click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: જીવન કેળવણી માટે સહયોગી બનવા પર ભાર મૂકતા મુક્તાનંદજી બાપુ
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Bhavnagar > જીવન કેળવણી માટે સહયોગી બનવા પર ભાર મૂકતા મુક્તાનંદજી બાપુ
BhavnagarGujarat

જીવન કેળવણી માટે સહયોગી બનવા પર ભાર મૂકતા મુક્તાનંદજી બાપુ

કુંભણમાં મહાનુભાવોની ઉપસ્થિતિમાં કન્યા છાત્રાલય ઉદ્ઘાટન અને કુમાર છાત્રાલય ખાતમુહૂર્ત સમારોહ.

Last updated: 2025/07/29 at 12:27 પી એમ(PM)
One India News Team
Share
2 Min Read
SHARE

જયપ્રકાશ નારાયણ સ્મારક સંસ્થા કુંભણ દ્વારા કન્યા છાત્રાલય ઉદ્ઘાટન અને કુમાર છાત્રાલય ખાતમુહૂર્ત સમારોહ પ્રસંગે જીવન કેળવણી માટે સહયોગી બનવા પર ભાર મૂકતા મુક્તાનંદજી બાપુએ રાજીપો વ્યક્ત કર્યો.

ભાવનગર જિલ્લાનાં કુંભણ ગામે સ્વર્ગસ્થ જડીબેન વિઠ્ઠલભાઈ વાઘાણી વિદ્યાલયમાં કન્યા છાત્રાલય ઉદ્ઘાટન અને કુમાર છાત્રાલય ખાતમુહૂર્ત સમારોહ મુક્તાનંદજી બાપુનાં અધ્યક્ષસ્થાને ગત રવિવારે યોજાઈ ગયો.

જયપ્રકાશ નારાયણ સ્મારક સંસ્થા કુંભણ દ્વારા યોજાયેલ આ સમારોહમાં આશિર્વચન પાઠવતાં મુક્તાનંદજી બાપુએ મૂલ્યોની વાત કરી જીવન કેળવણી માટે સહયોગી બનવા પર ભાર મૂકતા રાજીપો વ્યક્ત કર્યો.

આ સમારોહમાં કન્યા છાત્રાલય નૂતન ભવન લોકાર્પણ કરતાં રાજ્યસભા સાંસદ નરહરિભાઈ અમીન તથા મહિલા અગ્રણી જેનીબેન ઠુંમર સાથે મહેમાન રહેલાં ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી તથા ભિખાભાઈ બારૈયા, અગ્રણી પ્રવિણભાઈ રાઠોડ અને લોકભારતી વિશ્વવિદ્યાલય સણોસરાનાં વિશાલભાઈ ભાદાણી દ્વારા ખુશી વ્યક્ત કરવામાં આવી અને ગ્રામ્ય વિસ્તારમાં થયેલ આ શૈક્ષણિક સુવિધાને અને દાતાઓને બિરદાવી લાભ લેવા અનુરોધ કરેલ. આ પ્રસંગે પોલીસ અધિકારીઓ મિહિરભાઈ બારૈયા તથા મનીષભાઈ ઠાકરની ઉપસ્થિતિ રહી હતી.

સંસ્થાનાં પ્રમુખ નાનુભાઈ વાઘાણીએ ગ્રામ્યવિસ્તારમાં કેળવણી માટેનાં પોતાનાં અભિગમ સંદર્ભે ઉલ્લેખ કરી દાતા સહયોગીઓ પ્રત્યે લાગણી વ્યક્ત કરી હતી.

મહાનુભાવોની ઉપસ્થિતિમાં યોજાયેલ આ સમારોહ પ્રસંગે આચાર્ય પ્રતાપસિંહ ચૌહાણ દ્વારા આવકાર ઉદ્બોધન થયેલ. મહાશંકરભાઈ પંડ્યાનાં માર્ગદર્શન સાથે વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ થયેલ. હિતેન્દ્રભાઈ વાઘાણીએ આભાર વિધિ કરેલ. સમગ્ર સમારોહ સંચાલનમાં જીતુભાઈ મકવાણા રહ્યાં હતાં.

આ શૈક્ષણિક સમારોહમાં આસપાસનાં પંથકનાં સામાજિક, રાજકીય અગ્રણીઓ અને કાર્યકર્તાઓ સાથે વાલીઓ મોટી સંખ્યામાં જોડાયાં હતાં.

 

મૂકેશ પંડિત (ભાવનગર)

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો

“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર

ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું

ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ

મહેમદાવાદ તાલુકામાં કોંગ્રેસને ઝટકો, અગ્રણીઓ ભાજપમાં જોડાયા

TAGGED: Bhavnagar district, bhavnagar news, Education, gujarat cm, Gujarat news, gujarati news, latest news, Muktanandji Bapu, news channel in india, oneindianews, top news channel, કન્યા છાત્રાલય, જયપ્રકાશ નારાયણ સ્મારક સંસ્થા, જીવન કેળવણી, ભાવનગર જિલ્લા, મુક્તાનંદજી બાપુ, શૈક્ષણિક સમારોહ

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team જુલાઇ 29, 2025
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article સનાતન સંસ્થા તરફ થી અમદાવાદ ખાતે ‘અતીતના આશિર્વદ સેવા ટ્રસ્ટ’ ના વૃદ્ધાશ્રમમાં વસ્ત્ર વિતરણનો કાર્યક્રમ આયોજિત
Next Article તુલસીદાસજી જન્મભૂમિ રાજાપુરમાં તુલસી જન્મોત્સવનો પ્રારંભ

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો
Ahmedabad Gujarat એપ્રિલ 18, 2026
“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ
Gujarat Kheda એપ્રિલ 18, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?