click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: પંજાબમાં બબ્બર ખાલસા આતંકી મોડ્યુલનો પર્દાફાશ : 4ની ધરપકડ, અઢી કિલો RDX જપ્ત
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > પંજાબમાં બબ્બર ખાલસા આતંકી મોડ્યુલનો પર્દાફાશ : 4ની ધરપકડ, અઢી કિલો RDX જપ્ત
Gujarat

પંજાબમાં બબ્બર ખાલસા આતંકી મોડ્યુલનો પર્દાફાશ : 4ની ધરપકડ, અઢી કિલો RDX જપ્ત

ભારતના 77મા પ્રજાસત્તાક પર્વ પહેલાં પંજાબ પોલીસે આતંકી ષડ્યંત્રને નિષ્ફળ બનાવતા મોટી સફળતા મેળવી છે.

Last updated: 2026/01/24 at 11:56 એ એમ (AM)
One India News Team
Share
2 Min Read
SHARE

ભારતના 77મા પ્રજાસત્તાક પર્વ પહેલાં પંજાબ પોલીસે સમયસર કાર્યવાહી કરીને એક મોટા આતંકી ષડ્યંત્રને નિષ્ફળ બનાવ્યું છે, જેને સુરક્ષા એજન્સીઓ માટે મહત્વપૂર્ણ સફળતા માનવામાં આવી રહી છે. પંજાબ પોલીસના સ્ટેટ સ્પેશિયલ ઓપરેશન સેલ (SSOC)એ પ્રતિબંધિત આતંકી સંગઠન બબ્બર ખાલસા ઇન્ટરનેશનલ (BKI) સાથે જોડાયેલા બે અલગ-અલગ આતંકવાદી મોડ્યુલોનો પર્દાફાશ કરીને હોશિયારપુર જિલ્લામાંથી ચાર આતંકીઓની ધરપકડ કરી છે.

ધરપકડ કરાયેલા આરોપીઓમાં દિલજોત સિંઘ સૈની, હરમન ઉર્ફે હેરી, અજય ઉર્ફે મેહરા અને અર્શદીપ સિંઘ ઉર્ફે અર્શ કંડોલાનો સમાવેશ થાય છે. ગુપ્તચર માહિતીના આધારે હોશિયારપુર પોલીસ અને જલંધર કાઉન્ટર ઇન્ટેલિજન્સની સંયુક્ત ટીમે આ ચોક્કસ ઓપરેશનને અંજામ આપ્યો હતો. આતંકીઓ પાસેથી અઢી કિલોગ્રામ જેટલું ઘાતક RDX, એક IED, બે પિસ્તોલ અને જીવતા કારતૂસો જપ્ત કરવામાં આવ્યા છે.

Punjab | Hoshiarpur Police in a joint operation with Counter Intelligence, Jalandhar busted a terror module of the banned outfit Babbar Khalsa International (BKI) and recovered one IED (2.5 kg RDX) and two pistols along with cartridges from four operatives. The module was being… pic.twitter.com/uhuOrDjhqh

— ANI (@ANI) January 24, 2026

પ્રારંભિક તપાસમાં ખુલાસો થયો છે કે આ આતંકી મોડ્યુલ યુએસએમાં બેઠેલા BKI હેન્ડલર્સ દ્વારા સંચાલિત હતું અને જપ્ત કરાયેલા વિસ્ફોટકનો ઉપયોગ પ્રજાસત્તાક દિવસની ઉજવણી દરમિયાન ટાર્ગેટેડ આતંકી હુમલા માટે થવાનો હતો. પંજાબ પોલીસના ડીજીપીના જણાવ્યા મુજબ આ કાર્યવાહી પાકિસ્તાન સ્થિત ISI સમર્થિત આતંકી નેટવર્ક સામે મોટી સિદ્ધિ છે અને રાજ્યની આંતરિક સુરક્ષા માટે ગંભીર ખતરો ટાળવામાં આવ્યો છે.

આ મામલે ગઢશંકર પોલીસ સ્ટેશનમાં અનલોફુલ એક્ટિવિટીઝ (પ્રિવેન્શન) એક્ટ (UAPA) તથા એક્સપ્લોસિવ સબ્સ્ટન્સ એક્ટ હેઠળ FIR નોંધાઈ છે અને તપાસને વધુ વિસ્તૃત કરી ISI દ્વારા પ્રાયોજિત આતંકવાદી અને ગુનાહિત નેટવર્કના તમામ કડીઓ તોડવા માટે પોલીસ દ્વારા કડક કાર્યવાહી ચાલુ રાખવામાં આવી છે.

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

ઘૂસણખોરી પર અમિત શાહનો કડક સંદેશ : “દરેક ઘૂસણખોરને દેશ બહાર હાંકી કાઢવામાં આવશે”

ભોપાલ ટ્વિશા શર્મા મોત કેસમાં મોટો વળાંક : AIIMS ટીમ દ્વારા ફરી પોસ્ટમોર્ટમ મંજૂર, હાઈકોર્ટનો કડક આદેશ

પશ્ચિમ બંગાળમાં મહિલાઓ માટે મોટી જાહેરાત : 1 જૂનથી રાજ્ય બસોમાં મફત મુસાફરી યોજના શરૂ

મિડલ ઈસ્ટ સંકટ વચ્ચે ભારતને મોટી રાહત : અમેરિકા ભારતને અનલિમિટેડ ઓઇલ-ગેસ સપ્લાય માટે તૈયાર, માર્કો રુબિયોની મોટી જાહેરાત

અમદાવાદમાં ગેરકાયદે કતલખાનાં પર તંત્રની મોટી કાર્યવાહી : દાણીલીમડામાં બુલડોઝર ફરી વળ્યું, અસામાજિક તત્ત્વોમાં ફફડાટ

TAGGED: @india, 77મા પ્રજાસત્તાક પર્વ, Babbar Khalsa, BKI, Breaking news, CM Gujarat, gujarat, gujarati news, india news, india news channel, ISI, Jaish terrorists, latest news, Narendra Modi, news channel in india, newschannelinindia, oneindianews, pm modi, Politics, punjab, punjab police, RDX, SSOC, Terror module, topnews, topnewschannelinindia, UAPA, UAPA અધિનિયમ હેઠળ, આતંકી મોડ્યુલ, આતંકી મોડ્યુલ યુએસએ, આંતકી સંગઠન, પંજાબ પોલીસ, બબ્બર ખાલસા ઇન્ટરનેશનલ, ભારત, સ્ટેટ સ્પેશિયલ ઓપરેશન સેલ

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team જાન્યુઆરી 24, 2026
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article સનાતન અપૌરુષેય ગ્રંથોમાં છેડછાડ કરી તથાકથિત શ્લોકો ઘુસાડવાની ચેષ્ટા સામે સાવધાન
Next Article ભારતને મોટી રાહત મળી શકે : અમેરિકા 25% ટેરિફ હટાવવાની તૈયારીમાં, નાણામંત્રીના સંકેત

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

ઘૂસણખોરી પર અમિત શાહનો કડક સંદેશ : “દરેક ઘૂસણખોરને દેશ બહાર હાંકી કાઢવામાં આવશે”
Gujarat મે 22, 2026
ભોપાલ ટ્વિશા શર્મા મોત કેસમાં મોટો વળાંક : AIIMS ટીમ દ્વારા ફરી પોસ્ટમોર્ટમ મંજૂર, હાઈકોર્ટનો કડક આદેશ
Gujarat મે 22, 2026
પશ્ચિમ બંગાળમાં મહિલાઓ માટે મોટી જાહેરાત : 1 જૂનથી રાજ્ય બસોમાં મફત મુસાફરી યોજના શરૂ
Gujarat મે 22, 2026
મિડલ ઈસ્ટ સંકટ વચ્ચે ભારતને મોટી રાહત : અમેરિકા ભારતને અનલિમિટેડ ઓઇલ-ગેસ સપ્લાય માટે તૈયાર, માર્કો રુબિયોની મોટી જાહેરાત
Gujarat મે 22, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?