click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: બોઇંગના તમામ વિમાનોમાં ફ્યુલ સ્વિચની તપાસ પૂર્ણ, એર ઇન્ડિયાએ કહ્યું- કોઈ સમસ્યા ન મળી
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > બોઇંગના તમામ વિમાનોમાં ફ્યુલ સ્વિચની તપાસ પૂર્ણ, એર ઇન્ડિયાએ કહ્યું- કોઈ સમસ્યા ન મળી
Gujarat

બોઇંગના તમામ વિમાનોમાં ફ્યુલ સ્વિચની તપાસ પૂર્ણ, એર ઇન્ડિયાએ કહ્યું- કોઈ સમસ્યા ન મળી

Last updated: 2025/07/22 at 6:26 પી એમ(PM)
One India News Team
Share
1 Min Read
SHARE

એર ઇન્ડિયાએ તમામ બોઇંગ 787 અને બોઇંગ 737 વિમાનોના ફ્યુલ કંટ્રોલ સ્વિચ (FCS) લોકિંગ મિકેનિઝમની તપાસ સફળતાપૂર્વક પૂર્ણ કરી છે. 14 જુલાઈ 2025ના રોજ ડીજીસીએ (DGCA) દ્વારા જારી કરાયેલા નિર્દેશોનું પાલન કરતા, એર ઇન્ડિયાએ જણાવ્યું કે તમામ નિરીક્ષણોમાં કોઈ ખામી મળી નથી. આ તપાસ 12 જુલાઈથી શરૂ કરવામાં આવી હતી અને નિર્ધારિત સમયમર્યાદામાં પુરી થઈ હતી.

એર ઇન્ડિયા વિમાન દુર્ઘટના બાદ DGCAએ સમગ્ર દેશમાં કાર્યરત બોઇંગ વિમાનોના FCS સિસ્ટમની તપાસનો આદેશ આપ્યો હતો. હાલમાં મળેલા 15 પાનાના પ્રાથમિક રિપોર્ટમાં ખુલાસો થયો હતો કે ટેક ઑફ પછી માત્ર એક સેકન્ડમાં એન્જિનમાં ફ્યુલ પૂરું પાડતી સ્વિચ બંધ થઈ ગઈ હતી, જેના કારણે વિમાનનું સંતુલન બગડી ગયું.

Air India has completed precautionary inspections on the locking mechanism of Fuel Control Switch (FCS) on all Boeing 787 and Boeing 737 aircraft in its fleet. Read more here:https://t.co/o42N9sMzFD

— Air India (@airindia) July 22, 2025

આ દુર્ઘટના 12 જૂનના રોજ અમદાવાદમાં બની હતી. એર ઇન્ડિયાની લંડન જતી ફ્લાઇટ AI-171 બપોરે 1:38 વાગ્યે ઊડી હતી અને માત્ર બે મિનિટમાં જ 1:40 વાગ્યે BJ મેડિકલ કોલેજની હોસ્ટેલ ઇમારત સાથે અથડાઈ હતી. આ ભયાનક અકસ્માતમાં વિમાનમાં સવાર 241 મુસાફરોમાંથી 240 લોકોના મૃત્યુ થયા હતા, જ્યારે એકમાત્ર મુસાફર બચી ગયો હતો. ઉપરાંત ઇમારતમાં હાજર અને આસપાસના 19 લોકો પણ અકસ્માતમાં મોતને ભેટ્યા હતા.

You Might Also Like

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો

“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર

ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું

ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ

મહેમદાવાદ તાલુકામાં કોંગ્રેસને ઝટકો, અગ્રણીઓ ભાજપમાં જોડાયા

TAGGED: air india, Boeing aircraft, FCS, Fuel switch inspection completed, gujarati news, latest news, news channel in india, oneindianews, એર ઇન્ડિયા, એર ઇન્ડિયા ક્રેશ, ફ્યુલ કંટ્રોલ સ્વિચ, ફ્યુલ સ્વિચની તપાસ પૂર્ણ, બોઇંગ 737, બોઇંગ 787

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team જુલાઇ 22, 2025
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article 6 દાયકાની સેવાના બાદ વાયુસેનાનું મિગ-21 ફાઈટર જેટ સપ્ટેમ્બરમાં નિવૃત્ત થશે
Next Article રાજ્યસભાના ઉપસભાપતિ હરિવંશ નારાયણે રાષ્ટ્રપતિ મુર્મૂ સાથે કરી મુલાકાત

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો
Ahmedabad Gujarat એપ્રિલ 18, 2026
“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ
Gujarat Kheda એપ્રિલ 18, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?