ભારે વરસાદ અને આગાહી સંદર્ભે આગામી ગુરુવારે ટીંબી સ્થિત સ્વામી નિર્દોષાનંદજી માનવસેવા સંસ્થાનો યોજાનાર પંચ સહસ્ત્રદિન મહોત્સવ મુલતવી રખાયો છે.
ગોહિલવાડની સુપ્રસિધ્ધ ટીંબી સ્થિત સ્વામી નિર્દોષાનંદજી માનવસેવા (હોસ્પિટલ) સંસ્થાનો આગામી ગુરુવારે યોજાયેલ પંચ સહસ્ત્રદિન માનવસેવા મહાયજ્ઞ મહોત્સવ હાલ મુલતવી રાખવાની જાહેરાત થઈ છે.
ભારે વરસાદ અને આગાહી સંદર્ભે ગુરુવાર તા. ૩૦નો આ સમારોહ હાલ રદ્દ કરાયો છે, જેનું આગામી આયોજન હવે પછી નક્કી થયે જણાવાશે.
મૂકેશ પંડિત
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel