click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: ઓપરેશન સિંદૂરની સફળતા બાદ BJPની નવી પહેલ, દેશભરમાં ‘તિરંગા યાત્રા’નું આયોજન કરવાની કરી જાહેરાત
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > ઓપરેશન સિંદૂરની સફળતા બાદ BJPની નવી પહેલ, દેશભરમાં ‘તિરંગા યાત્રા’નું આયોજન કરવાની કરી જાહેરાત
Gujarat

ઓપરેશન સિંદૂરની સફળતા બાદ BJPની નવી પહેલ, દેશભરમાં ‘તિરંગા યાત્રા’નું આયોજન કરવાની કરી જાહેરાત

ભારતીય જનતા પાર્ટી (BJP) એ ઓપરેશન સિંદૂર (Operation Sindoor)ની ભવ્ય સફળતાની યાદમાં દેશભરમાં 10 થી 14 ઓગસ્ટ 2025 દરમિયાન 'તિરંગા યાત્રા'નું આયોજન કરવાની જાહેરાત કરી છે.

Last updated: 2025/07/30 at 4:51 પી એમ(PM)
One India News Team
Share
3 Min Read
SHARE

ભારતીય જનતા પાર્ટી (BJP)એ દેશના ગૌરવ અને સશસ્ત્ર દળોની શૌર્યગાથાને ઉજવવા માટે એક વિશાળ રાષ્ટ્રીય અભિયાન ‘તિરંગા યાત્રા’નું આયોજન કર્યું છે, જે 10 ઓગસ્ટથી 14 ઓગસ્ટ 2025 સુધી સમગ્ર દેશમાં યોજાશે. આ યાત્રા ખાસ કરીને ઓપરેશન સિંદૂરની ભવ્ય સફળતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા અને રાષ્ટ્રીય એકતા તેમજ દેશભક્તિની ભાવનાને મજબૂત બનાવવા માટે આયોજિત કરવામાં આવી રહી છે.

ઓપરેશન સિંદૂર ભારત માટે માત્ર એક સૈન્ય કાર્યવાહિ નહોતું, પરંતુ એક મજબૂત સંદેશ હતું કે ભારત હવે આતંકવાદ સામે શૂન્ય સહનશીલતાની નીતિ અપનાવ્યું છે. 22 એપ્રિલ 2025ના રોજ જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા દુશ્મન દેશના પ્રેરિત ઘાતકી આતંકી હુમલામાં 26 નિર્દોષ લોકોના બલીદાન બાદ 7 મેના રોજ ભારતે “ઓપરેશન સિંદૂર” શરૂ કર્યું. આ ઓપરેશન દરમ્યાન ભારતીય સશસ્ત્ર દળોએ પાકિસ્તાન અને પાકિસ્તાન દ્વારા ઓક્યુપાઇડ કાશ્મીર (PoK)માં સ્થિત આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવીને ભારે નુકસાન પહોંચાડ્યું હતું. ચાર દિવસ સુધી ચાલેલી આ કાર્યવાહી ભારતની રાષ્ટ્રીય સુરક્ષા અંગેની દૃઢતા અને વિશ્વસનીય સામર્થ્યનું ઉદાહરણ બની રહી છે.

આવા સમયમાં, BJP દ્વારા આયોજિત ‘તિરંગા યાત્રા’ દેશવાસીઓમાં રાષ્ટ્રીય ગૌરવની લાગણી જગાડશે. યાત્રામાં પાર્ટીના કાર્યકરો સિવાય પણ સામાન્ય નાગરિકો, સામાજિક કાર્યકરો, યુવાનો, ભૂતપૂર્વ સૈનિકો તથા વિવિધ ક્ષેત્રોના અગ્રણી લોકોએ જોડાવાનું નક્કી કર્યું છે. યાત્રા દરમિયાન દેશભરના ગામ-શહેરોમાં બાઇક રેલી, જાહેર સભાઓ, રાષ્ટ્રીય ધ્વજવંદન કાર્યક્રમો અને શૌર્ય ગીતોની ગુંજ સાંભળવા મળશે. દરેક ભાગમાં યાત્રાની આગવી ઓળખ રહેશે, પરંતુ દરેક જગ્યાએ ત્રિરંગાની શોભા અને દેશભક્તિના ઉત્તેજક દ્રશ્યો જોવા મળશે.

યાત્રાનો મુખ્ય હેતુ ઓપરેશન સિંદૂરની તટસ્થ અને રાષ્ટ્રીય મૂલ્ય આધારિત વાતચીતને દરેક નાગરિક સુધી પહોંચાડવાનો છે. BJPએ સ્પષ્ટ રીતે જણાવ્યું છે કે આ કાર્યક્રમનો કોઈ પણ પ્રકારનો રાજકીય હેતુ નથી, પણ માત્ર રાષ્ટ્રીય ગૌરવ અને સૈનિકોના બલિદાનને સમર્પિત છે.

આ ઉપરાંત, 13 થી 15 ઓગસ્ટ દરમિયાન ‘હર ઘર તિરંગા’ અભિયાનનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ અભિયાન હેઠળ લોકોને તેમના ઘરો પર રાષ્ટ્રધ્વજ લહેરાવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે, જેથી દેશભક્તિની ભાવના ઘરમાં ઘરમાં પ્રસરે.

આ રીતે તિરંગા યાત્રા માત્ર યાત્રા નહીં રહે, પરંતુ તે એક રાષ્ટ્રીય અનુરણન બની રહેશે, જે ભારતના સુરક્ષાબળોના બલિદાન, સામર્થ્ય અને દેશના દરેક નાગરિકની એકતા માટેની પ્રતિબદ્ધતાનું પ્રતિનિધિત્વ કરશે.

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો

“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર

ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું

ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ

મહેમદાવાદ તાલુકામાં કોંગ્રેસને ઝટકો, અગ્રણીઓ ભાજપમાં જોડાયા

TAGGED: 'Har Ghar Triranga', BJP, bjp government, Breaking news, gujarat cm, latest news, news channel, news channel in india, oneindianews, Operation Sindoor, Operation Sindoor news, Tiranga Yatra, top news channel, ઓપરેશન સિંદૂર, તિરંગા યાત્રા, ભવ્ય તિરંગા યાત્રા, ભારત, ભારતીય જનતા પાર્ટી, ભારતીય સશસ્ત્ર દળો, હર ઘર તિરંગા

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team જુલાઇ 30, 2025
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article અમરેલી પંથકમાં 2 સિંહબાળના મોત, ભેદી રોગચાળાની આશંકા
Next Article વર્લ્ડ ચેમ્પિયનશિપની સેમિફાઇનલમાં પાકિસ્તાન સાથે મેચ નહીં રમે ભારત

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો
Ahmedabad Gujarat એપ્રિલ 18, 2026
“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ
Gujarat Kheda એપ્રિલ 18, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?