click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: ભાજપ કાર્યલય ‘નાવલી’ ખાતે પત્રકાર પરિષદ યોજાઈ
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Anand > ભાજપ કાર્યલય ‘નાવલી’ ખાતે પત્રકાર પરિષદ યોજાઈ
AnandGujarat

ભાજપ કાર્યલય ‘નાવલી’ ખાતે પત્રકાર પરિષદ યોજાઈ

બજેટ ૨૦૨૬ : મધ્યમ વર્ગ અને સર્વાંગી વિકાસને સમર્પિત ઐતિહાસિક બજેટ

Last updated: 2026/02/06 at 3:33 પી એમ(PM)
One India News Team
Share
3 Min Read
SHARE

દેશના નાણા મંત્રી નિર્મલા સીતારમન દ્વારા તાજેતરમાં રજૂ કરવામાં આવેલ કેન્દ્રીય બજેટ ૨૦૨૬ના મુખ્ય અંશો અને જનહિતલક્ષી નિર્ણયોને પ્રજા સુધી પહોંચાડવા માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જે અંતર્ગત આજે આણંદના નાવલી સ્થિત ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા ભાજપ પ્રમુખ સંજય પટેલ અને બજેટ પ્રચાર-પ્રસારના જિલ્લા ઇન્ચાર્જ લાલસિંહજી વડોદીયાની અધ્યક્ષતામાં એક મહત્વપૂર્ણ પત્રકાર પરિષદ યોજાઈ હતી.

પત્રકાર પરિષદમાં સંજય પટેલે મીડિયાને સંબોધતા જણાવ્યું હતું કે, આ બજેટ વિકસિત ભારતની સંકલ્પનાને સાકાર કરનારું અને દરેક વર્ગને સ્પર્શતું બજેટ છે. તેમણે બજેટના મુખ્ય ૧૪ મુદ્દાઓ પર વિશેષ ભાર મૂકતા વિગતવાર માહિતી આપી હતી:

નવી ટેકનોલોજી અને ક્રિએટર્સ: ડેટા ક્લાઉડ સાથે જોડાયેલા વ્યવસાયોને પ્રોત્સાહન અને કન્ટેન્ટ ક્રિએટર્સ માટે લેવાયેલા નિર્ણયો ડિજિટલ ઇન્ડિયાને નવી ઊંચાઈએ લઈ જશે.

MSME અને ટેક્સટાઇલ: લઘુ ઉદ્યોગો (MSME) ના વિકાસ અને ટેક્સટાઇલ મેગા પાર્કની જાહેરાતથી રોજગારીની નવી તકો ઊભી થશે.

ટુરિઝમ ક્ષેત્રે ક્રાંતિ: પ્રવાસન ક્ષેત્રને વેગ આપવા દેશમાં ૧૫,૦૦૦ પ્રોફેશનલ ટૂરિસ્ટ ગાઈડ તૈયાર કરવા માટે વિશેષ તાલીમની જોગવાઈ કરવામાં આવી છે.

મધ્યમ વર્ગને રાહત: વિદેશ મુસાફરી પરના TCSમાં ઘટાડો અને વિદેશમાં ૨૦ લાખ સુધીના રોકાણ પર હવે દંડ વસૂલવામાં નહીં આવે, જે રોકાણકારો માટે મોટી રાહત છે.

શિક્ષણ અને સુરક્ષા: દેશના તમામ જિલ્લા મથકો પર કન્યા છાત્રાલય બનાવવાનો નિર્ણય દીકરીઓના શિક્ષણ અને સુરક્ષા માટે માઈલસ્ટોન સાબિત થશે.

આરોગ્ય અને બાયો-ફાર્મા: બાયો-ફાર્મા ક્ષેત્રે વિશેષ જોગવાઈ અને જરૂરી દવાઓ સસ્તી થવાથી સામાન્ય જનતાના સ્વાસ્થ્ય ખર્ચમાં ઘટાડો થશે.

ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ટ્રાન્સપોર્ટ: હાઈસ્પીડ રેલ કોરિડોરની કામગીરીમાં ગતિ અને વાહન અકસ્માતમાં TDS અંગેના નિયમોમાં સ્પષ્ટતા કરવામાં આવી છે.

શહેરી વિકાસ: ટીયર-૨ અને ટીયર-૩ શહેરોમાં કોર્પોરેટ ડેવલપમેન્ટ માટે વિશેષ માર્ગદર્શન અને પ્રોત્સાહન આપવામાં આવશે, જેથી નાના શહેરોનો વિકાસ પણ મહાનગરોની જેમ થાય.

NRI રોકાણ: NRI દ્વારા લિસ્ટેડ કંપનીઓની ઇક્વિટીમાં રોકાણની મર્યાદા વધારવામાં આવતા વિદેશી હુંડિયામણમાં વધારો થશે.

આ પ્રસંગે લાલસિંહજી વડોદીયાએ જણાવ્યું હતું કે ભાજપ સરકાર હંમેશા છેવાડાના માનવી સુધી સુવિધાઓ પહોંચાડવા કટિબદ્ધ છે અને આ બજેટ તેના પુરાવા સમાન છે.

આ પત્રકાર પરિષદમાં જિલ્લા ભાજપના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં મીડિયા મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.

 

ભાવેશ સોની (આણંદ)

https://gujarat.oneindianews.com/wp-content/uploads/WhatsApp-Video-2026-02-06-at-1.58.40-PM.mp4
https://gujarat.oneindianews.com/wp-content/uploads/WhatsApp-Video-2026-02-06-at-1.58.40-PM-1.mp4
https://gujarat.oneindianews.com/wp-content/uploads/WhatsApp-Video-2026-02-06-at-1.58.41-PM.mp4

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

ભરૂચમાં ચોંકાવનારી ઘટના : 15 વર્ષીય સગીરા ગર્ભવતી નીકળી, પ્રેમના બહાને દુષ્કર્મનો કેસ નોંધાયો

ધર્મ પૂછીને હુમલો કરનારા મુંબઈના ઝુબૈરનાં ઘરેથી મળી ISIS પ્રત્યેની વફાદારીની નોટ

મહેસુલ રાજ્યમંત્રીના માર્ગદર્શનમાં ખેડા જિલ્લામાં યોજાશે ભવ્ય સમૂહલગ્ન મહોત્સવ

મોબાઇલમાં અચાનક સાયરન વાગે તો ગભરાશો નહીં, NDMAનો ‘Cell Broadcast Alert’ ટેસ્ટ શરૂ

પેટ્રોલ-ડીઝલ ભાવ વધારાની ફેક પત્રિકા વાયરલ, AAP નેતા સામે કાયદેસરની કાર્યવાહીની માંગ ઉઠી

TAGGED: @india, bjp governmenet, BJP office, Breaking news, Budget 2026, CM Gujarat, education and security, Finance Minister Nirmala Sitharaman, gujarat, gujarati news, health and bio-pharma, infrastructure and transport, latest news, MSME and textiles, MSME અને ટેક્સટાઇલ, Narendra Modi, Navli, New technology and creators, news channel in india, newschannelinindia, NRI investment, NRI રોકાણ, oneindianews, oneindianewscom, oneindianewsgujarat, pm modi, Politics, Press conference, relief for the middle class, revolution in tourism, top news channel, topnews, topnewschannel, topnewschannelinindia, Urban Development, આરોગ્ય અને બાયો-ફાર્મા, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ટ્રાન્સપોર્ટ, ઐતિહાસિક બજેટ, ટુરિઝમ ક્ષેત્રે ક્રાંતિ, નવી ટેકનોલોજી અને ક્રિએટર્સ, નાણા મંત્રી નિર્મલા સીતારમન, બજેટ 2026, મધ્યમ વર્ગ, મધ્યમ વર્ગને રાહત, શહેરી વિકાસ, શિક્ષણ અને સુરક્ષા, સર્વાંગી વિકાસ

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team ફેબ્રુવારી 6, 2026
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article રામકથાનું મંગલાચરણ એટલે માત્ર મંગળ ઉચ્ચાર નહી, મંગળ આચરણ નિર્દેશ છે – મોરારિબાપુ
Next Article ઈરાનમાં વધતું તણાવ : અમેરિકાની ચેતવણી બાદ નાગરિકોને તાત્કાલિક દેશ છોડવાની સલાહ

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

ભરૂચમાં ચોંકાવનારી ઘટના : 15 વર્ષીય સગીરા ગર્ભવતી નીકળી, પ્રેમના બહાને દુષ્કર્મનો કેસ નોંધાયો
Bharuch Gujarat મે 1, 2026
ધર્મ પૂછીને હુમલો કરનારા મુંબઈના ઝુબૈરનાં ઘરેથી મળી ISIS પ્રત્યેની વફાદારીની નોટ
Gujarat મે 1, 2026
મહેસુલ રાજ્યમંત્રીના માર્ગદર્શનમાં ખેડા જિલ્લામાં યોજાશે ભવ્ય સમૂહલગ્ન મહોત્સવ
Gujarat Kheda મે 1, 2026
મોબાઇલમાં અચાનક સાયરન વાગે તો ગભરાશો નહીં, NDMAનો ‘Cell Broadcast Alert’ ટેસ્ટ શરૂ
Gujarat મે 1, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?