્ડમાં પ્રાકૃતિક સૌંદર્ય વચ્ચે ભાવિક શ્રોતાઓને લાભ મળનાર છે.

સ્વિટ્ઝરલેન્ડમાં દાવોસમાં આગામી શનિવારથી રામકથા પ્રારંભ થશે. આ રામકથા લાભ લેવાં ગુજરાત સહિત ભારતીય અને વિદેશ સ્થિત શ્રોતાઓ જોડાનાર છે.

 

મૂકેશ પંડિત (ભાવનગર)

Filed under Bhavnagar Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.